સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું વૃધ્ધોને બતાવીશ કે
ઉમ્મર વધવાના કારણે નહીં પણ
જીવનને ભુલી  જવાના કારણે
મૃત્યુ નજીક આવતું હોય છે

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

suveechar    thought

2 responses to “આજનો સુવીચાર

  1. pragnaju જૂન 16, 2009 પર 7:31 એ એમ (am)

    શારીરિક અને આર્થિક પરવશતાને કારણે એ વ્યકત કરતા નથી. પ્રેમ અને કાળજીથી એમની આ માંગ પૂરી કરવામાં આવે તો મોટાભાગનાં વૃધ્ધો સુખી થઇ જતાં હોય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: