સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અહા! જિંદગી….. કોલ સેન્ટરની જિંદગી – માનવ પારેખ, સુરેશ જાની

એક સાવ નવો નક્કોર પ્રયોગ
—————————————————————
એક વાર્તા, બે લેખક
એક ત્રીસીની અંદરનો, તરવરતો જુવાન,
બીજો સિત્તેરની નજીકનો ડોસો

દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘

તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.

હુંજ્યારેકોલસેન્ટરમાંકામકરતોત્યારે જિંદગીતોએવીકે, જાણેકુવામાંયનાદેડકાજેવી. એવૂંમાટેકારણકેકોલસેન્ટરમાંછોકરાઓનીશીફ્ટ(નોકરીનોસમય) બપોરે.૦૦થીપછીનોહોયઅનેતેમાંપણકલાકનીનોકરીઅને કલાકની જેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાંઆવે છે. તેમાંયપણઅલગઅલગઓકસહોયજે નીચેમુજબછે

 • Aux 1 – Tea Break જે૨૫મિનીટનોહોયજેનેપોતાનીમરજીમુજબટુકડેટુકડેવાપરીશકાય
 • Aux 2 – Meal Break – જમવામાટેની૩૦મિનીટ
 • Aux 3 – Tagging Aux – ટેગીંગમાટેની૩૦મિનીટ
 • Aux 4 – T.L Meeting (ટીમલીડરજ્યારેબોલાવેત્યારેનાખવાનોહોયજેનીકોઈલીમીટનહી) ટુંકમાંબંબુસેસનઓક્સ ( બોસનો વિશેષાધિકાર! )
 • Aux 5 – Refresher Aux – જેનવીમાહીતીકેકોઈસેસનહોયત્યારેનાખવાનોહોય ; જેનીપણકોઈ લિમિનહી
 • Aux 6 – Outbound Calling Aux – જ્યારેગ્રાહકનેકોઈખોટીમાહીતીઆપીહોયકેએજન્ટદ્વારાકોઈભુલથઈહોયત્યારેસામેથીકોલકરવામાટેનોઓક્સ
 • Aux 7 – IT Downtime Aux – જ્યારેકોમ્પયૂટર બગડ્યુંહોયત્યારે , કે પછી સીસ્ટમઅપડેશનમાહોયત્યારેનાખવામાટેનોઓક્સ

જ્યારેશીફ્ટશરુથાયતેની૨૦મિનીટપહેલાપહોચીજઈ Briefing લેવુંપડે; જેમાંઆજના દિવસમાકોઈનવીઓફરઆવીહોયકે, કોઈઅગત્યનીમાહિતીહોયતેઆપવામાંઆવે . પછીપોતાનાશીફ્ટ ટાઈમમુજબ Pc ગોતીનેઠેકાણેબેસી જવુંપડેજેને Login કહેવામાંઆવે. જોસમયસરબેસીએ તો Schedule adherenceનામાર્કકપાઈજાય. અનેછેવટે PLBS ના૫૦૦રૂપીયાકપાઈજાય. એટલેગગો કે ગગી ટાઈમસરકામતોકરે!

એમાંયટેલીકોમકંપનીમાંતોજાતજાતનાકોલરકોલકરતાહોય. એમાંતોરોજેરોજે૨૦થી૪૦નવીનક્કોરનોટોમળે. જેમાંએજન્ટઅનેગ્રાહકવચ્ચેકેવાસંવાદોથાયતેતોજોવાજેવીથાય! કેટલાંક ઉદાહરણએટલેકેસેમ્પલજુઓ.-

પ્રશ્ન – “સાહેબ, કોઈનવીઓફરઆઈસે?”

જવાબ – “જીહાં, બીલકુલઆવીછે૧૦૨રુપીયામાંરોજના૫૦૦મેસેજલોકલઅનેનેશનલવપરાશપાટેમાટેમળશેજેનીમર્યાદા૩૦દીવસનીરહેશે.”

પ્રશ્ન – “પણસાહેબ, મેસેજકરતો ચ્યોં આવડેસં મનં ?

——————————

લોઆવાયમળેઅનેએમાંયપાછોબનાસકાંઠાનોઘરાકહોયતોઆવીબન્યું.(કોઈબંધબેસતીપાઘડીપહેરીલેતા- હુંપણમુળબનાસકાંઠાનો જછું) એનીસાથેકેવીચર્ચાથાયતેજુઓ.-

પ્રશ્ન – “નમસ્કારસાહેબ, કોઈનવીઈસ્કીમ?”

જવાબ – “જી હાં! ચોક્કસછે, પરંતુતેનીવિગતચેકકરતાંમનેએકમિનીટજેટલોસમયલાગશેત્યાંશુધીહુંઆપનાકોલનેએકમિનીટમાટેહોલ્ડપરરાખીશકું?”

પશ્ન – “પણ, સાહેબચેટલીવારલાગશે?”

જવાબ – “માત્રએકમિનીટ, ધન્યવાદ

——————————-

હવેસાહેબગ્રાહકનેહોલ્ડપરરાખીઆજુબાજુમાંબેઠેલીઅપસરાઓસાથેબિન્દાસ વાતોકરતાહોયઅનેગ્રાહકનોકોલઉપાડે, એનાબાપબેએવીહાલતહોય. અનેએમાંજોરાકનુંબેલેન્સ કપાઈગયુંહોયતોતોગયોસમજો . કોલઉપાડવાકરતાંઊડાડીજલ્દીનાખે.

કેટલાકતોટાઈમપાસકોલરપણઆવે. વળીકેવીવાતકરેતેજોઈએ.

પશ્ન – “ તમારુંનામશું? “

જવાબ – “ — “

પશ્ન – “ તમેકયાગામના?”

જવાબ – “માફીચાહુંછું. તમારેમાહિતીશુંમેળવવીછે?, તેજણાવો.”

પશ્ન – “ તોતમારીબોલીપરથીતમેજામનગરનાછો; એમલાગ્યુંમાટેપૂછ્યું. બેઘડીમજાનીવાતોકરીલોનેયાર? “

————————————–

લોબોસ! આવીપણઆઈટમોમળીજાય. અનેકેટલીકવારતોજવાબઆપવોપણભારેપડીજાય; એવુંથાય. એમાંએવુંછેકેરાત્રે૧૨.૦૦વાગ્યાપછીતોપ્રેમીપંખીડાઓનાકોલવધારેહોય અને વધારામાં પૂરું કોક’ દીકોલગર્લપણભટકાઈજાય.. એમાંકેવીવાતથાયતેજુઓ. ( દાદાતોલખતાંલખીદીધુંપણવાસ્તવમાંહકીકતછેએમાંયમારાભાગમાંઘટી )

————————————————

પશ્ન – “ તમારોઅવાજબહુસ્વીટછેહોં.. તમેપરણેલાછો? “

જવાબ – “ આભાર! પરંતુક્ષમાચાહીશઅમેઅહીથીકોઈપણપ્રકારનીઅંગતમાહિતીનથીઆપીશકતા

પશ્ન – “ કાલેમારીજોડેસિનેમાજોવાઆવશો?”

જવાબ – “ અમારીકમ્પનીનાકામઅંગેવાતકરો.”

પશ્ન – “ આવુંશુંકરોછો? ”

જવાબ – “જાણકારીમળીગઈહોયતોફોનમુકીશકોછો

પશ્ન – ” એકવારઆઈલવયુ’ કહોતોફોનમુકું.

————————————

આવીયેફાટેલીનોટોમળીજાયઅનેમાફીચાહુંછુંતથાક્ષમાચાહુંછુશબ્દો દિવસમાંહજારોવારઉચ્ચારાઈજાય. સાચીવાતકહુંતોએકવારમારીગર્લફ્રેન્ડસાથેવાતકરતાંકરતાંમારાથીબોલાઈગયેલુંકેમાફીચાહુંછું, રવિવારે પિક્ચરજોવાનહીઆવીશકાય“.

પછીતોહેભગવાન!

————————————

એકવારમારાદોસ્તનીપ્રેમીકાનોફોનમારાપરઆવીગયેલતેનીવાતકરવાનીસ્ટાઈલજુઓ.

પ્રશ્ન – “પ્રણવ ! કાલેબગીચામાંબહુમજાઆવીહતીહોં.”

જવાબ – “ પણહુંપ્રણવનથી. માનવછું! “

પશ્ન – ” પ્રણવનેટ્રાન્સફરકરીઆપશો? પ્લીઝ

જવાબ – ” માફીચાહુંછું

————————————-

જ્યારેપ્રણવ Aux 2 પરમળેછેત્યારેજુઓ….

માનવ – “ અલ્યાપ્રણવ, તારીપ્રેમિકાનોફોનહતો. હવેતોતું બગીચાસુધી પહોંચીગયો. હવેઆગળક્યારેવધેછે? લગનકરવાનોછેકે, રામરામ? “

પ્રણવ – “ મેંકેટલીવારએનેકહ્યુંકે, અહીંફોનનહીંકરવાનો. પણએનાથીરહેવાતુંનથી. ચાલલન્ચપતીગયું. પાછાકબીમાંઘુસીજઈએ. નહીંતર Schedule જશે. “

માનવ – “ બેસનેયાર! આવીમજેનીવાતજામીછે; ત્યાંઊઠવાનીક્યાંવાતકરેછે? “

પ્રણવ –  “ અલ્યા! દસમાર્કકપાઈજશે. કાલેયકપાયાતા. “

માનવ – “ એતોહુંમનીશનેકહુંછું Aux 5 નાખીદેસે

પ્રણવ – “ તુંયગુરુછેયાર! મનેહવેખબરપડીતારા TL કાંડીકેમકહેછે?“

————————————

હવેજ્યારેપ્રણવપાછોઓફીસમાંપહોચે છે કેતરતતેના TC કહેછેકે Aux 4 નાખ TL બોલાવેછે. આગળજોઈએકેકેવુંબંબુસેસનથાયછે.

બોસ(TL)નીકેબિનમાં,-

—————————————

બોસ : “ પ્રણવ! આજકાલતારુંધ્યાનકામમાંનથીરિસેસમાંટાઈમવધારેલેછે. ઘરાકનીફરિયાદોપણવધીગઈછે. ‘ સીસેટમાંયતુંલોચામારેછે. ગયામહિનેતારાપાંચસોરૂપિયાકપાયાહતા. મહિનેઆઠસોકાપવાપડશે. કંઈલફરામાંફસાયોછે? આમચાલશેતોતુંજેકમ્પનીનાકોલહેન્ડલકરેછે; તેનોકોન્ટ્રાક્ટબંધથઈજશે.”

પ્રણવ – “ સાહેબ! આટલીવારજવાદો! “

બોસ – “ મારેડિરેક્ટરનેશુંજવાબઆપવો?

—————————–

આવીછેકોલસેન્ટરમાંકામકરનારાઓની જિંદગી – જેનેપોતાની કરીઅરમાંકોઈપણતહેવારપોતાનાઘરેશાંતિથી માણ્યો હોયઅનેજોરજામેળવવીહોયતોતેનામાટેપંદરદીવસઅગાઉથીનોંધાવવી પડે. જોકેમેંકોલસેન્ટરની જિંદગીવધારેજોઈ હતી કારણકે, પરફોર્મન્સસારુંહોવાનાકારણેમાત્રત્રણમહીનામાંસેલ્સટીમમાંમારી ટ્રાન્સફરથઈગઈ હતી.

————————————————

હવે જુઓ – દાદાની ઈન્ટરનેશનલ કલ્પના …

સ. “ ગુણ્ટ, ગુરુરુ ગુણ્ટ. એમન્ડી! મીરુ — કમ્પનીલા ચપન્ડી? “

જ. “ વીચ લેંગ્વેજ?”

સ. “ નેનુ વિજયવાડાલો ઉન્નાનુ. ઇદી તેલુગુ માટલાડુચુન્નાનુ.”

જ. “ વેઈટ. ટ્રાન્સફરીંગ ટુ હૈદ્રાબાદ.”

સ.  “ દ માયો દ પ્રેગુન્તાસ ?

જ.  “ સ્પેનિશ? ગ્રાસિયાસ. ટ્રાન્સફરીન્ગ ટુ મેડ્રીડ.”

======================

બેટા! જીવનના અનેક રંગ હોય છે; અનેક પાસાં હોય છે. આ એક નવા જમાનાનો નજારો જોવા મળ્યો.

બીજા ઘણા બધા સ્વાનુભવો વાંચો. ( માત્ર 74  જ છે ! )

 

– માનવ પારેખ :   એની વેબ સાઈટ [ વીણેલાં મોતી }

– સુરેશ જાની

6 responses to “અહા! જિંદગી….. કોલ સેન્ટરની જિંદગી – માનવ પારેખ, સુરેશ જાની

 1. pragnaju મે 14, 2010 પર 9:11 એ એમ (am)

  ખૂબ સ રસ પ્રયોગ
  નીચેની કોલરની વાતચિત જગપ્રસિધ્ધ બની છે.

  કોણ હશે તે?

  કોલર : મારે તાકીદે એમ્બ્યુલન્સની જરૂર છે.

  ઓપરેટર : ઓકે સર, તમારું પૂરું સરનામું આપો

  કોલર : લોસ એન્જલન્સ, કેલિફોર્નિયા ૯૦૦૭૭

  ઓપરેટર : શું આ કેલરવુડ છે?

  કોલર : હા, કેલરવુડ છે.

  ઓપરેટર : ઓકે સર, તમે કયા નંબર પરથી વાતચીત

  કરી રહ્યા છો? અને સમસ્યા શું છે. છેવટે શું થયું છે.

  તે બતાવો.

  કોલર : સર, અહીંયા એક જેન્ટલમેન છે, જેને તાકીદે

  મદદ જોઇએ છે. તે શ્વાસ નથી લઇ રહ્યો. અમે તેને

  પમ્પિંગ કરી રહ્યા છીએ. છતાંય તે શ્વાસ નથી લઇ

  રહ્યો.
  ઓપરેટર : ઓકે, શું ઉમર હશે.

  કોલર : તે ૫૦ વર્ષના હશે.

  ઓપરેટર : ઓકે, તે બેભાન છે. બિલકુલ શ્વાસ નથી

  લઇ રહ્યો.
  કોલર : હા, તે શ્વાસ નથી લઇ રહ્યો.

  ઓપરેટર : ઓકે, ઓલ રાઇટ, શું તે જમીન પર સૂતેલો

  છે, અત્યારે તે કયા છે?

  કોલર : તે અત્યારે પથારી પર છે.

  ઓપરેટર : ઓકે, તેને નીચે જમીન પર ઉતારીએ.

  કોલર : ઓકે.
  ઓપરેટર : ઓકે, તેને જમીન પર સુવડાવી દો. શું હું

  તમારી સીપીઓના માઘ્યમથી મદદ કરું.

  કોલર : હા, અમારે જરૂર છે, હા, જરૂર છે.

  ઓપરેટર : ઓકે, અમે રસ્તામાં છીએ, હું જેટલી મદદ

  કરી શકું છું. તેટલો ફોન પર પ્રયાસ કરું છું. શું કોઇ

  તેની દેખરેખ રાખી રહ્યું છે.

  કોલર : હા, અમારા પર્સનલ ડોકટર હાજર છે.

  ઓપરેટર : ઓકે, ત્યાં ડોકટર હાજર છે.

  કોલર : હા, પણ જેક કોઇ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી

  આપતો.
  ઓપરેટર : ઓહ, ઓકે, અમે રસ્તામાં છીએ. તમે

  ડોકટરની સૂચના અનુસાર સારવાર ચાલુ રાખો.

  ડોકટર મારાથી વધુ સત્તા ધરાવતા હોય છે. છેવટે

  જેકને થયું છે શું. શું કોઇ સાક્ષી છે. છેવટે તેમને શું

  થયું હતું.

  કોલર : નહીં, માત્ર ડોકટર જ છે, અહીંયા માત્ર ડોકટર

  જ છે.
  ઓપરેટર : ઓકે, તો ડોકટરે ત્યાં શું જોયું?

  કોલર : (ડોકટર સાથે વાત કરે છે) ડોકટર તમે શું જોયું.

  ઓપરેટર : અમે રસ્તામાં છીએ, અમે અમારા

  પેરામેડિકસ સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ, તે

  પણ રસ્તામાં છે.

  કોલર : આભાર સર, છાતીમાં પમ્પિંગ કરી રહ્યા

  છીએ.પણ કોઇ રિસ્પોન્સ નથી મળતો.

  ઓપરેટર : ઓકે, ઓકે, બસ અમે માત્ર એક માઇલથી

  પણ ઓછા અંતરે દૂર છીએ. થોડીક જ વારમાં

  પહોંચીશું.
  કોલર : આભાર સર, આભાર સર.

  ઓપરેટર : ઓકે સર, કોઇ જરૂરિયાત ઊભી થાય તો

  તુરત જ કોલ કરજો, આભાર સર, ગુડબાય.

  કોલર : સારું સર.

 2. Niraj મે 14, 2010 પર 11:15 એ એમ (am)

  સુંદર પ્રયોગ.. વાંચીને હસવું આવે પણ કોલ સેન્ટરમાં કામ કરનારની આજ હાલત હોય છે.

 3. "માનવ" મે 14, 2010 પર 12:05 પી એમ(pm)

  Ha Niraj,
  Hasvu to mane pan ave che pan shu karu yar je viti che te lakhi che

 4. Kartik Mistry મે 16, 2010 પર 10:18 પી એમ(pm)

  તમે તો યાર કોલસેન્ટરમાંય ઉપનામ ચલાવો છો? 😉

 5. "માનવ" મે 17, 2010 પર 8:07 એ એમ (am)

  @kartik
  Varta na patro hammesa kalpnik hoy.
  Vastav ma mare koi G/f nath

 6. "માનવ" મે 17, 2010 પર 8:07 એ એમ (am)

  @kartik
  Varta na patro hammesa kalpnik hoy.
  Vastav ma mare koi pan G/f nath

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: