ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 649,272 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Voltaire"To hold a pen is to be at war."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

Join 419 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
- સાનહોઝેથી તેનકાશી
- કંટાળો – એક અવલોકન
- તણખલાં ભેગાં કરી – ગઝલાવલોકન
- જિજ્ઞાસા
- બરફનો ટૂકડો – એક અવલોકન
- એકલતા – ગઝલાવલોકન
- આત્મઘાતમાંથી પદ્મશ્રી
- કરોળિયાનું જાળું – એક અવલોકન
- દાદરાની રેલિન્ગ – એક અવલોકન
- સપનાં – એક અવલોકન
- વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન
- દિલની વાત
- ૧૫, ઓગસ્ટ – ૧૯૪૭
- નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય
- તે બેસે અહીં – ગઝલાવલોકન
વાચકોના પ્રતિભાવ
સુરેશ પર એકલતા | |
pragnaju પર કંટાળો – એક અવલોકન | |
pragnaju પર તણખલાં ભેગાં કરી – … | |
Niravrave Blog પર જિજ્ઞાસા | |
pragnaju પર જિજ્ઞાસા | |
Qasim Abbas પર જિજ્ઞાસા | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
સુરેશ પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર બરફનો ટૂકડો – એક અવ… | |
pragnaju પર એકલતા – ગઝલાવલોકન |
Barking is one thing to keep a intruder away!
but,
attack dog…do more than barking.
We miss our Rocky!
પહેલાના જમાનાના વિસા ઓફિસરો નવા જન્મમા કુતરાના રૂપમા પ્રગટ થયા લાગે છે.
તેમના ઍરિયામા આવનાર પાસે વિસા હોવા જરૂરી છે તેની યાદ અપાવે છે.
“અંદરનો કૂતરો ભસવા માંડ્યો….”
કૂતરાને કુદરતી રીતે જ તીવ્ર ઘ્રાણેન્દ્રિયની બક્ષિસ હોય છે. કૂતરાને પણ તેનું પોતાનું ક્ષેત્ર કે વિસ્તાર હોય છે. આ ક્ષેત્રમાં જો કોઈ અજાણી વ્યક્તિ આવે તો તેને જુદા પ્રકારની ગંધનો પરિચય મળે છે અને કૂતરો ભસવાનું શરૃ કરી દે છે.
ભીતરનો કુતરો તો કાંઈક આવું કહે છે
જ્ઞાન વિના ભક્તિ તે અશી, ભસતે શ્ર્વાન જ્યમ ઊઠે ઊસી,
લાહારેલાહાર જ્યમ ચાલ્યો શોર, ત્યાંહાં કોણે દીઠો તે ચોર?
જે જેણે દીઠું – સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું.
Sureshbhai,,,,,
The story ends with getting the VISA to enter…..
But,,,,,thinking about the Title of the story,,, I must analyse the story this way>>>
Dogs BARKING as one passes close to the territory (House)…..then, a dog BARKING in the House…BUT stops barking on the order of the Master ( OWNER of that House ).
Morale of the story (hidden)>>>>
If you are given the DUTIES (or you DUTIES to perform), execute them WELL.
Here the Domesticated DOG is performing the DUTY of PROTECTING the HOUSE & his MASTER.
Let us (as HUMANS) learn SOMETHING !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sureshbhai Inviting YOU & your READERS to my Blog Chandrapukar to read the Post on Human Health…now on HEART ….AND…I ask this QUESTION……Is it not our DUTY to know more about OUR HUMAN BODY, so as to take better care ? ? ?
સાંભળ્યુ છે કે અમુક ગુંડાઓના ઘરમાં પોલીસ મરજી મુજબ ગમે તે સમયે અંદર જઈ શકે પણ પછી બહાર નીકળવા માટેના દરવાજા પર ચોકી કરતો કૂતરો માલિકની રજા સિવાય બહાર ન જવા દે અને માલિક હુકમ કરે તો ત્યાં જ હુમલો કરીને પતાવી દે. કૂતરા સામે ખૂનનો ગુનો દાખલ કોણ અને કેમ કરે ? આમ પાછા બહાર નીકળવાના પણ વીઝા જોઈએ નહીતર રામ બોલો ભાઈ રામ !