સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બહુરુપી શ્યામપ્રસાદ – એક અવલોકન

leaves

શ્યામપ્રસાદનો રંગ વૈભવ

હું વનસ્પતીશાસ્ત્રી નથી. તે વીજ્ઞાનનું મને કશુંય જ્ઞાન નથી.

પણ નવેમ્બરની આ 19 તારીખે, જ્યારે ઠંડીમાં થરથરતા મોટાં ભાગનાં વૃક્ષો અને છોડ પાંદડાં વીખેરી દે છે ત્યારે; દુરથી કાળાશ પડતો દેખાતો, એક છોડ મારી નજરે ચડ્યો.

એનું નામ મેં આપ્યું બહુરુપી ‘શ્યામ પ્રસાદ’

કારણકે, દુરથી કાળા જણાતા એ છોડના પાંદડાંનો રંગ વૈભવ મુગ્ધ કરી દે તેવો લાગ્યો. ઉપર દેખાય છે; તેવાં જાતજાતના રંગોમાં એણે પોતાનાં પાંદડાં  સજાવેલાં હતાં. અને નાનાં અમથાં, ગુલાબી રંગના ફુલ પણ.

કેમ કેવો લાગ્યો – બહુરુપી શ્યામપ્રસાદનો રંગ વૈભવ?

——————————————

આ અવલોકનનો સાર વાચક પર છોડું છું !!

10 responses to “બહુરુપી શ્યામપ્રસાદ – એક અવલોકન

 1. neetakotecha નવેમ્બર 20, 2009 પર 11:52 એ એમ (am)

  kyarek koi vyakti o mate pan aapde dharna bandhi laine emni pase nathi jata..pan e vyakti najik thi bahu j sara hoy che..potana jene kaheta hoiye ena karta pan sara…

 2. Rekha Sindhal નવેમ્બર 20, 2009 પર 12:30 પી એમ(pm)

  વાહ સુરેશભાઈ! કૃષ્ણની વાત કરો છો કે ઓબામાની? કે પછી તરછોડાયેલા સામાન્ય માનવીની? નામ તો આપણે જ આપેલા છે ને? અંતે તો હેમનું હેમ હોયે. બહુરંગી માનવીનું મન દૂરથી ક્યારેક શ્યામ(ઉદાસ) પણ દેખાય પણ એથી એના વિવિધ રંગો વિલાતા નથી. નજીક જાઓ ત્યારે જ સાચી ખબર પડે. ધન્યવાદ !

 3. Vipin નવેમ્બર 20, 2009 પર 2:10 પી એમ(pm)

  The plant was gradually getting ready to get some sleep before having new garb in the coming spring season . Sure, it could bear some bird or animal cutting-off its small twig with a flower. Plants are big hearted.
  Beauty lies all over for a nature lover.

 4. સુરેશ જાની નવેમ્બર 20, 2009 પર 2:38 પી એમ(pm)

  પ્રીય વીપીન ભાઇ
  આ અવલોકન ડલાસથી પચાસ માઈલ દક્ષીણે આવેલ મેન્સફીલ્ડની જગ્યાનું અને પાનખરના અંત ભાગનું છે. શીયાળો તો હજુ હવે જામી રહ્યો છે !
  ચાર મહીના બીજાં બધાં ઝાડ બોડાં બની ઠંડીમાં થરથરવાનાં છે
  અને આ શ્યામપ્રસાદને એમની મસ્તીમાં મહોરેલા મેં માણ્યા …
  મુશ્કેલીમાંય વીલસી શકનાર આ મહાનુભાવ છે !

 5. Maheshchandra Naik નવેમ્બર 20, 2009 પર 6:54 પી એમ(pm)

  SHYAM ANE PARASD ETLE, Blessings from Krishna, EM J SAMAJVAANUNE, GUJARATI FONT MUKASO TO KHUB AANANDA THASE…..Thanks, Shri Sureshbhai,

 6. સુરેશ જાની નવેમ્બર 20, 2009 પર 7:10 પી એમ(pm)

  મહેશભાઈનો સંદેશ ..
  શ્યામ અને પ્રસાદ … કૃષ્ણનો પ્રસાદ…

 7. pragnaju નવેમ્બર 20, 2009 પર 10:54 પી એમ(pm)

  હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
  સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !
  આ શબ્દ પર અનેક ગીતો ગુંજી ઉઠે પણ આ યસુદાસે ગાયલું ગીત કેડો છોડતું નથી—
  શ્યામ રંગ રંગા રે હર પલ મેરા રે
  મેરા મતવાલા હૈ મન મધુબન તેરા રે
  શ્યામ રંગ રંગા રે હર પલ મેરા રે

  જિસકે રંગ મેં રંગી ઓ મીરા રંગી થી રાધા રે
  મૈનેં ભી ઉસ મનમોહન સે બંધન બાઁધા રે
  શ્યામ રંગ રંગા રે હર પલ મેરા રે

  મેરી સાઁસોં કે ફૂલ ખિલે હૈ તેરે હી લિએ
  જીવન હૈ પૂજા કી થાલી નૈના હી દિએ
  શ્યામ રંગ રંગા રે હર પલ મેરા રે

  નહીં ચૈન પડે દેખે બિના તુઝકો કાન્હા
  નહીં ચૈન પડે
  મોહે કાહે છલે
  દિન ભી તેરા રૈન નહીં ચૈન પડે

  કાન્હા રે એ એ એ એ એ એ એ
  ઓ કાન્હા આ આ આ આ આ
  આ જ પ્ર સા દ કહેવાય

 8. પ્રવિણ શ્રીમાળી નવેમ્બર 20, 2009 પર 11:02 પી એમ(pm)

  ખુબ જ સરસ અવલોકન. પ્રકૃતિ સાથેનું તાદાત્મય અને ભાવવાહી રસદર્શન,સરસ.

 9. snehaakshat નવેમ્બર 21, 2009 પર 2:07 એ એમ (am)

  oh…aam pan joi shakaya ane anubhavi shakay prakruti ne kem…!!amazing…tamaro shyaam-prasad ane tamari sarasvati nu aachman lai lisha che.joi e aaj no divas kevo jay che have..
  regards,
  sneha

 10. atuljaniagantuk નવેમ્બર 23, 2009 પર 11:53 એ એમ (am)

  મહત્વ રંગનું નથી પણ તેને ધારણ કોણે કર્યો છે તેની ઉપર બધો આધાર છે. ઈશ્વરીય ચેતના જો શ્યામ રંગ ધારણ કરે તો શ્યામ પણ મનમોહક બની જાય છે.

  પાનખરે પણ ખરે નહી આ શ્યામનો પ્રસાદ
  અરુપ છતાયે બહુરુપી નીરાળો શ્યામપ્રસાદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: