સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અવિસ્મરણીય વિડિયો

આ વિડિયો જુઓ –

http://www.flixxy.com/bear-animal-nature-film.htm

 • રીંછના બચ્ચાંએ છેલ્લે પાડેલી ચીસ .
 • જીવન સંઘર્ષ
 • સરવાઈવલ
 • હિંસા જીવનનું એક અવિભાજ્ય  અંગ છે

એટલી ઉત્કટતાથી ચીસ પાડીએ અને ‘ અંતરની વાણી’ જાગે ત્યારે ‘ એ’ મળે

.. અદભૂત .

———————-

સાભાર : શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

Advertisements

2 responses to “અવિસ્મરણીય વિડિયો

 1. pragnaju જુલાઇ 30, 2010 પર 8:24 એ એમ (am)

  એક અગત્યનું સૂચન – સૌ સભ્યોને ..
  ફોર્વર્ડ કરતી વખતે આપણને મોકલનાર વ્યક્તિ / ઓ ની વિગતો ડિલિટ કરી નાંખવી. એમનાં ઈમેલ સરનામાં બિન જરૂરી રીતે જાહેર કરવાનો આપણને અધિકાર નથી.
  માન ગયે, અમારા ગુરુનું અને અમારું વારંવર સૂચન છતાં ભૂલી ગયા તો ધ્યાન દોરવા બદલ
  આભાર
  આપણી આ સંસ્કૃતિના ભાર નીચે દબાયેલી દુનિયા હવે થાકેલી લાગે છે. યુધ્ધોની આંચકીરૂપે એ પોતાની રહીસહી શક્તિની જાહેરાત કરે છે. આવી રહેલા હિમયુગ સામે ટકી રહેવા માનવજાતિ જાણે યુધ્ધનું તાપણું સળગાવે છે. માનવી કદાચ શબ્દોથીય હવે કંટાળ્યો છે : કદાચ, હવે એ જોઇ સાંભળીને સંતોષ માનશે. એ શબ્દ નહિ હોય પણ ઇલેક્ટ્રોનિક ધ્વનિસંકેત માત્ર હશે. લખવાની લિપિનીય જરૂર નહીં રહે. આદિ માનવના જેવી જ થોડી કિકિયારોથી એ કામ કદાચ ચાલી જશે. આ દિવસોમાં આશાને શોધીએ ને સાચવીએ. આ દિવસોમાં થોડો દંભ તો આપણે સૌ કરીશું જ. પણ થોડું સત્ય ભાગે આવે તો ડરીએ નહીં એવું ઇચ્છીએ

  • સુરેશ જાની જુલાઇ 30, 2010 પર 9:46 એ એમ (am)

   બહેન
   તમારું આ દર્શન ( કદાચ કો’ક્ને ) અવળવાણી લાગે ; પણ એ બહુ જ શક્ય અને કદાચ ન બદલી શકાય તેવું ભવિષ્ય હશે ; એમ ઘણી વાર મને દુઃસ્વપ્ન આવે છે.

   – વધતી વસ્તી અને જમીન પર રહેણાંક/ ઔદ્યોગિક / બિન ઉત્પાદક વિકાસને કારણે ઘટતી જતી ખેતીલાયક જમીનના કારણે ખોરાકની તંગી
   – પાણીની તંગી
   – ઉર્જા સ્રોતોનો હ્રાસ

   આ બધાં વૈગ્યાનિકોને / સમાજશાસ્ત્રીઓને/ તજજ્ઞોને સતાવતી ભયાવહ સમસ્યાઓ છે .

   ‘ હાદઝા’ બનવા તૈયાર રહો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: