સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાબુ પર સાબુ : ભાગ -2 , એક અવલોકન

3 ઓગસ્ટે સાબુ પર સાબુ મૂકેલો જોઈ અવલોકન સૂઝ્યું હતું.

આજે  એ વાતને પંદર દિવસ થઈ ગયા; અને બીજું અવલોકન. સ્વાભાવિક રીતે આજે ત્રેવડની વાત તો ન જ હોય ને?

સાબુની નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે.

હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે.

સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

7 responses to “સાબુ પર સાબુ : ભાગ -2 , એક અવલોકન

 1. arvind adalja ઓગસ્ટ 20, 2010 પર 3:43 એ એમ (am)

  ના કશું જ ના કહે શો હો !

 2. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 22, 2010 પર 10:41 એ એમ (am)

  બીજામાં જાતને ઓગાળીને પોતાનું અસ્તિત્વ મીટાવવાનો આનંદ એટલે ત્યાગનો આનંદ તે તો જેણે માણ્યો હોય તે જ જાણે!

 3. P U Thakkar માર્ચ 6, 2011 પર 8:20 એ એમ (am)

  સાંભળો સાબુની આત્મવ્યથા…
  ઓગળી ગયો !
  થયું કે પાર આવ્યો,
  આ સાબુજીવનનો.
  .
  પણ, પાછો ચોંટાડ્યો-
  બીજા મજબૂતની સાથે,
  મરુ નહીં ને તે કાજે.
  .
  ખૂબ રગડ્યો મને,
  રગડી ના શકાય તો ય,
  મરેલા મને જીવતો કરી,
  હવે પાછો ખૂબ રગડશે,
  બસ, મારી નાંખવા માટે જ,
  .
  મને જાતે મરવા ય નહીં દે,
  જીવતો કરીને ફરી પાછો,
  માર મારીને મારી નાંખશે..
  ક્યારે થશે છૂટકારો આ સાબુજીવનનો ??

  • Suresh Jani માર્ચ 6, 2011 પર 8:35 એ એમ (am)

   જીવન – પછી મૃત્યુ – પછી ફરી જીવન – એ માન્યતા

   અથવા …

   જે છે તે આ જ છે. એમ માનવું ..

   અને એમ માનવું અને જીવવું કે….આજની ઘડી તે રળિયામણી …

   પસંદગી આપણી પોતાની છે.

 4. Pingback: સાબુ પર સાબુ, ભાગ-૩; એક અવલોકન « ગદ્યસુર

 5. Pingback: સાબુ પર સાબુ, ભાગ -૩ – એક અવલોકન « ગદ્યસુર

 6. Pingback: સાબુ પર સાબુ , ભાગ – ૫ ; એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: