સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તણાવમાંથી મુક્તિ

સૌને સ્પર્શતો વિષય.

સન્મિત્ર ડો. રાજે ન્દ્ર ત્રિવેદીએ આ બાબત એક લેખનું સરનામું આપ્યું – અને ગમી ગયું. ખાસ તો તેનું શિર્ષક-

” તમારી અંદર રહેલા બાળક તરફથી – તણાવ દૂર કરવાની દસ ચાવીઓ.”

અને 67 વર્ષના આ બાળક્ને આ ચાવીઓ ગમી ગઈ.

વિચાર થયો – અનુવાદ કરું. પણ એમ કરીને નાહક તણાવ શું કામ વધારું?

લો! તને જાતે જ વાંચી લો ને!

અહીં ‘ ક્લિક’ કરો અને તણાવ દૂર કરવા લાગી જાઓ !

5 responses to “તણાવમાંથી મુક્તિ

 1. pragnaju જુલાઇ 7, 2010 પર 7:29 એ એમ (am)

  તણાવમુક્તીનો પણ તણાવ!

  અમારા કાકાશ્રી
  ચેન સ્મોકર
  કાર્બ લેવલ હાઈ રહે+
  ન કોઈ યોગના પ્રયોગ
  કે ખોરાકની પરહેજ…
  તેમના ૯૩મા વર્ષે
  પ્રસન્ન વૃધ્ધાવસ્થાનુ રાઝ પૂછતા

  મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા,
  હર ફિક્રકો ધુએં મેં ઉડાતા ચલા ગયા’ને

  ગાયું હતું. …

 2. MADHAV DESAI જુલાઇ 7, 2010 પર 2:27 પી એમ(pm)

  do visit my blog http://www.madhav.in

  you will love it..

  your comments and suggestions welcome…

 3. Sharad Shah જુલાઇ 8, 2010 પર 5:22 એ એમ (am)

  The only key to freedom from tension is..”JUST BE. DO NOT TRY TO BE”

 4. nilam doshi જુલાઇ 8, 2010 પર 7:34 એ એમ (am)

  yes..very true..but its not easy too…

  but we should try and we can….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: