ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
બંને ઘર ખાલી છે પણ બંનેના વાતાવરણમાં આટલો ફેર કેમ છે? કારણ કે એકમાં જીવન આવી રહ્યું છે જ્યારે એકમાંથી જીવન જઈ રહ્યું છે. આપણું શરીર પણ એક ઘર જ છે ને? એમાં ચૈતન્ય રમી રહ્યું છે તો મજાનું કેવું શોભી રહ્યું છે અને જેવું તેમાંથી ચૈતન્ય / જીવન ચાલી જાય એટલે તરત જ નકામું / જડ / અર્થહિન અને બિન ઉપયોગી અશિવ શબ.
બસ આ જ તો મહિમા છે ચૈતન્યનો – જીવનનો કે જે દરેક જડ વસ્તુને જીવંત બનાવી દે છે.
અને હા! વર્ડ આર્ટ નો પ્રયોગ ગમ્યો.
Inspired to know of your new learning nature at 60+ age too 🙂
યાદ આવ્યું
રેતનુ ઘર ટકે તો કેટલું ટકે
ને લાગણી વિનાના સંબંધ
ટકે તો કેટલા ટકે?
સીંચ્યુ પાણી કર્યું મજબુત
બસ એક દરિયાનુ મોજું
ને જમીનદોસ્ત એ ઘર.
કેટલા અરમાન ને કેટલી આશ
બાળુડાની એ દુનિયા
થઈ પળમા નાશ.
જીંદગી પણ બસ એમજ
રેતના ઘર સમી
સીંચીને હૈયાનુ અમૃત
કર્યું મજબુત ઉપવન
પડ્યો દુકાળ લાગણીનો ને
પળમા થયું નષ્ટ ઉપવન
શીદ બાંધવા ઘર રેતના
ને શીદ રાખવી આશ
નિજની જિંદગી જીવવાનો
સહુને અધિકાર.
શૈલા મુન્શા
સુંદર વાત…
વર્ડ આર્ટનો પ્રયોગ ગમ્યો.
Interestung
Fit with current trend
સુરેશભાઇ..ખુબ જ સરસ વિચાર …અને વાત મકાન ની કરીને “મુકામ” વિષે પણ જણાવી દીધુ..વાહ વાહ…વર્ડ આર્ટ ગમ્યું…
સુરેશભાઇ,
તમારા વિચારોની ગહનતા માટે અભિનંદન.
જેટલું દુઃખ ઘરને હોય છે તેટલું જ ખાલી કરનારને પણ હોય છે. ઘરના એકએક ખુણાથી તનો લગાવ અને પરીચય ઘરના દરેક સભ્યને હોય છે. ખાલી ઘરતો કદાચ ફરીથી ભરાઈ જાય પણ જે ખાલી કરનાર છે તેની ખાલીપાની વ્યથા કોણ ભરે?
one left home with old memories of time passed there and one come with new ambitions/dreams but the house is same
Sri Jani Saheb
Truck ma ghanu badhun bhaotik samagri lai ne nava gharman gaya, Abhinandan.
YADO ? tyan to rahi chhe j ane tamari tatha ghar na bija badh sabhyo sathe pan avi.
Kahevay chhe, Avsheso bole chhe, Kyarek
Mahel hato sathe chahal-pahal hati.
Sri Jani Saheb
Badh X badha vanchava vinanti
pazal gami, Ahin chhapama darroj ave chhe,
khub saras vat..
lagni thi bharya man hoy to e paththa ne pan aapdi sathe ane aapdne pan paththar sathe prem thai jay che..bas man lagniyo thi bharelu hovo joiye..nahi to gar bharela hoy toy e gar chiso padtu hoy che..
very good bas but jivan ma pan aavu j che ek jiv mari ne bija sarir ma pravesh karvano che bas aa ghar jevu che sarir to pan aap ne ketali vyath thay che