સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મેઘધનુષ્ય – એક અવલોકન

બેકયાર્ડના પેટિયો પર મેઘધનુષ્ય જોયુ. આઠ ફૂટ લાંબું.

અને મારી મરજી મૂજબ બનાવ્યું

જેણે સવારે કે સાજે પાણીની ટોટી વડે પાણી છાંટ્યું હશે; તે બધાંએ આ અનુભવ અને આ અવલોકન કર્યાં હશે. સૂર્યનો તડકો તમારી પાછળથી ત્રાંસમાં આવતો હોય;ત્યારે અમૂક સ્થિતિમાં પાણીની શિકરો પર વિલસતું સ્વ-સર્જિત મેઘધનુષ્ય. એ જોવા માટે કુદરતની રાહ જોવાની નહીં. મન થાય ત્યારે તેને સર્જી શકાય – આપણી પોતાની જમીન પર. શરત માત્ર એટલી જ કે, સૂર્ય હાજર હોવો જોઈએ. અને તમારામાં એની થોડીક આવડત હોવી જોઈએ.

મેઘધનુષ્યનો રંગબેરંગી આહ્લાદક નજારો- મન પ્રસન્ન થઈ જાય તેવું દૄષ્ય. આકાશમા નહીં – આપણી નજર સામે, સાવ નજીકમાં,  એ  સ્વર્ગીય દૄષ્ય હાજર.

જીવનમાં ઘણી કટુતા હોય; જીવન ઝેર જેવું લાગતું હોય- પણ એમાં મેઘધનુષ્યના રંગો સજાવી શકાય. સૂર્યની શક્તિ જેવી આંતરિક તાકાત અને પાણી છાંટવાની  આવડત હોવાં જોઈએ.

ગમે તે ફૂલ હાજર હોય; એમાંથી સરસ મજાનો ગજરો બનાવવાની કળા.

મેઘધનુષ્ય બનાવવાની કળા.

જીવન જીવવાની કળા.

3 responses to “મેઘધનુષ્ય – એક અવલોકન

 1. Devendra Desai ઓગસ્ટ 9, 2010 પર 2:21 એ એમ (am)

  Wonderfull idea.Thanks for informing everyone.
  Devendra

 2. chandravadan ઓગસ્ટ 10, 2010 પર 12:00 પી એમ(pm)

  જીવન જીવવાની કળા.
  These are the ending words of your Post entitled “Meghdhanush”, meaning “Rainbow”.
  You talk about the impression of the “Meghdhanush”colors as the sunrays pass across the spinkled water….and then you compare it with the Nature’s “Meghdhanush” of the Sky.
  These “colors” are within all of us..this “beauty” is also within us.But, we do not try to search “within” us & try to find “elsewhere outside of us”. This is the Tragedy !
  One who had learnt the “art of finding within” is the Winner…He has the Art of Living a Life as a “True Human Being ”
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai…See you on Chandrapukar !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: