સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું લોકોને સાબીત કરી આપીશ કે
ઉમ્મર વધવાની સાથે
પ્રેમથી દુર થવાય છે
તે માન્યતા ખોટી છે.
કારણકે,
પ્રેમમાં પડવાનું બંધ થવાના કારણે જ
ઉમ્મર વધી જતી હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

4 responses to “આજનો સુવીચાર

  1. pragnaju જૂન 14, 2009 પર 5:01 એ એમ (am)

    ‘પ્રેમમાં પડવા’ વિશે તો કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર પણ ટકોર કરે છે કે પ્રેમ કદી પાડે નહીં, પ્રેમ તો ઉન્નત બનાવે !

  2. pragnaju જૂન 15, 2009 પર 1:01 એ એમ (am)

    પડવું એતલે નમ્ર બનવું – એવો અર્થ કરીએ તો?

    સરસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: