સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માની મમતા

ગદ્યસુર ઉપર સૌથી ટુંકી રજુઆત . પણ વીચારતા કરી મુકે તેવી.

ચાર જ મીનીટની આ વીડીયો ક્લીપ જુઓ.( નેશનલ જીયોગ્રાફીક)

http://lists.elistx.com/archives/blank/200906/wmv3fmz2HFc2N.wmv

માનવતાવીહીન માનવ દીપડાઓ આમાંથી કાંઈક બોધપાઠ લે તો?

——————————————

સાભાર :

નેટ ઉપર મિર્ઝા ગાલીબની રચનાઓ અંગ્રેજી અને ગુજરાતી અનુવાદ સાથે આપનાર શ્રી. અસઘર વાસણવાળા


5 responses to “માની મમતા

 1. pragnaju જૂન 15, 2009 પર 1:04 એ એમ (am)

  વા હ
  માનવ દીપડાઓ
  દીપડાનું અપમાન ન કરૉ પ્લીઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્

 2. Dr.MAULIK SHAH જૂન 15, 2009 પર 12:32 પી એમ(pm)

  મા ની મમતા ને નેટથી અમારા હૃદય સુધી પહોંચાડવા માટે જાની સાહેબનો આભારી છું. ખૂબ સુંદર … શબ્દોથી વર્ણન ન કરી શકાય તેવો આ આનંદ છે. નેશનલ જ્યોગ્રાફિક અને ડીસ્કવરી ચેનલ માત્ર ટીવી ચેનલ નહી પણ ઈડીયટ બોક્ષને ઈન્ટેલીજન્ટ બોક્ષ બનાવે છે !
  સ્વપન થી પર એવી આ સુંદરતમ ક્લિપ ઈશ્વર ની પ્રેરણા નો અંશ છે પણ સાહેબ સાથે આ માનવ શિક્ષણ માટે લખેલ વાત આ સુદર સુખદ અનુભવમાં છેલ્લે આવતી કડવાશ જેવુ લાગે છે મઝા બગાડે છે. ક્લિપ ને શુધ્ધ સ્વરુપમાં રહેવા દો…(ડાયરેકટ દિલ થી…)

 3. Chirag Patel જૂન 15, 2009 પર 4:01 પી એમ(pm)

  Really touching clip. I became almost thoughtless but full of BHAAVA after watching it.

 4. Dilip Gajjar જૂન 16, 2009 પર 11:28 એ એમ (am)

  Sureshbhai..wonderful clips ilke this event We have came across humanitarian examlpe in human being…in different events..

 5. chandravadan જૂન 16, 2009 પર 6:58 પી એમ(pm)

  Nice Clip….other comment not seen !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: