સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હિરોશીમા સિન્ડ્રોમ

કેરળના કાસગોડ જિલ્લાની કોઈ સ્ત્રી બાળક પેદા કરવા માંગતી નથી; અને એમના પતિઓનો એમને આ માટે સાથ છે.

આ રિપોર્ટ વાંચવા આ ફાઈલ ડાઉનલોડ કરો.

Kaasaargod in Kerala

———————————–

સાભાર ઃ ય. ક. શાહ , સિયેટલ, વોશિંગ્ટન

Advertisements

3 responses to “હિરોશીમા સિન્ડ્રોમ

 1. pragnaju એપ્રિલ 29, 2011 પર 4:32 પી એમ(pm)

  ઘણી ગંભીર વાત
  સ્થાપિત હીતો સામે લડવુ અઘરું છે.
  ‘બીજી તરફ યુરોપીયન કંપનીઓ પોતાની મોંઘી દવા વેચવા માટે થઈને એન્ડોસલ્ફાન જંતુનાશક દવા વેચવા માટે થઈને એન્ડોસલ્ફાન પર પ્રતિબંધ લાદવા માટે એક ષડયંત્ર રચ્યુ છે.જેમા એનઆઈઓએચના ભુલભરેલા અને ખોટા ગણતરી આધારીત રિપોર્ટ બનાવીને એકસલમાં ઉત્પાદન થતા એન્ડોસલ્ફાન માટે જૂઠો પ્રચાર શરૃ કર્યો છે.’

  અહીં પણ તંબાકુ અને નશાકારક માટે દરેકે પોતે જ કાળજી લેવાની છે.

 2. Daxesh Contractor મે 14, 2011 પર 5:48 પી એમ(pm)

  ઘણી દુઃખદ વાત … કાસરગોડ જિલ્લામાં સ્વામી રામદાસનો આશ્રમ કાનનગઢ ખાતે આવેલો છે, જેની મુલાકાત લેવાનું થોડા વરસો પર બનેલું. આખોય પ્રદેશ અને આમ તો આખુંય કેરાલા સ્વર્ગભૂમિ જેવું છે. પરંતુ એમાં આવો અભિશાપ પણ છે એ આજે જાણ્યું. દરેક રસાયણ વત્તાઓછા માત્રામાં નુકસાનકારક હોય જ છે. પણ વિદુરની માફક ચેતવનાર આમજન અને એનજીઓ છતાં ધૃતરાષ્ટ્ર જેવા અંધ રાજકારણીઓને હવે બધું જ ગોઠે પડી ગયું છે. જ્યાં સુધી એમના કોઈ બાળક આ રીતે પેદા ન થાય ત્યાં સુધી બધું ચાલ્યા કરશે … મેરા ભારત મહાન …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: