સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)

દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા

ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

વ્યોમે વિચરી વદે સુનીતા
પથ્વીપટે ના દીઠા સીમાડા

છૂટે મનના સંકુચિત વાડા
ખૂલે બ્રહ્માંડના ધ્વાર ઉઘાડાં

પંડિતાઈ પોથીમાં છાપી હોંશે
સંસ્કારો સંતાડ્યા કાગળ ઓથે

પૂરી પીંજરે જાત પડ્યા કૂવે
કરુણા ભાવને સંકોર્યા ખૂણે

સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
હાય! માનવ થયા કેવા અજાણ્યા

====================================

– રમેશ પટેલ(આકાશદીપ)

6 responses to “સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)

 1. સુરેશ ઓગસ્ટ 25, 2009 પર 5:34 પી એમ(pm)

  Very very true though physical prosperity is increasing.

 2. neetakotecha ઓગસ્ટ 25, 2009 પર 7:24 પી એમ(pm)

  ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
  વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

  સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
  હાય! માનવ થયા કેવા અજાણ્યા

  khub sachchi vat kahi che…

 3. sapana ઓગસ્ટ 25, 2009 પર 9:19 પી એમ(pm)

  સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
  હાય! માનવ થયા કેવા અજાણ્યા wow what a line!
  Sapana

 4. Chirag Patel ઓગસ્ટ 26, 2009 પર 2:35 પી એમ(pm)

  સરસ ભાવ પ્રદર્શીત થયો છે, આત્માનો ઉદગાર…

 5. Dilip Gajjar ઓગસ્ટ 27, 2009 પર 5:15 એ એમ (am)

  સુંદર રમેશ્ભાઇ મને મારી પંક્તિ યાદ આવી ગઈ
  આગમનમાં છે ગમન ને આગ તનમન બાળશે
  કાયમી કયાં કોઈના વ્હેપાર કારોબાર છે -દિલીપ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: