ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 638,523 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Charles Darwin"The very essence of instinct is that it's followed independently of reason."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- સ્વ. ડો. કનક રાવળ જૂન 6, 2022
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર શીલા – ૩ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૨ | |
શીલા – ૩ | સૂર… પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૨ | |
શીલા – ૨ | સૂરસાધના પર શીલા – ૧ | |
Niravrave Blog પર શીલા – ૧ | |
pragnaju પર શીલા – ૧ | |
Valibhai Musa પર શીલા – ૧ | |
pragnaju પર ચિત્રકાર દાદીમા | |
gujratgaurav પર માતૃભક્ત મન્જિરો |
વાર્તામાં રસક્ષતી ન થાય તેમાટે, જયે તેના અભીપ્રાય માટે આપેલું કારણ વાર્તામાં સામેલ કર્યું નથી. પણ તેના પોતાના વીચાર મુજબ …
જટાયુ – કારણકે, સાવ અજાણી વ્યક્તીની પીડા તેનાથી ન ખમાઈ અને રાવણ સાથે ઝઝુમી મોતને ભેટ્યો. વળી તેની પાસેથી જ રાવણ સીતાને હરી ગયો છે તે ખબર પડી.
દશરથ – કારણકે, તેમણે પોતાના વાંકે રામને અન્યાય ન કર્યો હોત તો રામાયણની કથા આગળ વધત જ નહીં. રાવણ તો પછી દોષીત બન્યો.
આઠ વરસના આ અમેરીકન બાળકની તર્કશક્તી પર અમે વારી ગયા હતા.
સાચે જ, જ્યારે આપણે પુર્વગ્રહોનું પોટલુ ઉતારીને નીહાળીએ ત્યારે કોઈ નવો જ અર્થ કે અનર્થ દેખાય છે.
Sureshbhai…..A Post of a few words….analysis from a child’s mind….& then your explanation of the child’s’Response as a 1st Comment to the Post.
Adults can always learn from the Children if there is a DESIRE to learn and ACCEPT the fact that the Children have “all the potentials” beyond our imaginations……Within this statement, I intend to give the message to ALL ADULTS that “let us all allow our children to blossom & let them develop their “induviduality” to the maximum without our restictions”
I take the opportunity to invite ALL to my Blog CHANDRAPUKAR & read the Posts on HOME..
Dr. Chandravadan Mistry ( Chandrapukar)
I was unable to post a LINK to my Blog in my Comment…& so this>>>>
http://www.chandrapukar.wordpress.com
>>>>CHANDRAVADAN
Some times a child become a father of a man by their innocent but undeniable logic .I remember one American born child telling to an adult Swadhaya Worker,what kind of father your Shankar Bhagwan is who cuts off the head of his own son in anger and again kills an elephant and puts his head on his son’s torso ! Have you any answer for this !
@ Vinod Patel:
This is what happens when half-baked, overzealous Swadhyayis go about their Jehovah’s Witnesses type Bhav-Pheri. And they cut such a sorry figure when confronted by even a child.
If these Swadhyais or such-like-things understood the basic fact that there is a vast difference between Hindu religion and Hindu mythology, they can answer such questions. Hindu mythology, of which the story of Shankar and his son (before he became Gajaanan) is a part, is very similar to Greek mythology. Miracles and unbelievable things happen in mythology. If these people cared to read Joseph Campbell’s books on Myth and symbology, they could explain that event to the American kid.
Ganesha’s story is symbolic. This symbolism has been explained by Sant Jnaneshwar in his commentary on the Gita. Our own Sain Makarand Dave has translated Ganesha’s Symbolism in his book “ચિરંતના”.
Vinodbhai, if you want an explanation of Ganesha, you will find that chapter in Sain Makarand’s book. If you find it difficult to obtain it, I can scan it and send it to Sureshbhai with a request that he presents it to his wide readership.
બધા ધર્મોની કથાઓ કોઈક નાનીશી યાદગાર ઘટનાનું અતીશયોક્તીથી ભરપુર વર્ણન હોય છે. કર્ણોપકર્ણ મીઠું મરચું ભભરાતું જાય
રામ અને કૃષ્ણ ગાંધીજી કે વીવેકાનંદ જેવા મહાપુરુષો થઈ ગયા હશે ; પણ કાળક્રમે આપણી લાક્ષણીક વ્યક્તીપુજા અને મુર્તીપુજાની આદતોને કારણે એમને ભગવાન બનાવી દીધા. એમના સારાં કાર્યોનું અનુકરણ કરવાને બદલે એ આપણને તારશે એવી ભ્રામક માન્યતાઓએ આખા સમાજને સદીઓ સુધી બેભાન કરી દીધો.
સ્વતંત્ર વીચાર – જય જેવા બાળકો જ વીચારી શકે.
વાચકોને શ્રી. સીતાંશુ યશશ્ચ ન્દ્રનું ‘ જટાયુ’ નામનું નાટક વાંચવા ભલામણ છે.
Sureshbhai-good one-However you put the words in Jay’s mouth- Dada I liked Jatyu who fought and died for Sitaji and I didnot like Ram;s father Dashrath who send Ram to Vanvaas.”-
Then you dont need your addundum about his reasoning-THIS IA A SUGETION-THAT’S ALL.
It reminds me the year 1973.I used to travel in DTU buses,in Delhi [DTC yet to be formed].Fare used to be from 5 paisa to 1Rs. One fine morning I boarded The bus. My co-pssanger was a school boy.I asked for 1 Rs. ticket. The boy asked for ticket of 100 paisa.Amazing. I was just to put the ticket into the pocket, casually I glanced at the ticket. Fare printed was 100 paisa.
રસક્ષતિ માટે પહેલેથી જ માફી માગી લઉં.
જય દીકરાએ રામલીલા જોઇ પોતાની સમજ મુજબ એક સ્ટેટમેન્ટ કર્યું: જટાયુ ગમ્યો. દશરથ ન ગમ્યો. તેનું કારણ પણ સમજાવ્યું. દાદાજી તેની તર્કશક્તિ પર વારી ગયા.
આપણે સૌએ રામાયણ વાંચ્યું છે. દશરથે કૈકેયીને યુદ્ધભુમિ પર બે વચન આપ્યાં, તે specific નહોતાં કે જ્યારે યજ્ઞ થશે અને રામ, ભરત, લક્ષ્મણ અને શતૃઘ્ન જન્મશે અને રાજ્યાભિષેકનો સમય આવશે ત્યારે તેઓ રામને વનવાસ મોકલશે અને ભરતને રાજગાદી આપશે. આપેલા વચનને rain check તરીકે જાળવી કૈકેયી આવાં વચન માગશે તેની દશરથને ખબર નહોતી. તેઓ તો કૈકેયીની માગણી સંાભળીને બેશુદ્ધ થઇ ગયા હતા અને તેમાં જ મૃત્યુ પામ્યા. શ્રીરામચંદ્રજીએ કઇ હાલતમાં કૈકેયીની માગણીને (નહિ કે મહારાજ દશરથના વનવાસ માટેના કોઇ આદેશને) કારણે વનવાસ ગ્રહણ કર્યો.
જયને આ વાત સમજાવવામાં આવી હોત તો તેણે કદાચ પોતાનો અભિપ્રાય બદલ્યો હોત. તેણે અભિપ્રાય બદલ્યો ન હોત તો પણ તેને અપાયેલા સ્પષ્ટીકરણનો વિચાર તો કરવા લાગી ગયો હોત.
મારી દૃષ્ટિએ બાળકોને આપણા મહાકાવ્યો વિશે સાચી માહિતી ન મળે અને તે આપણા મહાકાવ્યોનાં પાત્રો પર uninformed નિર્ણય કરી લે તો તે જીવનભર તેની સાથે રહે છે. પછી તે શ્રીરામચંદ્રને પણ ધિક્કારવા લાગી જાય છે – જે રીતે પ્રૉફેસર વેન્ડી ડૉનિન્જરે પોતાના પાશ્ચાત્ય પૂર્વગ્રહને કારણે શ્રીરામ પર બાલીશ આક્ષેપ કર્યા છે: “રામ યુદ્ધ કરીને સીતાને પાછી લઇ તો આવ્યો, અને ત્યાર પછી તેને હાંકી કાઢી. (“Threw her out”) તેમના લેખનનો અહેવાલ samachar.com પર regional papersમાં Outlook મૅગેઝિનમાં વાંચવા મળશે.)
હું તો મારા સહુ મિત્રોને આર્જવતાપૂર્વક વિનંતી કરીશ: જો મૂળ ગ્રંથ વાંચવામાં ન આવ્યા હોય તો પણ ચક્રવર્તી રાજગોપાલાચારીએ લખેલ અને ભારતીય વિદ્યા ભવને પ્રકાશિત કરેલ અંગ્રેજી પુસ્તક “રામાયણ” અને “મહાભારત” જરૂર વાંચશો. બન્ને paperback છે અને કિંમત પણ ઓછી છે. આપણાં બાળકોના મનમાં જાગતા પ્રશ્નો તથા રામલીલા જોઇને કે મહાભારત વિશેની વાતો (વાંચીને નહિ, પણ સાંભળીને) ઘડાતા અભિપ્રાયોનું રાજાજીએ આપેલ બૌદ્ધીક અને તર્કશુદ્ધ નિરાકરણ જરૂર ઉપયોગી લાગશે.
રામલીલાની વાત કરીએ તો અમારા ગામમાં થયેલ રામ-રાવણ યુદ્ધની રામલીલાનું વર્ણન કરૂં.
અમારી રામલીલામાં રાવણ હારતો જ નહોતો. તેણે શ્રીરામને ખુબ ધબેડ્યે રાખ્યા. અંતે સુત્રધારે પરદા પાછળથી બૂમ પાડી, “અબે ઓ જગદમ્બે, અબ તો ગીર જા! તુ રાવણ હૈ. તેરે મરને કા ટેમ આ ગયા હૈ.”
પ્રેક્ષકોમાંથી એક જણાએ બૂમ પાડીને કહ્યું, “બાબુજી, જગદમ્બે પ્રસાદકી બીવી ઔર સાલીયાં રામલીલા દેખને આયી હૈ, જબ તક વો જાતી નહિં, યે રાવણ મરનેવાલા નહિ!!”
જો રામલીલાના આવા version પરથી આઠ વર્ષનું કોઇ બાળક શ્રીરામની નિર્બળતાનો કયાસ બાંધે તો આપણે શું કરવું જોઇએ?
હુ પણ ખુશ થયો આ વાર્તા વાચીને. ખાસ તો કોમેન્ટૉ જોઈને .
I have always found Ramayana a controversial story, since I started asking questions…! Rama was a reformer, why did he acted like populist Congress leader and sacrificed Sita just after listening to an illiterate iddiot…..? On top of it he never took any proof of sita’s chastity for granted like what Rajiv Gandhi used to do for his own kashmiri pandits miseries. It seems this story is meant for medival India. Well, most Indians still seem to be in that era….!
I have always found Ramayana a controversial story, since I started asking questions…! Rama was a reformer, why did he act like populist Congress leader and sacrificed Sita just after listening to an illiterate iddiot…..? On top of it he never took any proof of sita’s chastity for granted like what Rajiv Gandhi used to do for his own kashmiri pandits miseries. It seems this story is meant for medival India. Well, most Indians still seem to be in that era….!
Very good and informative discussion on your laghu katha. Congratulation
Shashikant Shah
ત્રીજી પેઢીના ઉછેરમા આવી તો ધણી વાતો સમજાવવા પ્રયાસ કરવો પડ્યો છે. આપણા સંતો પણ પ્રયાસ કરે છે છતા તેમને વાત તર્કશુધ્ધ ન લાગે અને બીજા ધર્મની વાત સરળતાથી સમજાય તો ધર્મ પરિવર્તન પણ કરે-તે સામાન્ય બનતું જાય છે!!
બીજા ધર્મની વાત સરળતાથી સમજાય
——————
આમાં આખા ધાર્મીક વીવાદોનો નીષ્કર્શ આવી ગયો.
જુની પુરાણી ખોખલી પરંપરાઓને ત્યજીને આપણા ધર્મને સામાન્ય માણસ , એક બાળક સમજી શકે તેવો, સરળ બનાવવો રહ્યો. સંસ્કૃતની કશી જરુર નથી – સીવાયકે, અભ્યાસુ વીદ્વાનો અને ઉંડેથી સંશોધન કરનારા માટે.
જો બાઈબલ સ્વાહીલીમાં લખી શકાય તો વેદો શા માટે નહીં ? એકવીસમી સદીને સુસંગત નવા વેદ શા માટે નથી લખાતા? સ્ત્રી પુરુષ સંબંધો – રામના કાળમાં આ જમાના સાથે , ભણેલી ગણેલી, કમાતી, ધમાતી સ્ત્રીઓ સાથે સુસંગત છે?
સમાજ જ્યારે આમ મુક્ત મને વીચારતો થશે ત્યારે મૌર્ય અને ગુપ્ત વંશનો મહાન ગૌરવમય કાળ નવા રુપે સજીવન થશે .
વાલ્મીકીને સમજવા જેટલું જ જરુરી બાળકને સમજવાનું છે.
આ મારું મંતવ્ય છે.
Dada,
Jay is absolutely right. Sometimes Children see what elders doesn’t. And that is the reason there is always something to learn from somebody, be it elder or a little kid.
Jatayu is really “THE GREAT” but he had very high respect for Raja Dasharath.
Short story may mis guide some times,
just like a blind man narretes an Elephant.
Every one has the right for their own opinion ,
this is as I thought….
Ramesh Patel (Aakashdeep)
Sri Jani Saheb
Jay ketlu samjyo-Na samjyo apne badha trk kari shkiye, badhaj potpotani rite sacha chhe.
Mare aetluj umeru chhe ke, Jaye Jatayu ne vadhare pasand kryo aema mane bijani pida samjvani ane madad karvani jayni Abhivykti jova mali. ABHIVYKTI ni ummar nathi hoti
yes koi pan Sari vat lok-bhashamaj Vykt thavi joiae, jethi vadharema vadhare loko sundhi pahonchi shke.
Vinodbhai,
“child become a fater of man”? Sure! That’s what we are seeing happening everywhere around in current times. Some time ago I had seen TV reporter interviewing 8-10 year olds to find what should be done to reduce hate crimes in school…what a joke! Adults can’t use brain to find out what influences kids & expect kids to come up with solutions for adults?
And “swadhyay worker”? Have you ever been to swadhyay for few years? Child insulted Ramayan characters due to incomplete comprehension & you did the same for swadhyay. I read a statement somewhere stating “our shastra says one has to completely read/study/digest a complete book from 1st to the last letter within before be able to offer a criticism.”
And Capt.Narendra seems to be more familiar with swadhyay bhavpheri but also joins you in insulting something without out enough knowledge – just like that child again!
BTW, for your cruel knowledge, it’s clearly mentioned in even in vedas that ‘gajanan is ayonij (ayonij = never born) – then what’s this gajanan/shankar/paravati/etc? Well forget it! Would not make sense to you anyway – go ahead & insult further as you wish – be perfect Maculay kids! Congratulations!
@STAY FUNNY
I was simply amazed to see the anger in your comment. People become angry for a number of reasons, but that is not why I am responding to your comment. All I want to say is that as in many cases where anger clouds one’s perception, you could have probably misunderstood the content of my comment. Even when one is not angry, there are a number of things, which make people see what they want to see. I cannot comprehend what you have chosen to see in my comment. I also could not find anywhere in this post “our shastra says one has to completely read/study/digest a complete book from 1st to the last letter within before be able to offer a criticism,” as seen by you. Perhaps you could enlighten me.
Coming back to the discussion, I think there is more in your comment than meets the eye. Firstly, is it possible that you ‘belong’? If you are, it uncharacteristic of your movement to display of anger and name calling (“childish”, “Macaulay’s kids”, etc) on any level, let alone literary platform. If you do belong, one of the basic tenets that members of the DBT/DYA/Sankul/Motabhai etc. is to talk over issues on an intellectual plane rather than pick up cudgels to make a point. (By the way, this is an idiomatic phrase meaning ‘pick up a quarrel’ – not baseball bats. I hope you know what I mean). That is the first principle, I believe, inculcated in people who engage in any kind of discussion.
If you wanted an explanation for any statement I – or any one else has made, you could ask for reference or authentication. Perhaps there could be a perfectly reasonable explanation to something one says? Since you have not preferred to do that, all I can say now is, Peace! Aum Shanti!