સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સૂર સંવાદ પર ઈન્ટરવ્યુ : Radio Interview-Sydney

સિડનીના આરાધનાબેન ભટ્ટે ટેલિફોન પર મારો ઈન્ટરવ્યુ લીધો હતો; અને ‘ સૂર સંવાદ’ પર પ્રસિદ્ધ  કર્યો  હતો.

તે સાંભળવા અહીં ‘ક્લિક’ કરો

સૂર સંવાદ – વેબ સાઈટ

13 responses to “સૂર સંવાદ પર ઈન્ટરવ્યુ : Radio Interview-Sydney

 1. pragnaju મે 11, 2010 પર 10:40 એ એમ (am)

  ચિ સુરેશ,

  લખ વા થયો છે

  હવે બોલ વા પણ થશે

  કોઈ સાંભળવાનુ કેમ થાય?

  આવા કામમાં તેના પ્રદાનનો ઉલ્લેખ થાય

  અમારા પ્રતિભાવો જ ભૂલી ગયો?

 2. dhavalrajgeera મે 11, 2010 પર 11:01 એ એમ (am)

  Bhai Suresh,

  You have reached to Radio Interview-Sydney.

  keep talking but Your blogs for the Blind….

 3. સુરેશ જાની મે 11, 2010 પર 12:21 પી એમ(pm)

  હરનિશભાઈ ઉવાચ(ઈમેલાચ ?) –

  Wonderful interview-Nice questions-equally good answers-Sureshbhai,you are very clear in your writings and very honest expressing them in interview- It is nice to see Interviewer as interviewee
  Good Luck
  Keep it up.

 4. chandravadan મે 12, 2010 પર 7:50 એ એમ (am)

  Dr. Chandravadan mistry said
  Itis my pleasure to listen to this Nice Interview with SURESHBHAI JANI….whom I met & know as a FRIEND.
  The questions asked in this INTERVIEW were very appropriate, and Sureshbhai’s answers were very CLEAR & from his HEART.
  This interview links 2 far awy lands AUSTRALIA & AMERICA with each other & the Motherland GUJARAT, INDIA.
  It is the testimony of the saying ” whereever there is ONE Gujarati there is always GUJARAT there !”
  DR. CHANDRAVADAN MISTRY
  Lancaster, California, USA
  http://www.chandrapukar.wordpress.com
  May 12, 2010

 5. chandravadan મે 12, 2010 પર 7:52 એ એમ (am)

  Sureshbhai…
  Above COMMENT was posted on the Site after listing to your Interview .
  Chandravadan (CM)

 6. Ramesh Patel મે 12, 2010 પર 11:04 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશભાઈ

  એન્જીનિયર જગતના મિત્રનો સરસ સુરેખ અને ભાવનાત્મક ઈન્ટરવ્યુ ખૂબ જ

  ધ્યાન દઈ સાંભળી ને માણ્યો.તમારા થકી ગુજરાતી તરીકે અભિવાદન ઝીલતાં

  પણ હૃદયથી આનંદ અનુભવ્યો.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Kamal Vyas મે 14, 2010 પર 3:18 એ એમ (am)

  Congrats.
  Very much pleased to listen the Radio Telephonic interview.
  Kamal

 8. Chirag મે 15, 2010 પર 4:36 પી એમ(pm)

  અભીનન્દન દાદા. પ્રશ્નોત્તરી મજાની રહી.

 9. Rekha Sindhal સપ્ટેમ્બર 22, 2010 પર 8:49 પી એમ(pm)

  કંઈક નવુ મૂકો તેની રાહમાં……. !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: