સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગદ્યસુર બે વર્ષ પુરાં કરે છે

24 – જુલાઈ, 2007

ગદ્યસુર શરુ કર્યે બે વર્ષ પુરાં થયાં. આ ગાળાનું સરવૈયું : –

 • 1225 લેખો
 • 3821 ટીપ્પણીઓ
 • 9 પાનાં
 • 76 ટેગ
 • 181 વીભાગો
 • 3 ઈ -પુસ્તકો
 • 97,813 મુલાકાતીઓ

સર્વે વાચકોનો ઃઆ માટે હૃદય પુર્વક આભાર.

આ પ્રસંગે માણો રંગનો મહીમા

42 responses to “ગદ્યસુર બે વર્ષ પુરાં કરે છે

 1. પ્રવિણ કે.શ્રીમાળી જુલાઇ 24, 2009 પર 3:08 એ એમ (am)

  દાદા,
  સાદર નમસ્કાર
  “ગધસુર” ને બે વર્ષ પુરા કરવા બદલ તમને ખુબ- ખુબ અભિનંદન !!
  અને આપણી કલમ માં હમેંશા સર્જનાત્મક શકિત બની રહે તેવી અભ્યર્થના !!

  – પ્રવિણ કે.શ્રીમાળી

 2. DR.MAULIK SHAH જુલાઇ 24, 2009 પર 3:10 એ એમ (am)

  Very encourging stastics. Keep blogging…
  a HAPPY BIRTHDAY -2 to your BLOG and you !!
  Give me my cake…!

 3. chetu જુલાઇ 24, 2009 પર 3:20 એ એમ (am)

  આપને ખુબ ખુબ વધાઈ …!

 4. Hemant Dave જુલાઇ 24, 2009 પર 3:34 એ એમ (am)

  HAPPY BIRTHDAY—

  Triju varsh vadhu rangat manisu…

  Keep walking …

 5. અખિલ સુતરીઆ જુલાઇ 24, 2009 પર 3:34 એ એમ (am)

  અ ધ ધ ધ ધ ધ ધ ધ ધ …… ૩૬૫ ગુણ્યા ૨ દિવસોમાં …. તમને અને તમને આ લેન્ડમાર્ક પર પહોંચાડનાર પ્રત્યેક વ્યક્તિને ‘અભિનંદન’ …

 6. Neepra.com જુલાઇ 24, 2009 પર 4:24 એ એમ (am)

  Congrets dada,

  Keeep continue your journey to the information highway !

 7. dipak જુલાઇ 24, 2009 પર 4:40 એ એમ (am)

  DADA, pranam & many congrats to comp.two years.Wish you all the best for future.

 8. hemant doshi જુલાઇ 24, 2009 પર 5:24 એ એમ (am)

  happy birthday. keep it up.
  thank you.
  hemant doshi

 9. arpan bhatt જુલાઇ 24, 2009 પર 6:32 એ એમ (am)

  Congratuations for creating a wonderful journey for lots of enthsiatic readers,writters,poets and many more.
  We are really proud of you.
  Kindy accept my best wishes & hearty greetings on this auspecious occasion.

 10. Tushar Bhatt જુલાઇ 24, 2009 પર 7:16 એ એમ (am)

  Congratulations, It is a marathon journey and I hope it continues forever.

 11. Yusuf Kundawala જુલાઇ 24, 2009 પર 8:03 એ એમ (am)

  My Hearty congratulation for an important milestone in your continous zest and dedication to the Gujarati world of literature- My best wishes for continued growth—

 12. shashikant shah જુલાઇ 24, 2009 પર 8:20 એ એમ (am)

  Sureshbhai,
  Hearty congratulations on this event.
  Shashikant Shah

 13. Pradeep H. Desai જુલાઇ 24, 2009 પર 8:25 એ એમ (am)

  Dear Sureshbhai,

  It is very helpful to us. We wish you good luck and keep on doing and improving.

  Thanks

 14. Chirag Patel જુલાઇ 24, 2009 પર 8:50 એ એમ (am)

  Congratulations. Isn’t enough to prove you as a “SAAKSHAR”?

 15. ASHWEEN PARIKH જુલાઇ 24, 2009 પર 9:05 એ એમ (am)

  Congratulations. Great going…

  Keep up.

 16. vijayprakash જુલાઇ 24, 2009 પર 10:08 એ એમ (am)

  Sureshbhai,
  Khub Abhinandan ne amne badha ne aavu sahitya pirasta raho evi shubhechha.

 17. pragnaju જુલાઇ 24, 2009 પર 10:08 એ એમ (am)

  ધન્યવાદ
  અમારી ટીપ્પણી સહન કરવા બદલ ફરીથી…

 18. Dixit Shah જુલાઇ 24, 2009 પર 11:03 એ એમ (am)

  Dear Dada,
  Pranam…

  My Hearty congratulation for such a wonderful job Best luck keep it up

  Ane khub khub hardik shubhechaao …..

  Dixit Shah

 19. Maheshchandra Naik જુલાઇ 24, 2009 પર 11:29 એ એમ (am)

  CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  LONG LIVE SHRI SURESHBHAI & SMT., JYOTIBEN, Great EVERYTHING for YOUNG MAN!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 20. Ramesh Patel જુલાઇ 24, 2009 પર 11:31 એ એમ (am)

  A man with Zeal,inspiration for so many
  person.
  Congratulation from my deep heart.

  Ramesh Patel(Aakashdeep)

 21. sapana જુલાઇ 24, 2009 પર 11:39 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ,

  અભિનંદન બે વર્ષ પૂરા કરવા માટે.બસ આમ જ તમારી કલમથી બ ધાને તર બોળ કરતા રહેશો.

  સપના

 22. B.G.Jhaveri જુલાઇ 24, 2009 પર 12:41 પી એમ(pm)

  Dear Sureshbhai,

  Abhinandan!
  Long live Gadyasur!
  Jivem shatem Sharad!
  Jhaveri

 23. કાસીમ અબ્બાસ જુલાઇ 24, 2009 પર 4:17 પી એમ(pm)

  હાર્દિક અભિનંદન.

 24. Patel Popatbhai જુલાઇ 24, 2009 પર 7:56 પી એમ(pm)

  Dear Jani Saheb

  Tamne + sau vachakone “HARDIK ABHINANDAN “

 25. Jagadish Christian જુલાઇ 24, 2009 પર 8:09 પી એમ(pm)

  શ્રી. સુરેશભાઈ જાની. આપના બ્લોગ ને બે વર્ષ પૂરાં થયાં એના માટે ખૂબ ખૂબ અભિનંદન. મળતા રહીશું નવા વર્ષમાં નવી ચેતના સાથે નવા મિત્રો સાથે.

 26. મુનિ મિત્રાનંદસાગર જુલાઇ 24, 2009 પર 9:27 પી એમ(pm)

  હમણાંથી સ્વાસ્થ્યનાં કારણોસર ‘ગદ્યસૂર’ની મુલાકાત લઈ શક્યો નથી, પરંતુ બે વર્ષની પૂર્ણાહુતિ એ બેશક આનંદદાયક બાબત છે. અભિનંદન.
  લગે રહો જાનીભાઈ!

 27. Capt. Narendra જુલાઇ 26, 2009 પર 8:10 પી એમ(pm)

  હાર્દીક અભિનંદન! બે વર્ષ સુધી ઉત્તમ અભિરૂચી, સૌજન્ય તથા સહિષ્ણુતા-ભર્યો બ્લૉગ ચલાવી તમે સાહિત્યની તો સેવા કરી જ છે, પણ અમને જે આનંદ પીરસ્યો છે તે માટે ધન્યવાદ સ્વીકારવા વિનંતી. ગદ્યસૂર બે-ઉપર-શૂન્ય = ૨૦ વર્ષ સુધી ચલાવતા રહો તેવી પ્રભુને પ્રાર્થના સાથે,
  આપનો સ્નેહી
  નરેન

 28. Jayendra Ashara જુલાઇ 31, 2009 પર 6:29 એ એમ (am)

  “HAPPY BLOG ANNIVERSARY”
  આ સાહિત્ય ની રસધાર વહેવડાવડાવતાં રહેશો.

 29. neetakotecha ઓગસ્ટ 16, 2009 પર 8:35 એ એમ (am)

  khub khub abhinanadan..
  aapnu kam joine jara amne pan pano chade che ke bas karvu j joiye kam ..
  dadaji sorry late abhinanadan aapva mate..
  pan hu bimar hati lagbhag 15 divas thi tav hato..mane ane mari dikri banne ne..to mafi chahu chu..ke aapni khushi ma samay par hajar na rahi shaki…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: