સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રાણીપ્રેમ

સીંહ સાથે દોસ્તી

સીંહ સાથે સ્નાન

સીંહને વ્હાલ.. અને સીંહ કરે વ્હાલ.

ઝ્માં નહીં . લાન્સેરીયા, દક્ષીણ આફ્રીકાના જંગલમાં.

શીકારીઓથી પ્રાણીઓને બચાવતાં પ્રાણીઓ સાથે જીગરજાન દોસ્તી થઈ ગઈ.

અને લુચ્ચું પ્રાણી ગણાતા હાયેનાને પણ આ દોસ્તી  કબુલ મંજુર છે.

હાયેનાઓના ટોળામાં

પ્રેમ સાર્વત્રીક, સર્વકાલીન છે. નહીં વારુ?

સાભાર : શ્રી. વીપીન પુરોહીત

8 responses to “પ્રાણીપ્રેમ

 1. pragnaju ડિસેમ્બર 7, 2009 પર 1:43 એ એમ (am)

  ‘પ્રેમ સાર્વત્રીક, સર્વકાલીન છે. નહીં વારુ?’

  પ્રેમ એક ઈન્દ્ર ધનુષ હૈ, જિસ મે સાત રંગ હૈ, કામ સે લેકર રામ તક…’ ઓશોએ વર્ષોપૂર્વે આપેલા પ્રવચનના આ શબ્દો યુગોથી સાચા છે.પણ કેટલીક વાર પ્રાણીપ્રેમ મોંઘો પડે છે… એક સમાચાર સ્વાઈન ફ્લુ પછી હવે મંકી મેલેરિયાનું જોખમ ઊભું થયું છે. આ નવા વાયરસે અત્યાર સુધી વાનરોને જ નિશાન બનાવ્યાં છે, પરંતુ મલેશિયામાં થયેલા એક રિસર્ચ મુજબ આ વાયરસ હવે માણસો પર પણ હુમલો કરવાની તૈયારીમાં છે. મેલેરિયાના આ કેપી નાવલેસી નામના વાયરસ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં ફેલાવાની આશંકા છે. મલેશિયામાં આ રિસર્ચ બ્રિટનના એક ચેરિટી ટ્રસ્ટે કર્યું છે.નિષ્ણાતોના મતે આ વાયરસના ઈન્ફેક્શન પછી શરીરમાં બ્લડ પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થાય છે. જેનાથી માણસનું મૃત્યુ થઈ શકે છે.મલેશિયાની સારવાક યુનિવર્સિટીના પ્રોફેસર બલબીર સિંહ અને જેનેટ કોક્સ સિંહની આગેવાનીમાં થયેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું કે મલેશિયા અને આસપાસના દેશોમાં મેલિરિયાના વાયરસ મોટા પ્રમાણમાં માણસો પર હુમલો કરી રહ્યા છે. એટલે માણસો પણ મંકી મેલેરિયાનો ભોગ બને તેનું જોખમ વધી જાય છે. આ વાયરસ લોહીમાં 24 કલાકમાં બીજીવાર ઉત્પન્ન થઈ જાય છે, એટલે તેને કન્ટ્રોલ કરવા મુશ્કેલ છે.મલેશિયાની એક હોસ્પિટલમાં જુલાઈ, 2006થી જાન્યુઆરી, 2008 દરમિયાન દાખલ કરાયેલા 150 દર્દીઓ પર આ રિસર્ચ કરાઈ હતી. રિસર્ચના સંશોધનો મુજબ મેલેરિયાના બે તૃતિયાંશ કરતાં વધુ દર્દીઓમાં આ વાયરસ મળી આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ દવા લેવાથી સાજા થઈ ગયા હતા. પરંતુ 10માંથી 1 દર્દીમાં ઘણા કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા હતા. આ કોમ્પ્લિકેશન્સમાં શ્વાસ લેવાની તકલીફ અને કિડનીની સમસ્યા મુખ્ય હતાં. એને જ કારણે બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. એટલે આ વાયરસ દક્ષિણ એશિયાના દેશો માટે પણ જોખમરૂપ મનાય છે.

 2. Atul Jani (Agantuk) ડિસેમ્બર 7, 2009 પર 1:40 પી એમ(pm)

  પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બીકાય,
  રાજા પ્રજા જો ચહૈ, શિસ દીયે લે જાય.

 3. Kiran Trivedi ડિસેમ્બર 10, 2009 પર 1:47 એ એમ (am)

  After seeing photos of love for lion, I’ll like to share today’s news in Gujarat. In Sasan Gir, there was a freak accident of a speeding car which had the full headlights on; scared a lion on a small bridge. The baffled lion fell off the bridge and died! People from Sasan village have demanded to authorities that they catch the culprit. The whole village protested by observing ‘bandh’ and organising ‘besana’ for the lion. People living in the visinity of animal have sure has special bond with animals! Great!

 4. Dr. Chandravadan Mistry ડિસેમ્બર 10, 2009 પર 9:00 એ એમ (am)

  PREM ( LOVE ) that is generated DEEP from the HEART can only translate into such an outcome of Man with Animal ( so true also for Love of Mankind for the Mankind …HUMANS ! )
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY

 5. NARENDRA JAGTAP ડિસેમ્બર 10, 2009 પર 10:53 એ એમ (am)

  પ્રેમ ને માણસ કરતા પ્રાણીઓ ખુબ સારી રીતે સમજતા લાગે છે.. અને પ્રાણીઓ માણસને વફાદારી શીખવાડે છે… સરસ ફોટોગ્રાફ..

 6. Ramesh Patel ડિસેમ્બર 10, 2009 પર 2:08 પી એમ(pm)

  Love is above all.Connects with trust
  leaving wildness.
  The great pictures/photo.

  Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: