સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધરમ-રમેશ પટેલ(આકાશદીપ)

તારો ધરમ મારો ધરમ,
ધરમની વાતો કરી છોડો ધરમ,
મનમાં હીંસા, નયનમાં દ્વેશ
કરુણા વગરનો કેવો ધરમ

ઉરમાં ના લાગણી, લોભની છે માગણી
સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,
અપકાર કરતાં ના ખટકે દિલડાં ,
તો ધરમ નો શો જાણ્યો મરમ.

વતનની શાખ, જનેતાની લાજ,
શીર સાટે તોલે એજ સાચો ધરમ,
ત્યાગની મહત્તા, તપની સાધના,
જીંદગીમાં જાણો તો માણો ધરમ.

વાણી વર્તન, પ્રભુને અર્પણ્
સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
માનવી થઈને માનવને ચાહવો,
એજ સંસારનો દૈવી ધરમ.

રમેશ પટેલ(આકાશદીપ)

8 responses to “ધરમ-રમેશ પટેલ(આકાશદીપ)

 1. સુરેશ જાની સપ્ટેમ્બર 20, 2009 પર 2:43 પી એમ(pm)

  વાણી વર્તન, પ્રભુને અર્પણ્
  સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
  માનવી થઈને માનવને ચાહવો,
  એજ સંસારનો દૈવી ધરમ

  ———-
  બહોત ખુબ .. ક્યારે આ સમજાશે?

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 20, 2009 પર 2:49 પી એમ(pm)

  છેલ્લી કડી મુડ આવ્યો અને મઠારી દીધી …
  ——————-
  વાણી વર્તન, પ્રભુને અર્પણ્
  સકળ હીતે રાજી, તન મન ધન
  માનવી થઈ માનવની ચાહત
  એજ ખરો માનવનો ધરમ

 3. Ramesh Patel સપ્ટેમ્બર 20, 2009 પર 4:07 પી એમ(pm)

  Now you are DHARMI,KNOW better than all so many thing.

  Enjoyed and thanks.

  Ramesh Patel(Aakashdeep)

 4. Chandresh Patel સપ્ટેમ્બર 20, 2009 પર 8:08 પી એમ(pm)

  ત્યાગની મહત્તા, તપની સાધના,
  જીંદગીમાં જાણો તો માણો ધરમ

  Very nice. well said.

  Chandra Patel

 5. પ્રવિણ કે.શ્રીમાળી સપ્ટેમ્બર 21, 2009 પર 3:08 એ એમ (am)

  વાહ રમેશભાઈ વાહ!
  બહુત ખુબ કહી!..સરસ અને સરળ શ્બ્દોની અસરકારક રજૂઆત!

 6. Chirag Patel સપ્ટેમ્બર 21, 2009 પર 10:12 એ એમ (am)

  તારો ધરમ મારો ધરમ,
  ધરમની વાતો કરી છોડો ધરમ,
  મનમાં હીંસા, નયનમાં દ્વેશ
  કરુણા વગરનો કેવો ધરમ

  what a way of expression! very effectively said.
  Congratulation.
  Chirag Patel

 7. pragnaju સપ્ટેમ્બર 22, 2009 પર 10:51 એ એમ (am)

  વાણી વર્તન, પ્રભુને અર્પણ્
  સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
  માનવી થઈને માનવને ચાહવો,
  એજ સંસારનો દૈવી ધરમ.
  સરસ

  મેરે રુહકી હકીકત મેરે આંસુઓસે પૂછો;.
  મેરી મજલીસી તબસુમ મેરા તરજુમા નહિં હૈ.
  તબસુમ – હસવું …. સત્ય, પ્રેમ અને કરુણા
  એટલે મન, વચન અને કર્મ. મન એ પ્રેમ છે;
  €€€€વચન એ સત્ય છે અને કર્મ એ કરુણા છે.

 8. Vital Patel સપ્ટેમ્બર 22, 2009 પર 3:49 પી એમ(pm)

  where you hide o’ Dharam.!!!
  We poor forgotten how to search.
  let us learn from child.

  Vital Patel

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: