સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રાર્થના- મધર ટેરેસા

અમને લાયક બનાવો, હે પરમાત્મા!
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભુખમાં જીવતા અને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.

અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
અમારા સમજયુકત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.

– મધર ટેરેસા

અંતરની વાણીને ઉજાગર કરવા ઇચ્છુક વ્યક્તિના પાયામાં ભાવ અને કરૂણા ધરબાઈને જ પડેલાં હોય. આ બેય જેમણે પોતાના વ્યક્તિત્વમાં સર્વતઃ આત્મસાત્  કરેલા હતા તેવા, માત્ર ભારતના જ નહીં પણ સમસ્ત વિશ્વના, આપણા જમાનાના  સંતની આ વાણી આપણને ભાવ અને કરૂણાથી સભર કરી દે!

4 responses to “પ્રાર્થના- મધર ટેરેસા

 1. મગજના ડોક્ટર નવેમ્બર 19, 2007 પર 7:58 એ એમ (am)

  અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
  અમારા સમજયુકત પ્રેમ દ્વારા
  તેમને શાંતિ અને આનંદ મળો.

  – મધર ટેરેસા

  WE WERE PRIVILAGED TO FLY FROM NEW DELHI TO ROMA WITH MOTHER IN 1975.SHE NEW THE WORK BPA IS DOING,
  http://www.bpaindia.org

 2. mdgandhi21 ઓગસ્ટ 10, 2014 પર 12:30 એ એમ (am)

  બહુ સુંદર પ્રાર્થના છે.
  અભિપ્રાય માટે જુનું બદલીને નવી વ્યવસ્થા કરી લાગે છે, પસંદ નહીં પડી’……………….

  Date: Sun, 10 Aug 2014 05:14:17 +0000
  To: mdgandhi21@hotmail.com

 3. pragnaju ઓગસ્ટ 10, 2014 પર 8:51 એ એમ (am)

  ભાવવાહી પ્રાર્થના
  અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
  અમારા સમજયુકત પ્રેમ દ્વારા
  તેમને શાંતિ અને આનંદ મળો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: