સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પત્તાંની ચાલ- એક અવલોકન

પત્તાંની ચાલ અને ‘ ગદ્યસુર’ ઉપર?

મારી કે તમારી ભુલ?

ના.

ઈમેલ દ્વારા એક સદેશો મળ્યો. આશ્ચર્યથી ચોંકી જઈએ તેવો.

એક પત્તું ધારો

આ છ પત્તામાંથી એક પત્તું ધારો .

ધારી લીધું ?

લો એને ગુમ કરી દઉં છું. .

લો ! તમારું પત્તું તો ગયું ને?

છે ને મહાન?

ગમે તેટલી વાર અને ગમે તે પતું અને કોઈ પણ વ્યક્તી ન હોય; પત્તું ગુમ કરી જ દઉં.હુડીની પાસેથી ગયા જન્મમાં શીખ્યો હતો! અને કે.લાલ. મારા ક્લાસ ભરતા હતા !

ડીંગ મારું છું ને?

હા! ડીંગ જ મારું છું.

કારણકે,

આમાં કોઈ જાદુ છે જ નહીં. નકરી બનાવટ છે – ચાલાક છેતરપીંડી.

વાત જાણે એમ છે કે,

ધ્યાનથી જોશો તો, પહેલી જોડમાંના છ માંથી એક પણ પત્તું નીચેની જોડમાં હાજર નથી. એ પાંચેય પત્તાં જુદાં છે! પણ એ એવી ચાલાકીથી વીણી વીણીને અહીં મુક્યા છે કે, તમને અદ્દલ ઓલ્યા છ જેવાં જ લાગે !

કેમ બરાબર બનાવી દીધા ને?

————–

તમે કહેશો કે, શીર્ષકમાં અવલોકન ઉમેર્યું છે; એનું શું કારણ?

તો એ સમજી લો કે, મોટે ભાગે આપણે આપણી પોતાની રીતે જ, એકપક્ષી રીતે વીચારવા જ ટેવાયેલા છીએ.આપણે માત્ર આપણું પત્તું જ જોઈએ છીએ! સમગ્રતયા અવલોકન કરવા આપણે ટેવાયેલા નથી.

20 responses to “પત્તાંની ચાલ- એક અવલોકન

 1. chetu નવેમ્બર 26, 2009 પર 6:10 એ એમ (am)

  મોટે ભાગે આપણે આપણી પોતાની રીતે જ, એકપક્ષી રીતે વીચારવા જ ટેવાયેલા છીએ.આપણે માત્ર આપણું પત્તું જ જોઈએ છીએ! સમગ્રતયા અવલોકન કરવા આપણે ટેવાયેલા નથી.

  100% true..!!

 2. Vinod Patel નવેમ્બર 26, 2009 પર 2:24 પી એમ(pm)

  All magicians always take advantage of human weakness that see only one side of their own forgetting all other sides and sucumb to the illusion created by the magician.Our life is full of such illusions which on first sight appears full of wonders but in fact is deceitful.

 3. Rekha Sindhal નવેમ્બર 26, 2009 પર 5:59 પી એમ(pm)

  સમગ્રતયા અવલોકનની ટેવ હોય તે પણ ક્યારેક છેતરાય જતા હોય છે ને?

 4. Maheshchandra Naik નવેમ્બર 26, 2009 પર 6:03 પી એમ(pm)

  Righetly pointed to see in TOTALITY always for everything, Thanks,

 5. Vipin નવેમ્બર 26, 2009 પર 6:56 પી એમ(pm)

  To get deceived is bad enough. One has to be careful. But to deceive someone (causing harm) is worst. Alas!! Such deceit is now a days termed as smartness.

 6. Mukur Shah નવેમ્બર 26, 2009 પર 11:35 પી એમ(pm)

  Aava KHEL batavine, Baalak na mukh parnu vismay joine aapne keva khush thaiye chhiye?
  Aa vismay amulya chhe…….
  Kyarek baani javama pan maza hoy chhe!
  Aavi j reete “uparwalo” paan muskurato hashe duniya na KHEL joine!!

 7. Vinookumar નવેમ્બર 27, 2009 પર 3:58 એ એમ (am)

  Some Religion leaders are cheating Gujaraty people like this. Swadhyay leader put nearly Rs 200,000000.00 into fix deposit account to gain interest. They said do not take anything free but their life in reality they took everything free for enjoy their material life. For more detail log on http://www.Vijayuncle.com.
  And
  http://www.supersoul.com/domains/swadhyayee.org/

 8. Ullas Oza નવેમ્બર 27, 2009 પર 5:11 એ એમ (am)

  સુંદર અવલોકન. આજના ઝડપી જમાનામા લોકોને પુરુ જોવાનો સમય જ ક્યાં છે ?!
  કામનુ જોઈ બાકીનુ જતુ કરવાનુ !!

 9. Bharat Pandya નવેમ્બર 27, 2009 પર 5:35 એ એમ (am)

  કમ્પ્યુટરની સામે બેઠા બેઠા તમારો જમણો પગ ગોળ ગોળ ઘડીયાલ ના કાંટા (Clockwise) ચાલે તેમ ચલાવો.
  ત્યાર બાદ પગ ગોળ ગોળ ફેરવતા ફેરવતા જમણા હાથથી ઈંગ્લીશમા હવામા 6 લખો.
  કાંઈ થયું ? તમારો પગ ફરતો હતો તેનેથી ઉધી દીશમા ફરવા માંડશે.
  નથી મનાતુ, મને પણ ન્હોતુ મનાતુ પણ કરી જુઓ.

 10. Chirag નવેમ્બર 27, 2009 પર 8:16 એ એમ (am)

  હું આ જ બાબત થોડી જુદી રીતે કહુ તો, “આપણે આપણા ચશ્માથી જ વીશ્વ જોવા ટેવાયેલા છીએ.”

 11. NARENDRA JAGTAP નવેમ્બર 27, 2009 પર 8:29 એ એમ (am)

  આવુ બધુ તો ગમે ..જાણે એમ થાય કે થોડી વાર ગમ્મત મળી આભાર ..આવા બીજા થોડા જાદુ આવવાદેજો….

 12. hardik નવેમ્બર 28, 2009 પર 2:00 પી એમ(pm)

  6 mathi 6 pata gayab che niche badha alagj pata che

  ha ha ha

 13. atuljaniagantuk નવેમ્બર 29, 2009 પર 12:23 પી એમ(pm)

  નીચેના પાંચ પત્તા જોયા પછી મેં પહેલું કાર્ય ઉપરના છ પત્તા જોવાનું કર્યું અને ગોતી કાઢ્યું કે આમાં એક પણ પત્તુ ઉપર મુજબ નથી. અવલોકન તો પછી વાંચ્યું. જે માણસ કોઈ પણ બાબતને ઝીણવટથી તપાસે છે તે ગમે તેવી હાથ ચાલાકીથી બચી જાય છે. એવી જ રીતે આ જગતને પણ ઝીણવટથી તપાસનારને જગદીશ્વરની હાથ ચાલાકી એટલે માયા સમજાય જાય છે. બાકી મોટા ભાગના તો દે ધના ધન રમતમાં મશગૂલ છે.

 14. Patel Popatbhai નવેમ્બર 29, 2009 પર 11:05 પી એમ(pm)

  Sri Jani Saheb

  Vanchyu , Joyun ane vanchyun.

 15. dinesh vakil ડિસેમ્બર 1, 2009 પર 4:41 એ એમ (am)

  માંઝ્ઝા આવી ગઈ. તમારો ખુબ ખુબ આભાર…

 16. મયુર જાન્યુઆરી 8, 2010 પર 9:00 એ એમ (am)

  છેતરાઇ જવામાં પણ એક મજા હોય છે.
  પણ,
  જે છેતરાય છે. એ જ એને સમજી શકે છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: