સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હુ તો છુ ત્યાનો ત્યા – રાજેન્દ્ર ત્રિવેદી

તારી જુદાઈ મા મને મઝા નથી પ્રિયે
એની જ રાહમા બધા સિતમ સહ્યા જીવે.

ક્યા તુ છુપ્યો આ દિલ મહિ પુછ્યા કરુ છુ હુ ?
ના ભાસતો પોકારતો ટટળાવતો છુ તુ !

થાકી જીવનની સાજના સુરજને હુ પુછુ?
થાતી પ્રભાતની ઉષાના તેજમા ઝુરુ !

ત્યા શાત થઈ ને સ્વપ્નમા મલકી મને કહે.
હુ તો છુ ત્યાનો ત્યા જો તુ ભિતરે જુવે !

–  રાજેન્દ્ર ત્રિવેદી

2 responses to “હુ તો છુ ત્યાનો ત્યા – રાજેન્દ્ર ત્રિવેદી

 1. સુરેશ નવેમ્બર 21, 2009 પર 1:41 પી એમ(pm)

  એ દેખાઈ જાય એટલે બસ ! બીજું કાંઈ જ ન જોઈએ.

 2. dhavalrajgeera ડિસેમ્બર 11, 2010 પર 7:18 એ એમ (am)

  મારી આંખ ખુલે તો છે સારું ! – રાજેન્દ્ર ત્રિવેદી December 4, 2010
  Filed under: GUJARATI GEET,Rajendra Trivedi — dhavalrajgeera @ 10:38 am Edit This

  મારી આંખ ખુલે તો છે સારું ! – રાજેન્દ્ર ત્રિવેદી
  ==============================

  મુજને મનમા નિશદિન થાતુ આ જીવન શુ છે મારૂ ?

  મોડી વહેલી આપણ સૌની આંખ ખુલે તો છે સારું !

  મારી આંખ ખુલે તો સારું !

  મુજને મનમા નિશદિન થાતુ શા માટે જીવન મારુ ?

  મોડી વહેલી આપણ સૌની આંખ ખુલે તો છે સારું !

  મારી આંખ ખુલે તો સારું !

  નયનાની આળસમા મે તો ના નિરખ્યા જીવન દાતા,

  ઝુરી ઝુરી જીવન ગાળ્યા અન્ધારા જીવન ભાસ્યા.

  મન મન્દીરમા બેઠા પણ સારી દુનિયા એ ઢુઢે સૌ,

  પ્રાણ પિયુને મેળવવા સૌ વિરહે વિચરે દુનિયા સૌ.

  પ્રેમ ક્રુપાએ પામ્યો પ્રિતમ પિતામ્બર વાઘાધારી,

  વ્રુન્દાવનમા રાસે રમતો સૌ સાથે એ વનમાળી.

  સુતા સુતા પરોઢ થાતા આંખ ખુલે નિરખે મારી,

  મલકે સામે મુજની મારી મોહન મુરલીનો ધારી.

  રમતા રાસે રાજે આજે માણયો મનનો મોહનીયો,

  ગીતે ગીતે ગરવે ગાતૉ રાધે રાઘે ગોવિન્દો.

  રાજેન્દ્ર ત્રિવેદી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: