સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે નથી

અખિલભાઈ સુતરિયાના
પિતાશ્રી હવે નથી.

૭મી મે ૨૦૧૧ ની રાતે અખિલભાઈ પાલનપુર હતા; અને વલીદાની હોટલમાં એમની સાથે મળવાના હતા ત્યારે જ વલસાડમાં એમના પિતાશ્રીએ છેલ્લા શ્વાસ મૂક્યા.

અખિલભાઈને ડિસેમ્બરમાં મળ્યો; ત્યારે જતાં પહેલાં આગલી રાતે તેમનાં માતા અને પિતાને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમની બુઝુર્ગ ઉમ્મરે પણ એમનો જીવવાનો જુસ્સો જોયો; અને અખિલભાઈના ભેખ પાછળનો સ્રોત જાણવા મળ્યો. એમનાં માતા-પિતા સાથે અખિલભાઈની તસ્વીર ઝડપી શક્યો હતો – તે વાચકોના દર્શન માટે …..

શ્રી. અખિલ સુ્તરિયા - એમનાં માતા પિતાને ઘેર

પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અખિલભાઈ અને એમનાં કુટુમ્બીજનોને આ ભાર ખમવા શક્તિ આપે તેવી પ્રાર્થના.

કેલિફોર્નિયાના મિત્ર ડો. ચન્દ્રવદન મિસ્ત્રીએ સદગતને આપેલી, ભાવસભર શ્રદ્ધાંજલિ વાંચવા અહીં ‘ ક્લિક’ કરો.

અખિલભાઈ સાથેની મૂલાકાતનો ટૂંકો અહેવાલ વાંચવા અહીં ‘ ક્લિક’ કરો.

Advertisements

13 responses to “હવે નથી

 1. અખિલ સુતરીઆ મે 11, 2011 પર 5:25 એ એમ (am)

  અમને આટલો સ્નેહ અને પ્રેમ આપી રહેલા આપ સૌનો આભાર પણ કેવી રીતે માનું ? અજાણ્યામાંથી આત્મીય અને પ્રત્યક્ષ કે પરોક્ષની સીમા પારથી સીધે સીધી દિલથી . . . . . . વહી રહેલા શ્રધ્ધાંજલીના પ્રવાહમાં વહેતો રહીને જીવનસાગર તરી જવાની હિંમત મેળવી રહ્યો છુ્

 2. pragnaju મે 11, 2011 પર 6:07 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

 3. atul bhatt મે 11, 2011 પર 7:10 એ એમ (am)

  akilbhaina mata pitana mahan atmane pranam..mata pita kadi marata nathi..em hu manu chu.jyare yad karo tyre amni prerana strot vahya j kare che.sachu sukha te jivant jivya emane arpan karaje..
  atul

 4. Chirag મે 11, 2011 પર 8:07 એ એમ (am)

  મા તેમને શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના …

 5. chandravadan મે 11, 2011 પર 8:28 એ એમ (am)

  It is nice of you to publish this Post, and express your Feelings for Akhilbhai & his Family.
  Thanks for posting the Photo by which I am seeing Akhilbhai’s Parents with their son Akhil. A Photo that will bring all the Memories of you meeting all.
  Thanks for first visiting my Blog Chandrapukar and your Comment for the Post.
  Sincerest Sympathy to Akhilbhai & his Family ..May the Soul of Akhilbhai’s Father rest in peace with the Divine !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to read the Anjali on my Blog ….You can see the Post with the Link given by Sureshbhai !

 6. Harnish Jani મે 11, 2011 પર 9:39 એ એમ (am)

  અખિલભાઇને અને કુટુંબી જનો ને અમારું આશ્વાસન છે-પ્રભૂ એમના આત્માને શાંતિ આપે. એ જ અભ્યર્થના.

 7. hemapatel મે 11, 2011 પર 11:45 એ એમ (am)

  સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના .

 8. P U Thakkar મે 12, 2011 પર 9:25 પી એમ(pm)

  એ આત્માને પ્રભુ શાંતિ અને સ્નેહ અર્પે એવી અભ્યુર્થના.. આત્માની સ્થિતી-પરિસ્થિતી બદલાઇ છે. આત્માનું આવાગમન નથી.. આવાગમન શરીરનું છે, જન્મ-મરણ શરીરનું છે. સદગતનો એ આત્મા તો નિત્ય અને સત્ય છે.

  ઓળખ તો શરીરની ઇશ્વરે પ્રયોજેલી આ દુનિયામાં ચર્મચક્ષુથી જ થાય છે. ફોટામાં દેખાતા એ દેહમાંથી આત્મા ચાલ્યો જતાં એ શરીર વ્યક્ત કરવા માટે અશક્ત બન્યું..ધાર્મિક સત્યો અને માન્યતા આધારીત ક્રિયા-કર્મ કરીને એ દેહને વસમી વિદાય આપી દેવામાં આવી. પરંતુ, અવ્યક્ત વિષયક ગતિ દ્વારા એ આત્માને સ્નહે અને ભક્તિ અર્પીએ..હૃદયની સાચી પ્રાર્થના વડે, વ્હલસોયો હાથ ફેરવાનાર એ પિતાશ્રીના વિયોગમાં અખિલાભાઇને પ્રભુ હિંમત આપે એ જ પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના..

 9. sima shah મે 13, 2011 પર 5:00 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અખિલભાઇ અને કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પરમકૃપાળુ પરમેશ્વરર્ને પ્રાર્થના….
  સીમા

 10. ડૉ. મહેશ રાવલ મે 13, 2011 પર 1:02 પી એમ(pm)

  શ્રી અખિલભાઈના પૂ.પિતાશ્રીના સ્વર્ગવાસના સમાચારથી બહુજ ઊંડા દુઃખની લાગણી અનુભવી રહ્યો છું.ઈશ્વર,સદગતના આત્માને ચીરશાંતિ અને મોક્ષપ્રદાન કરે-એ પ્રાર્થના.
  અસ્તુ.

 11. Ramesh Patel મે 14, 2011 પર 4:56 પી એમ(pm)

  હૃદયની આત્મિયતાના સ્પંદન જાગી ગયા. સદા અક્ષરધામનો વૈભવ પામે એવી પ્રાર્થના.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. dhavalrajgeera મે 15, 2011 પર 12:51 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

 13. Pingback: અખિલ સુતરીયા, Akhil Sutaria | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: