સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વર્તમાનમાં જીવન – અનુવાદ બંધ થાય છે.

અત્યંત આનંદ સાથે જણાવવાનું કે, આ પુસ્તકનો અનુવાદ  2006ની સાલમાં શ્રી. બકુલ રાવળ દ્વારા કરવામાં આવ્યો છે. આથી આજની તારીખથી તેનો અનુવાદ કરવાનું બંધ કરું છું.

પુસ્તક પ્રાપ્તિ અંગેની વિગત

લેખક – શ્રી. એખાર્ટ ટોલ

અનુવાદક : શ્રી. બકુલ રાવલ

પ્રકાશક :   યોગી ઈમ્પ્રેશન્સ

કિમત :  195/- રૂ.

વેબ સાઈટ

——————————————–

હું જે અનુવાદ કરી રહ્યો હતો; તેનું ભાવ પૂર્વક , વિદ્વત્તાસભર વિવેચન લખવા માટે શ્રી. વલીભાઈ મુસાનો અંતઃકણ પૂર્વક આભાર માનું છું.

તેમણે લખેલ વિવેચનાત્મક લેખ વાંચવા અહીં ‘ ક્લિક’ કરો.

2 responses to “વર્તમાનમાં જીવન – અનુવાદ બંધ થાય છે.

  1. rekha Sindhal જૂન 29, 2010 પર 11:07 એ એમ (am)

    સુરેશભાઈ,
    આ પુસ્તક પચાવવું અઘરૂં ન હોવાથી તેની ખુબ સારી અસર મારા જીવન પર પડી છે. તેથી ફરી અહીં વાંચવાની ઈંતેજારી ન હતી પણ હવે આગળ તમારા બ્લોગ પરની સફરમાં હમેંશની જેમ કંઈક નવું વાંચવાની આશા છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: