ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર આનો શો ઉકેલ? | |
Qasim Abbas પર આનો શો ઉકેલ? | |
Suresh Jaani પર મોહ | |
pragnaju પર મોહ | |
pragnaju પર સળી – એક અવલોકન | |
સળી – એક અવલોક… પર આઠનું બળ – એક અવલોક… | |
Qasim Abbas પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર હાઈવે – 1 | |
જડતા – એક અવલો… પર હાઈવે – 1 |
ઘણીવાર ચાવીની જાણકારી હોવા છતાં તાળા ખોલી શકાતા નથી!
Our life and what we want!
How much time we have we do not know.
So, keep trying to find the right lock and the key to open the gate to liberate!!
“તમારે તે ગોતી કાઢવાના છે.”…
તાળું મારવું જેટલું સહેલું છે એટલું જ ચાવી સાચવવું અઘરું છે. ઘરમાં જેટલા સભ્યો હોય એટલી સંખ્યામાં ચાવી બનાવડાવી બધા પાસે એક એક ચાવી રાખવી. આ વિકલ્પ પણ લાગે છે એટલો સહેલો નથી. કારણ કે કયારેક એકાદ સભ્ય ચાવી રાખેલું પર્સ કે પેન્ટ ધેર જ ભૂલી જાય એવું બને! એટલે બધાની ચાવી બનાવડાવો તોય પડોશીને આપવા માટે તો એક બનાવડાવવી જ પડે! એટલે જ કહું છું કે ‘આપણી ચાવી’ પડોશીના હાથમાં ભલેને રહી!
ચાવી એ ચાવી હોવા છતાં એને ‘ચાવી’ શકાતી નથી એ ચમત્કાર નહીં તો બીજું શું? અને કદાચ એકવાર ચાવી પણ જાવ તો એને પેટમાંથી પાછી લાવી શકાતી નથી. એટલે ચાવીને અન્ય રીતે જ ચોરનજરથી બચાવી લેવી ઘટે!
એકવાર ચાવી પણ જાવ તો એને પેટમાંથી પાછી લાવી શકાતી નથી.
—————
સર્જરી કરનાર ડોક્ટર આમ કહે તે ઠીક નહીં !!!
Pingback: સુડોકુ, ભાગ – ૨ : એક અવલોકન « ગદ્યસુર