સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોયડો – એક અવલોકન

કોયડો અને ગદ્યસુર પર? એની યથાયોગ્ય જગ્યા તો હોય – હોબીવિશ્વ કે   હાસ્ય દરબાર પર જ ને?

પણ ના.  આજે અહીં કોયડા પરનું અવલોકન. અને તે પણ કોયડાની રીતે! નીચેનો કોયડો ઉકેલો અને તેનો ઉકેલ જ્યાં આપેલ છે, ત્યાં અવલોકનને અવલોકો!

ઉપરના કોયડામાં  સફેદ રંગના ચાર આકાર આપેલા છે – A, B, C ,અને D. તમારે આ આકારોના નીચે પ્રમાણે સરખા આકારના ભાગ પાડવાના છે.

A ના બે સરખા ભાગ

B ના ત્રણ સરખા ભાગ

C ના ચાર સરખા ભાગ

અને

D ના સાત સરખા ભાગ

ચાલો આ કોયડો ઉકેલો અને તમારા જવાબ સરખાવવા નીચેના લેખ પર પહોંચી જાઓ – અને ત્યાં જ તમને ઉકેલની સાથે આજનું મહામૂલું અવલોકન પણ મળશે.

સામાન્ય – અસામાન્ય : એક અવલોકન

પણ ત્યાં તો કોયડાનો ઉકેલ છે. એ એમને એમ ન મળે – એમાં પ્રવેશવાનો  પાસવર્ડ છે –

solution

————————————–

અને અવલોકન શૈલીની આદતને વશ થઈ, નાનકડુંય અવલોકન કરી જ લઉં.

કોયડા……… કોયડા………કોયડા………

જીવનના કોયડા

અને

ઉકેલો….ઉકેલો….ઉકેલો….

ક્યાં ?

પાસવર્ડ મળે તો સાવ હાથવગા !

પણ એવો શોર્ટ કટ નહીં શોધો ને? !

Advertisements

One response to “કોયડો – એક અવલોકન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: