સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભટકતો માણસ – અતુલ જાની

એક દિવસ એક ભાઈ ફરવા નીકળ્યા. રસ્તામાં ભૂલા પડ્યા.

હવે રસ્તો મળતો નથી.  જેને પુછે તે કોઈક એવો રસ્તો બતાવે છે કે, વધુ ભૂલા પડી જાય છે.

હવે તેણે પાછું ઘરે જવા શું કરવું; તે ભટકતાં ભટકતાં વિચાર્યા કરે છે.

– અતુલ જાની ( આગંતુક)

18 responses to “ભટકતો માણસ – અતુલ જાની

 1. સુરેશ ફેબ્રુવારી 27, 2010 પર 4:50 પી એમ(pm)

  આ માણસ હું, તમે, આપણે સૌ નથી લાગતા?

 2. Bhajman Nanavaty ફેબ્રુવારી 27, 2010 પર 5:09 પી એમ(pm)

  ઉપાય છે.

  પૂછતાં પંડિત થાય
  ફરતાં લંકા જાય
  ભણતાં જ્ઞાની થાય
  જગમાં નામ કમાય

 3. Ullas Oza ફેબ્રુવારી 28, 2010 પર 4:52 એ એમ (am)

  બીજા પર આધાર રાખનાર આજે નહીતો કાલે જરૂર ભૂલો પડી જાય છે.
  ભૂલા પડેલાને ભેરવવામા ઘણાને ઓર મજા આવે છે.
  રસ્તા પર ભૂલો પડેલો તો આજે જીપીઍસ ના સહારે માર્ગ શોધી શકે છે પણ જિંદગીની રાહ ભુલેલો તો ભટકી પડે છે !
  માટે દરેક માણસે પોતાનો રસ્તો ખૂદ નક્કી કરવો જોઇઍ.

 4. Rajendra Trivedi,M.D. ફેબ્રુવારી 28, 2010 પર 1:42 પી એમ(pm)

  રસ્તા પર ભૂલો પડેલો તો આજે જીપીઍસ
  ના સહારે માર્ગ શોધી છે.
  પણ જિંદગીની રાહ ભુલેલો તો ભટકી પડે છે !
  હવે જિંદગીની જીપીઍસ નક્કી જોઇઍ.
  Banabhai rastobatavasho

 5. ’પ્રમથ’ ફેબ્રુવારી 28, 2010 પર 10:20 પી એમ(pm)

  બહુ સુંદર લઘુકથા!
  મારું દોઢડહાપણ વાપરીને કહું તો:
  ક્યાં કશે જવાનું જ છે? જે કશે જવા ઇચ્છે છે તે ભૂલો પડે છે.
  કશે જનાર માટે જીવન રેઇસ છે – પણ ખરેખર તો જીવન રાસ છે!
  (જોયું, વિવેચન લઘુકથાથી લાંબું થયું. લેખક લઘુકથા લખવામાં સફળ થયા!)

 6. chandravadan માર્ચ 1, 2010 પર 10:02 એ એમ (am)

  હવે તેણે પાછું ઘરે જવા શું કરવું; તે ભટકતાં ભટકતાં વિચાર્યા કરે છે…….and “Bhatakta, Bhatakta,ane Vichaaro karata karata e Saaru Saaru AMALmaaa mukyaa kare Chhe ! E Chhe kharekhar MANAVI !
  Atulbhai….You said a lot in your few words & that also so nicely !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai nice Post ! Sureshbhai..& Atul , you are always welcome to Chandrapukar to share your VIEWS….I am a Child who wants to LEARN more !

 7. atuljaniagantuk માર્ચ 1, 2010 પર 11:21 એ એમ (am)

  દાદા,

  આ વાર્તાને તમે જે ટાઈટલ આપ્યું છે તેમાં માત્ર એક જ માત્રાનો ફેર કરુ છું.

  ભટકતો માણસ –> અતુલ જાની

  આ જુઓને બ્લોગે બ્લોગે ભટક્યા કરુ છું, કદાચ ક્યાંક રસ્તો મળી જાય.

 8. ચીરાગ માર્ચ 1, 2010 પર 11:58 એ એમ (am)

  સરસ લઘુકથા. આપણા દરેકનું પ્રતીબીમ્બ ઝીલાય છે.

 9. Patel Popatbhai માર્ચ 2, 2010 પર 4:17 એ એમ (am)

  Janmtani Sathe HUN Mane Gutun Chhun, Malvani Aasha man.
  Haji Malyo Nathi.

 10. Rekha Sindhal માર્ચ 3, 2010 પર 5:41 એ એમ (am)

  ભુલા પડ્યા પછી રસ્તો શોધવો અઘરો જ છે. સરસ !

 11. Ramesh Patel માર્ચ 3, 2010 પર 2:38 પી એમ(pm)

  અર્પણ..અતુલભાઇની લઘુકથાને

  ક્યાંથી આવ્યા , ક્યાં જવાના

  ભૂલભૂલામણીના રસ્તા મળવાના

  ભટકતા ભટકતા થાય મળવાનું

  ને અંતે ભવ સાગરમાં ભળવાનું

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. ધરણીધર ઠાકોર્ માર્ચ 5, 2010 પર 11:58 એ એમ (am)

  ખુબ સરસ.

  જીવનમા એક વાર ભુલા પડ્યા પછીજ સાચો રસ્તો મળે છે અને તેની કીમત સમજાય છે.

 13. pragnaju માર્ચ 14, 2010 પર 1:15 પી એમ(pm)

  યાદ આવે છે…
  ભૂલો પડે લો,”આ રસ્તો ક્યાં જાય છે?”
  “રસ્તો ક્યાં ય જતો નથી.રસ્તા પરથી બધા જાય છે.”

  અને અમારા અનુભવમા તો રસ્તો ભૂલાય ત્યારે બધુ મઝા આવે……………………

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: