સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મધ્યમ વર્ગની માનવતા – એક સત્યકથા

એમને માટે એ પહેલું જ બાળક હતું. હરખની હેલીઓ ઉભરાતી હતી. પેટે પાટા બાંધીને એને ઉછેરતાં હતાં. પણ છ જ મહીનાના એ બાળકને ખેંચ આવતી હતી. જામનગરની સીવીલ હોસ્પીટલમાં એનાં માબાપ એને સારવાર માટે લઈ આવ્યા હતા. નીદાન કરતાં ખબર પડી કે મગજમાં લોહી જમા થઈ જવાના કારણે એમ થઈ શકે.

સી.ટી. સ્કેન અને મગજનું ઓપરેશન કરવામાં આવે તો બાળક બચી જાય. પણ માબાપ  પાસે આ ખર્ચાળ  સારવારની રકમ ક્યાંથી હોય? એ તો રોજની મજુરી પર ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પીટલમાંથી મફત ખાવાનું ન મળે તો પાણી પી સંતોષ માનવો પડે એવી એમની હાલત હતી.

અને બાળક બચી ગયું. કોઈ પૈસાપાત્ર દાનવીરની સખાવતથી નહીં , પણ મધ્યમ વર્ગની માનવતાના જોરે.

આખી વાત વાંચવી છે ને ?

લો! ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

પાડ જામનગરની એ સંજીવની સંસ્થાનો… આવાં તો કેટલાંય માનવતા સભર કામો તેમણે કર્યાં છે.

આ એકવીસમી સદીમાં, જ્યારે આખી દુનીયા સમૃધ્ધીની દોડમાં સ્વલક્ષી થઈ ગઈ છે; ત્યારે ‘ પુણ્ય પરવાર્યું  નથી’ એની પ્રતીતી થઈ ગઈ ને?

19 responses to “મધ્યમ વર્ગની માનવતા – એક સત્યકથા

 1. pragnaju જૂન 18, 2009 પર 12:45 પી એમ(pm)

  સલામ સંજીવની સંસ્થાઓને
  ૧૯૫૫- €€ઈરવીન હોસ્પી.ના આવા પ્રસંગો યાદ કરાવ્યા..

 2. dr.maulik shah જૂન 18, 2009 પર 10:01 પી એમ(pm)

  જાની સાહેબૢ
  સંજીવની જેવી સંસ્થાએ શીખવ્યુ છે કે ‘નામ’ નહી કામ મહત્વનુ છે અને મારુ લેખન કાર્ય માત્ર સમાજની પ્રત્યે મારુ ઋણ અદા કરવાનો પ્રયાસ છે. સંજીવની ના ટ્રસ્ટી લોકો આજે પણ સામાન્ય જન ની જેમ મળે છે ન કોઈ અપેક્ષા કે ન કોઈ મહેચ્છા !
  આપના જેવા વડીલો આ સુંદરતમ કાર્યને લોકો સુધી પહોંચાડશે તો કદાચ ભવિષ્યમાં અનેક સંજીવની અનેક લોકોનો જીવ બચાવશે…

 3. himanshu pathak જૂન 19, 2009 પર 1:46 એ એમ (am)

  Sureshbhai
  It is just superb.Still humanity is there in our life in mankind.
  himanshu

 4. pinke જૂન 19, 2009 પર 1:58 એ એમ (am)

  ha khar khar adbhut cha vat . avi sanshtha o stso var namn karva nu man thay cha.

 5. Tushar Bhatt જૂન 19, 2009 પર 2:31 એ એમ (am)

  Exceellent. I am aware of the extra-ordinary public spirit Dr Maulik Shah has.Have you ever wondered why,with all the evil, our society does not collapse? It is because of self-less service put in by people like Maulikbhai. One of the early lessonsI was taught is that learn to applaud goodness among our people. Though we see a lot of muck, there also are kodiyan (earthen lamps) fighting the forces darkness.All of us are grateful to people with higher than average goodness quontient.
  Tushar Bhatt

 6. Govind Maru જૂન 19, 2009 પર 6:36 એ એમ (am)

  સંજીવની સંસ્થાના ટ્રસ્ટીઓ નો માનવીય અભીગમ અને માનવતા સભર કાર્યને હાર્દીક અભીનંદન…

 7. કાસીમ અબ્બાસ જૂન 19, 2009 પર 6:53 એ એમ (am)

  “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધ્વા ના આંસુ નથી લુછ્તો અને ગરીબ અને ભુખ્યા ના મોં માં રોટ્લી નો ટુક્ડો નથી નાખતો.” (સ્વામી વિવેકાનંદ)

  કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
  કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે. (સંત કબીર)

  કાસીમ અબ્બાસ
  કેનેડા

 8. kokilashukla જૂન 19, 2009 પર 7:45 એ એમ (am)

  haju duniya ma aava faristao chhe te sabit thayu.upar jai ne bhagvan ne kone joya chhe.aaj dharti par na iswar chhe.temne khub khub abhinandan.
  khub jivo maulik saheb aava ssara kam karva mate

 9. kokilashukla જૂન 19, 2009 પર 7:47 એ એમ (am)

  haju duniya ma aava pharista hayat chhe.dharti par na a iswar ne khub khub abhinandan.khub jivo maulik saheb aava kam karva mate.

 10. dipak જૂન 19, 2009 પર 10:16 એ એમ (am)

  In our society there are so many people are living,who are so kind & always willingly help needy people.Many thanx for this true story.

 11. Capt. Narendra જૂન 19, 2009 પર 12:15 પી એમ(pm)

  It is absolutely amazing to see the dedication of some anonymous yet humane people whose empathy transcends beyond class. Thanks Sureshbhai for sharing the story.

 12. arvindadalja જૂન 19, 2009 પર 12:28 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  આભાર આવે સુંદર અને સમાજ ઉપયોગી વાત રજૂ કરવા માટે. હું જામનગરમાં જ છું પણ મને માહિતી નહિ હતી. મૌલિક ભાઈને મને સંજીવનીના કાર્યકર્તાનો ફોન નંબર મોકલવા જણાવ્યું છે કે જેથી હું તેમનો સંપર્ક સાધી અને જો કોઈક રીતે ઉપયોગી થઈ શકું તો મને સંતોષ થશે. આવી સ્વૈચ્છિક સંસ્થા કોઈ પણ જાતના પ્રચાર કર્યા વગર મૂંગે મોઢે ચલાવવી તે મારે મતે તો આધ્યાત્મિકતાની ખૂબજ ઉંચાઈ એ પહોંચેલા ગણાય. આવી ઉત્કૃષ્ટ સેવા બજાવવા માટે સંજીવની સંસ્થા સાથે સંકળાયેલા તમામને હાર્દિક અભિનંદન્
  સ-સ્નેહ
  અરવિંદ

 13. Maheshchandra Naik જૂન 19, 2009 પર 3:40 પી એમ(pm)

  humanity can be expressed in any laungage, the story says that………………………..

 14. yusuf kundawala જૂન 19, 2009 પર 3:45 પી એમ(pm)

  Thank you Sureshbhai & Maulikbhai for sharing this heart warming story- Manavta Zindabad!!!

 15. Ramesh Patel જૂન 19, 2009 પર 11:02 પી એમ(pm)

  Love of human hearts till shinig with noble works.Salute to all such great people.
  Thanks to share such story.
  Ramesh Patel(Aakashdeep)

 16. Rajesh.h.hajuri જૂન 20, 2009 પર 8:31 એ એમ (am)

  sir,
  kharekhar khub saro lekh chee,,,,,
  MANVATA na drashan jova marya,,,,,,,,,,,,,
  rajesh
  vadodara (Gujarat)

 17. Tasneem Mansuri જૂન 20, 2009 પર 11:14 એ એમ (am)

  This is a very touching story. very well written. good job!

  I am a third daughter also, so I can somewhat relate to this.

  My mom’s response was, ‘my third daughter would study hard and become something in life’. And I did. I graduated 1st in 8th grade (winning all 8 awards), in the Top-10 in high school, and graduated with a Biology and Psychology degrees from college. Now I manage research clinical trials data in Pharma Industry, helping to find better medicines.

  My parents (Adil and Bismil) did a great job raising me and educating me for which I am very grateful.

  Education for every girl, regardless of race/cast is a “must”, not an “if”.

 18. Ullas Oza જૂન 20, 2009 પર 11:32 એ એમ (am)

  Thanks for the article on Gadya Soor.
  I have been regularly reading Dr. Maulik Shah’s Blog giving inspiring stories in service of human kind.
  Kudos ! Keep it up.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: