ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 639,818 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Walter Scott"Success - keeping your mind awake and your desire asleep."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
- ગુજરાતી વિશ્વકોશ જુલાઇ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 421 other followers
દાદા, અભિનંદન
દાદા, ખુબ ખુબ અભીનન્દન. જન્મદીનની ભેટ
Bhai Suresh,
અભિનંદન.
Rajendra
http://www.bpaindia.org
congratulation
khoob khoob abhinandan !
કાવ્ય વાંચ્યુ. ગમ્યું. નંબરની વાત ઠીક છે પણ રચના ઘણી મનોહર છે.
આ બધા વિરાટ ચક્રો જેમ કે :-
સુર્યનું તપવું
ધરતીનું ઉષ્ણ થવું
સમુદ્ર તથા જળરાશીનું વરાળ થવું
વરાળના વાદળો બંધાવા
વાદળોમાંથી વરસાદ થવો
અને વનરાજીનું પાગરવું
અને જીવસૃષ્ટીનું નૃત્ય ચાલુ રહેવું
આ અગમ લીલાનું વર્ણન આટલું સુંદર ભાસે છે તો તે લીલા કરનાર કેવો હશે?પણ લોકોને લીલામાં જ રસ છે ને? લીલાધરની વાતો કરનાર તો પાગલ જ ગણાય છે.
અભિનંદન Good thing always Twinkles.
Ramesh Patel(Aakashdeep)
અભિનંદન