સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દિવાળી – રમેશ પટેલ(આકાશદીપ)

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ

રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ

હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ

દોડી  કરીએ દિવાળીએ સ્નેહે સન્માન

કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી  છાઈ આકાશ, વરતાય  હૈયે  ભીંનાશ

માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર

પ્રકાશ  પર્વના છલકે  છે પ્રેમ ભર્યા  પૂર

ઝીલો ઝીલો હૈયે  દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી

હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી  રંગોળી

ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી

ને વધાવીએ  નવ વર્ષને  વેરઝેર ડુબોડી

કે આજ મીઠી લાગે  મારી રુપલી દિવાળી

– રમેશ પટેલ(આકાશદીપ)

5 responses to “દિવાળી – રમેશ પટેલ(આકાશદીપ)

 1. Dilip Gajjar ઓક્ટોબર 14, 2009 પર 10:24 એ એમ (am)

  કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
  Sunder Rachana Rameshbhai,
  and Shri Sureshbhai and Family
  We wish you Happy Diwali
  leicestergurjari

 2. Patel Paresh ઓક્ટોબર 14, 2009 પર 2:52 પી એમ(pm)

  લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ

  માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ

  આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર

  પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર

  ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

  Happy Happy Divali.

  Paresh Patel

 3. Chandra Patel ઓક્ટોબર 15, 2009 પર 11:16 પી એમ(pm)

  વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી

  કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
  Enjoyed.

  Happy Divali.

  Chandra Patel

 4. Vital Patel ઓક્ટોબર 21, 2009 પર 10:47 એ એમ (am)

  પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર

  ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

  Excellent.

  Vital Patel

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: