સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું બાળકોને પાંખો આપીશ
અને તેમને એકલા રહેવા દઈશ;
જેથી
તેઓ તેમની જાતે જ ઉડતાં શીખે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


One response to “આજનો સુવીચાર

 1. pragnaju જૂન 15, 2009 પર 7:06 પી એમ(pm)

  ‘તેમની જાતે જ ઉડતાં શીખે…’

  એક પંખીમો વાર્તાલાપ યાદ આવ્યો-‘અમે અમારા બરચાને ઉડતા શીખવીએ છીએ ત્યારે તેમને આવી રીતે જ ઉંચે આકાશમાં લઇ જઇ છોડી દઇએ છીએ…આવી રીતે તેઓ પોતાની જાતે ઉડતા શીખી જાય છે.’
  હંમણા તો લાગણી-પ્રેમમાં અઘૂરપ દેખાય, માણસ જાતે જ અઘૂરો થતો જાય છે !
  સગાંઓને જોઈને હરખાતો નથી,
  ઉરમાં ઉમળકો … પવન હોય તો જ ઉડતો પતંગ,. નહિ તો ઉડાડનાર થાય જ તંગ. તેની પાકી દોરી જ રાખે છે રંગ, ..
  અને આધ્યાત્મિક ચિંતન-.એ કોઇ બીજું આપતું નથી, પરંતુ આપણે જાતે જ આપણા માટે જે ઇચ્છીએ તે પસંદ કરી લઇએ છીએ. … એ સુવર્ણકાળ ઉડતો આવશે. આવો! હવે એ જ ધર્મ અને સંસ્કૃતિના અવગાહન માટે તૈયાર થઈ જઈએ …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: