સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંધશ્રદ્ધાનો હો વિષય

અંધશ્રદ્ધાનો હો વિષય તો ભારતની ટીકાની શી જરૂર ?

યૂરોપમાં તો ક્યાંયે ઓક્ટોપસ બાબાની કમી નથી.

——————

આજના ગરમા ગરમ સમાચાર

ફૂટબોલનો વર્લ્ડ કપ સ્પેન જીતી ગયું?

ના…….

ઓક્ટોપસ બાબા જીતી ગયા!

મારે શું કામ લેખ લખવાની મહેનત કરવી?

‘ અકીલા’ – રાજકોટમાં પ્રસિદ્ધ થયેલો આ તૈયાર મસાલેદાર અને છતાં આંખો  ખોલી નાંખે તેવો લેખ વાંચી લો ને?

માહિતી ઋણ સ્વીકાર – ચિ. પંચમ શુકલ

11 responses to “અંધશ્રદ્ધાનો હો વિષય

 1. rajeshpadaya જુલાઇ 11, 2010 પર 10:12 પી એમ(pm)

  દાદાજી નમસ્તે….
  એમને ત્યાં એકલ દોકલ ના ઘરે રોટલા ટીપાતા હશે પણ આપણે અહિયા તો પેઢી દર પેઢીના રોટાલાની (કુ)વ્યવસ્થા વળી પાછી બ્રાંડનેમ મોનોપોલી સહ રાખી લેવાય છે ને એનુ શું??

 2. Ramesh Patel જુલાઇ 11, 2010 પર 11:32 પી એમ(pm)

  so many become rich with blessings of ઓક્ટોપસ બાબા.Jay ho!

  Nice topic ..hot one
  Ramesh Patel(Aakashdeep)

 3. કૃણાલ દવે જુલાઇ 12, 2010 પર 12:49 એ એમ (am)

  1. Fifa should changed their logo to Octopus.

  2. Spanish will love Octopus.

  3. Dutch will hate Octopus.

 4. arvind adalja જુલાઇ 12, 2010 પર 3:25 એ એમ (am)

  અંધ શ્રધ્ધામાંની શ્રધ્ધા એટલીતો જડબે સલાટ જોવા મળે છે કે તે ગમેતેવાને પણ ઘડીક વિચારમાં નાખી દે છે ! ઓકટોમસ બાપુનો જય જય કાર કરતા રહો અને ફીફા ખાડતા રહો ! અસ્તુ !

 5. Ullas Oza જુલાઇ 12, 2010 પર 6:25 એ એમ (am)

  શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનુ અંતર કેટલુ સૂક્ષ્મ છે તે જાણવુ રહ્યુ.
  પહેલાના લોકો જેનુ શૈક્ષણીક સ્તર નીચુ રહેતુ તેઓ અંધશ્રદ્ધાનો શિકાર થતા.
  આજના જમાનામા અભણ કરતા ભણેલા અને ઉચ્ચ પદો પર બિરાજમાન લોકો ‘બાબા’, ‘જ્યોતિષીઓ’, ‘અંક-શાસ્ત્રીઓ’ વિ. પર વધારે ભરોસો રાખતા થઈ ગયા છે. આ બતાવે છે કે લોકોને તેમના કર્મ પર આત્મવિશ્વાસ નથી અને તેમના નબળા મનોબળનો લાભ આવા ‘તાંત્રિકો’ લે છે. આમ સમાજમા અંધશ્રદ્ધા ઘટવા ને બદલે ફૂલી-ફાલી રહી છે.
  સ્વ પર શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે ઍવુ દરેકે વિચારવુ જોઇઍ.

 6. pravina જુલાઇ 12, 2010 પર 6:38 એ એમ (am)

  That is why it is called “Andh shradha” or Blind Faith.
  Educated or uneducated both are same.

 7. pragnaju જુલાઇ 12, 2010 પર 7:09 એ એમ (am)

  જર્મનીના એક એક્વેરિયમમાં રાખવામાં આવેલો 2 વર્ષિય પોલ નામક ઓક્ટોપસ છે. જે રીતે તેના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી છે. તેના કારણે તે કદાચ

  આવતા વિશ્વકપ સુધી ફુટબોલ ચાહકોને યાદ રહેશે.

 8. Pingback: ઓક્ટોપસ બાબા, ભારતના રસ્તા પર! « હાસ્ય દરબાર

 9. Bhupendrasinh Raol જુલાઇ 12, 2010 પર 1:41 પી એમ(pm)

  કાગ નું બેસવું ને ડાળ નું પડવું એવું થયું હશે.અંધશ્રદ્ધા બધે સરખી જ હોય છે.ભારત હોય કે અમેરિકા કશો ફરક પડતો નથી.અહી જરા જુદી જુદી વાતો ની હોય એટલો ફરક હોય.બાકી મૂળ માનસિકતા એક જ રહેવાની.

 10. B.G.Jhaveri જુલાઇ 13, 2010 પર 4:11 પી એમ(pm)

  There was little discussuion by an animal expert,Alen Peters, in indiatimes website.
  His Opinions [summary]
  1.Octopus are intelligent animals.
  2.Predictions depend upon several factors.
  3. Octopus cannot see the colours but it can differenciate colours.
  4. It may have something about the flag shown .
  Some particularity about colours or designs, that may attract to react about the flag.
  5.some indications from the keeper may be facial or by other means to the animal.
  6.the octopus ,Paul may have some visionary power or telepathy as a very special case.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: