સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવનની ત્રણ અવસ્થાઓ

અંગ્રેજી પરથી ભાવાનુબાદ.

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડીયા

—————————————————————–

કિશોરાવસ્થામાં

 • સમય અને શક્તિ હોય
  • પણ નાણાં ક્યાં?

યુવાવસ્થામાં

 • શક્તિ અને નાણાં હોય
  • પણ સમય ક્યાં ?

વૃધ્ધાવસ્થામાં

 • સમય અને નાણાં હોય
  • પણ શક્તિ ક્યાં ?

=====================

અને મારા તરફથી થોડાંક લટકણીયાં...

 • અને કદાચ ત્રણે હોય તો?
  • વૃત્તી ક્યાં ?
 • અને કદાચ વૃત્તી હોય તો ?
  • પ્રવૃત્તી ક્યાં?
 • અને પ્રવૃત્તી હોય તો ?
  • દીશા કઈ? જનકલ્યાણકારી?

અને આ બધું જ હોય તો …… હું તે છું?

19 responses to “જીવનની ત્રણ અવસ્થાઓ

 1. સુરેશ ઓક્ટોબર 13, 2009 પર 5:55 પી એમ(pm)

  વાચકો કોઈ પ્રતીભાવ નહીં આપે તો ચાલશે.
  પણ …
  પોતાના અંતરાત્માને આ સવાલ પુછી જુએ કે, તે છેલ્લા સવાલનો જવાબ ‘હા’માં આપી શકે તેમ છે?
  અને ‘ના’ હોય તો …
  તેમ થઈ શકે તે માટે, હવેથી પ્રતીબધ્ધ થવા તૈયાર છે?

 2. bharat joshi ઓક્ટોબર 18, 2009 પર 3:31 એ એમ (am)

  દાદા,
  નવા વરસના જે શ્રીક્ર્શ્ન, તમારા સવાલ ના જવાબમા લાયન્સ ક્લબના સેક્રેટરી તરીકે અમારા લાયન મિત્રોને લખેલ પત્ર ……………..આપને મેઇલ કરેલ છે.

 3. Mukund Desai 'MADAD' ઓક્ટોબર 18, 2009 પર 6:32 એ એમ (am)

  What to read firt is a problem for me! You have presented many items.It’s good

 4. Maheshchandra Naik ઓક્ટોબર 18, 2009 પર 10:46 એ એમ (am)

  At times it is difficult to understand REALITY of LIFE which you brings us to everyone, Thanks Shri Sureshbhai,

 5. Vinod Patel ઓક્ટોબર 18, 2009 પર 11:23 એ એમ (am)

  Three categaries here are assumed on our physical age.Everybody possess two kinds of age-Physical age and mental age.Thinking of man determines the his real age and in which category he falls.

 6. dave.jyotsna ઓક્ટોબર 18, 2009 પર 12:27 પી એમ(pm)

  happy new year, jayshree krishna.you are ritht no angery.

 7. Vipin ઓક્ટોબર 18, 2009 પર 3:37 પી એમ(pm)

  Even with deficiencies, where there is a will there is a way.
  Vyasmuni had said:
  PUNYA = PAROPKAR (Helping others)
  PAP = PARPIDANAM (Harming others)

 8. સુરેશ જાની ઓક્ટોબર 18, 2009 પર 6:37 પી એમ(pm)

  વિપીનભાઈ,
  નીચેના શ્લોકમાં બધા શાસ્ત્રોનો સાર આવી જાય છે – તમે પણ એ જ વાત કરી છે.
  श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम ग्रंथकोटिभिः
  परोपकारः पुण्याय, पापय परपीडनम ।

 9. Ramesh Patel ઓક્ટોબર 18, 2009 પર 9:00 પી એમ(pm)

  ખીલે કળી,દે સુગંધ અને ધરે ફળ એ કુદરતની શીખ.

  નવા વર્ષે સુરેશભાઈ ઍ સુવિચારથી નૂતન વર્ષને વધાવ્યું..

  સાલ મુબારક

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. pravinash1 ઓક્ટોબર 18, 2009 પર 11:19 પી એમ(pm)

  Life is what you make. So today is the day to
  make the fresh begining.
  Happy New Year

 11. Harish Shah ઓક્ટોબર 19, 2009 પર 6:21 એ એમ (am)

  This is very true. By the time you realize this it is too late to turn the clock back. In gujarati there is a saying “Jagya tyanthi sawar” Better start now. Thanks for bringing this to wake us up.

 12. Pradeep H. Desai ઓક્ટોબર 19, 2009 પર 6:59 એ એમ (am)

  Dear Sureshbhai,

  You are right. If we understand our ego and try honestly to correct it in a positive way then , we can understand everything and there will be no pain in life.
  Thanks again,

  Pradeep H. Desai

 13. દક્ષેશ કોન્ટ્રાકટર ઓક્ટોબર 20, 2009 પર 10:17 એ એમ (am)

  એક લટકણીયું ઉમેરું …

  બાલ્યાવસ્થામાં
  સમય હોય, શક્તિ હોય, નાણાં (માતા-પિતાના) હોય પણ
  અભિવ્યક્તિ ?

 14. સુરેશ જાની ઓક્ટોબર 20, 2009 પર 11:04 એ એમ (am)

  દક્ષેશ ભાઈ,
  કદાચ જીવનની સૌથી સમ્પુર્ણ અવસ્થા. કોઈ જાતના પુર્વગ્રહ કે મહોરાં વીનાની. .
  જો આખી જીંદગી બાળક રહી શકાતું હોય તો , દુનીયા કદાચ અત્યારે છે એનાથી વધારે સ્વર્ગસમ હોત.
  મને ગમતીલી મારી સૌથી સરસ કવીતા –

  બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
  સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

  અમેરીકાના શીશમહલની ચમક ધમક ના ચાહું છું
  દાદાજીની આ મઢુલીને, દીલધડકનથી જાણું છું

  ——————-

  આખી કવીતા

  http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

 15. pragnaju ઓક્ટોબર 20, 2009 પર 5:53 પી એમ(pm)

  ના’ હોય તો …
  તેમ થઈ શકે તે માટે,
  હવેથી પ્રતીબધ્ધ થવા તૈયાર છે?
  … ના હોય તો ?

  બાળકે પોતાની જાતને છેતરવાની જરૂર હોતી નથી

 16. પ્રવિણ કે.શ્રીમાળી ઓક્ટોબર 26, 2009 પર 2:45 એ એમ (am)

  દાદા,
  થોડાં માં ઘણું અને ઊંડાણ નું કહી દીધું !.. લગે રહો…ઓલ ધ બેસ્ટ !…

 17. devanshi chothani મે 11, 2011 પર 12:33 પી એમ(pm)

  plz send me some good gujarati romentic poem if any one having

 18. hirals સપ્ટેમ્બર 18, 2013 પર 7:52 એ એમ (am)

  જબરજસ્ત વિચારપ્રવાહ રજુ કર્યો છે ઃ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: