સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મજલી આપા – રઝીયા મીર્ઝા

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો

….

અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું

….

જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી  રહી.અને આજે‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી.

—————————————————

આ સત્યકથા આપને સ્પર્શી ગઈ ને?

મધ્યમ વર્ગના મુસ્લીમ સમાજની આખી સત્યકથા વાંચવા રઝીયા બેનના બ્લોગ ‘ શ્વાસ ‘ ની મુલાકાત  લેવા અહીં ‘ક્લીક’ કરો.

4 responses to “મજલી આપા – રઝીયા મીર્ઝા

 1. pragnaju જૂન 19, 2009 પર 8:02 એ એમ (am)

  મૂળ વાર્તા વાંચી ત્યાં જ પ્રતિભાવ લખાઈ ગયો!

 2. રઝિયા મિર્ઝા જૂન 19, 2009 પર 9:56 એ એમ (am)

  આજે “મજલી આપા’ ના મરણ ને બરાબર બે માસ થઇ ગયાં.આજે “ગધ્યસુર” ના શ્રી જાની સાહેબે એમની સત્યકથા લખી એ “મજલી આપા” ને શ્રધ્ધાંજલી આપવા બરાબર છે. આ સત્યકથા ની “મજલી દિકરી”
  શ્રી જાની સાહેબ નો સાચા મન થી આભાર માને છે.

 3. yusuf kundawala જૂન 19, 2009 પર 4:24 પી એમ(pm)

  Raziyaji has written a very thought provoking article in stressing education for the final destiny of individuals-Education has not been stressed enough in lots of medium and poor class of muslim community and this should be an eye opener that poverty should not bar one to get educated–my good wishes to the family—

 4. Jay Gajjar જૂન 20, 2009 પર 11:49 એ એમ (am)

  Hindu or Muslim when tragedies will strike. No one knows. Trust in God and humanity will show you right path.
  Please read my story Gudh Rahasya published in KUMAR May 09 issue
  Thanks

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: