સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચીર વિદાય – સ્વ. પ્રદ્યુમ્ન તન્ના

હવે તેઓ આ દુનિયામાં નથી.

હવે તેઓ આ દુનિયામાં નથી.

આદરણીય, પૂજ્યપાદ, 83 વર્ષના યુવાન શ્રી. પ્રદ્યુમ્ન તન્ના આ દુનિયા છોડીને સ્વર્ગના ફોટા પાડવા અને પોતાની કવિતાઓ દેવોને સંભળાવવા તા. 30 ઓગસ્ટ- 2009 ના રોજ સવારના 7-30 વાગે ઈટાલીમાંથી વિદાય થયા છે.

કેમેરાધારી, 78 વરસના યુવાન

શ્રી. હરનિશ ભાઈ જાનીના ઘેર તેમની સાથે ગાળેલી એ સાંજ ફરી કદી નહીં આવે.

આયો અષાઢ !

સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,

ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,

વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

તેમની કાવ્ય રચનાઓ વાંચવા અહીં ‘ક્લીક’  કરો

—————————————————

આ દુઃખદ ખબર આપવા માટે શ્રી. હરનિશ જાનીનો બ્લોગ જગત વતી આભાર…

 

27 responses to “ચીર વિદાય – સ્વ. પ્રદ્યુમ્ન તન્ના

 1. Chirag ઓક્ટોબર 1, 2009 પર 8:32 એ એમ (am)

  અત્યંત દુઃખદ સમાચાર. તેમને મળી ના શક્યો પણ તેમનુ વ્યક્તીત્વ સદાય સ્પર્શતું રહેશે! ‘મા’ તેમના આત્માને શાંતી આપે એવી અભ્યર્થના.

 2. Mukund Desai 'MADAD' ઓક્ટોબર 1, 2009 પર 8:47 એ એમ (am)

  Very sad news.I was socked very much.When I was custosm officer at Santcruse Air Port, I remember well, I cleared him.

 3. Pinki ઓક્ટોબર 1, 2009 પર 8:48 એ એમ (am)

  may his soul rest in peace !

  I tried to contact before approx. 2 months ( as we talked before) but he didn’t reply my mail … and got news he was ill. and now… ?? u r really lucky can see him personally.

 4. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 1, 2009 પર 8:53 એ એમ (am)

  May his Soul rest in Peace…this is the Prarthana from my Heart>>>>Chandravadan Mistry

 5. Dr. Dinesh O. Shah ઓક્ટોબર 1, 2009 પર 8:55 એ એમ (am)

  shri Pradyumna Tanna’s photos and poems I had enjoyed since I was in high school and the report on his recent visit to USA was most moving in Harnishbhai and Dr. Rajendra Trivedi’s letters. I am very sorry to hear this sad news! His photographs and his poems with rural sentiments will be remembered for long long time! He left his artistic finger print in Gujarati poetry forever!

  Dinesh O. Shah, DD University, Nadiad, Gujarat, India

 6. વિશ્વદીપ બારડ ઓક્ટોબર 1, 2009 પર 9:01 એ એમ (am)

  સદગત આત્માને ઈશ્વર પરમ શાંતી બક્ષે

 7. dipak ઓક્ટોબર 1, 2009 પર 9:17 એ એમ (am)

  May his soul rest in peace.I have heard little about him through you.Very sad news.

 8. Ramesh Patel ઓક્ટોબર 1, 2009 પર 9:26 એ એમ (am)

  many remembers will flash for ever.

  May his soul rest in peace
  With sad feelings

  Ramesh Patel(aakashdeep)

 9. Dixit Shah ઓક્ટોબર 1, 2009 પર 9:28 એ એમ (am)

  I am very sorry to hear this sad news!!!!

  Parmatama ae Atmaa ne Param Shani Aapjo
  Parmatama ae Atmaa ne Divya Shani Aapjo

  ABC TRavels Houston

 10. પંચમ શુક્લ ઓક્ટોબર 1, 2009 પર 9:29 એ એમ (am)

  ગુજરાતી ભાષાએ એક અદ્ભૂત કવિ ગુમાવ્યા. એમની તળપદી ગીત રચનાઓ બેનમૂન હતી. પ્રભુ સદ્ગત કવિશ્રીના આત્માને ચિરંતન ગુંજન અર્પે એવી પ્રાર્થના.

 11. B.G.Jhaveri ઓક્ટોબર 1, 2009 પર 9:48 એ એમ (am)

  Kavishri naa atamaa ni shanti ane sadgati maate parthana.

 12. Chiman Patel "CHAMAN" ઓક્ટોબર 1, 2009 પર 10:40 એ એમ (am)

  Some of us -including me-will know him better going thru his articles.
  may his sole rest in piece.
  With sad feeling,
  Chaman
  P.S. Thanks Sureshbhai for your e-mail on this

 13. Ullas Oza ઓક્ટોબર 1, 2009 પર 10:42 એ એમ (am)

  We have lost a nice human being. May his soul rest in peace. May his blessings keep Gujarati Kavita ‘alive’.

 14. Atul Vyas ઓક્ટોબર 1, 2009 પર 10:44 એ એમ (am)

  I am very sorry to learn this sad news.

  An active Gujju at 83 is loss not only to his family but to the whole Gujarati speaking community.

  atul vyas

 15. Capt. Narendra ઓક્ટોબર 1, 2009 પર 11:11 એ એમ (am)

  Grieved to hear about the sad demise of the Late Pradyumnabhai Tanna. He has gone to a much better place and I pray that he rests there forever.

 16. Tasneem ઓક્ટોબર 1, 2009 પર 11:52 એ એમ (am)

  May his soul rest in peace.
  He was a good friend of my father (Adil Mansuri) and I’ve heard my father talk to him on the phone sometimes. Maybe they will share poetry in heaven now.

  His pencil sketches of Tuscany were very beautiful.

 17. vijay Shah ઓક્ટોબર 1, 2009 પર 12:38 પી એમ(pm)

  તેઓ સાથે ઇ મેલ સંપર્કો સંડે ઇ મહેફિલ દ્વારા થયેલા અને તેમના કાવ્યો માણ્યા હતા. એમના આત્માને પરમશાંતિ મળે તેવી પ્રભુપ્રાર્થના..

 18. sapana ઓક્ટોબર 1, 2009 પર 1:09 પી એમ(pm)

  અત્યંત દુઃખદ સમાચાર.May God bless is soul.
  Sapana

 19. Vipin ઓક્ટોબર 1, 2009 પર 6:42 પી એમ(pm)

  What happens after death, nobody knows. But certainly Shri Praddhyumna Tanna has reminded Das Kabeer.
  “Kabeera Jab Paida Huwe Jag Hasey Hum Roye
  Aisi Karani Kar Chalo Hum Hasey Jag Roye”
  Condolences to all relatives and friends.

 20. Popatbhai Patel ઓક્ટોબર 1, 2009 પર 7:08 પી એમ(pm)

  Prmatma kavisree na Atmane shanti ape.

  Amna Parivare Amni Chhatrchhaya gumavi, bdal dilgir chhie.

 21. Maitri ઓક્ટોબર 1, 2009 પર 10:26 પી એમ(pm)

  સદ્દગતના આત્માને ઈશ્વર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના

 22. pragnaju ઓક્ટોબર 1, 2009 પર 10:35 પી એમ(pm)

  પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એવી પ્રાથના

 23. Kishore Desai ઓક્ટોબર 2, 2009 પર 2:39 એ એમ (am)

  Whosoever have come in contact with Pradyumanbhai have fallen in love with him. Beside a great poet and photographer, he was a decent human being and will be missed by all. Thank you for providing a special space to him in your website. During his last visit to USA in May, 2009 he stayed with me for a week and I have few pictures of him if you are interested. Let me know. And thanks again for this.

 24. Kanani Haresh ઓક્ટોબર 3, 2009 પર 12:16 પી એમ(pm)

  મારા પ્રિય કવિમાના એક, દુખદ સમાચાર

 25. dhavalrajgeera એપ્રિલ 15, 2010 પર 7:21 એ એમ (am)

  શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ
  ગયા વર્ષ ને વિચારતા પ્રદ્યુમ્નભાઇ ને તેમના ઈટાલીઅન પત્ની ની સ્મ્રુતિ તાજી થાયછે .
  30 મે, 2009, ટ્રેન્ટન, ન્યુ જર્સી
  ( ગાર્ડન સ્ટેટ તરીકે જાણીતા રાજ્યનું પાટનગર)
  સાથે બપોર ની ચા નાસ્તો હન્સાબેન-હરનીશભાઈ ના ઘરે અમે સૌ સાથે કરી ત્રણ ગાડીમા નિકળી ગયા ફરવા.
  પછી પ્રિન્સટન યુનિવર્સીટીને આઈનસ્ટાઈનના ઘરની મુલાકત લીધી.
  ઘરે પાછા ફ્રરતા તો ઘણા ફોટા આ કવી ને કલાકારના મને ઝડપવા્ની મઝા પડી!
  અને જમતા પહેલા મારી ફરમાઈશ ને માન આપી આ વડીલ યુવાને સ્વરચીત ગીતગાયુ!
  મે તેને પણ વિડીઓ કરી સદાને માટે અમર કર્યુ.
  સાથે જમી ને બન્ને રાવલ કુટુમ્બ સાથે યાદ ને આવતી સાલ બોસ્ટન આવીશુ કહેતા ગયા.
  હવે અમારે તો એ યાદમા જ એમને જોવાના.
  રાજેન્દ્ર ત્રિવેદી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: