સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શીક્ષણ

સામાન્ય રીતે હું કોઈ પણ વ્યક્તિનો પ્રચાર કરતો નથી. પણ નીચેનો સંદેશ મને આજે  ઈમેલથી મળ્યો અને તરત ગમી ગયો –

આપણે સૌ ભ્રમણાઓના શિકાર હોઈએ છીએ.
નોકરી માટે ભણીએ છીએ.
ખરેખર તો વ્યક્તિએ
જીવન જીવવાની કળા શીખવા માટે
ભણવાની જરૂર છે.
– નરેન્દ્ર મોદી

સાભાર – શ્રી. શિરીષ દવે

11 responses to “શીક્ષણ

 1. pragnaju મે 27, 2011 પર 10:31 એ એમ (am)

  જેમ જીવન જીવવાની કળા છે
  તેમ મરણની પણ કળા છે ને?
  જેનું જીવન નિષ્પાપ ને નિર્મલ છે
  તેનું મરણ પણ મંગલ હોય છે.
  તે શાંતિથી ને સ્મિત સાથે શરીર છોડી શકે છે.
  તેને શાંતિ તથા સ્મિત સાથે સત્કારવામાં જ

  જીવનની કળા છે: સાર્થકતા કે ધન્યતા છે.

 2. chandravadan મે 28, 2011 પર 9:07 એ એમ (am)

  And…
  That’s why the Old Educational System of our Heritage becomes important & the Answer !
  The Gurukul System gave the Education in the Art of the Occupation (Work) and also taught how to LIFE the right way !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar

 3. chandravadan મે 28, 2011 પર 9:12 એ એમ (am)

  Sorry a mistake..
  Meant in the above Comment to say…
  How to LIVE the right way as an INDIVIDUAL, and the OBLIGATIONS towards the others in the SOCIETY !
  Chandravadan

 4. sharad shah મે 28, 2011 પર 10:08 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  હું જે સ્કુલમા ભણતો તેના લોગોમા એક સુત્ર લખેલું ” સા વિદ્યા યા વિમુક્તયે”. નાનો હતો ત્યારે તો તેનો અર્થ પણ ખબર નહતી. થોડો મોટો થયો ત્યારે તેનો શબ્દાર્થ સમજાયો કે વિદ્યા એને કહેવાય જે મુક્તિ અપાવે. (નોકરી નહી), જીવનની જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ તેનો ગુઢાર્થ પણ સમજમા ઉતરવા લાગ્યો. હાલની શિક્ષણ પ્રણાલીમા આપણે જેને શિક્ષણ કહીએ છીએ તે મુક્તિનો માર્ગ નહી પણ શિક્ષા(punishment) વધુ છે.જયારે ભારતિય ઋષિઓએ જે વિદ્યાની વાત કરેલ છે તેમાં અક્ષર જ્ઞાન, ભાષા જ્ઞાન, ગણીત, વિજ્ઞાન, ખગોળ, ભુગોળ કે અન્ય વિષયોની જાણકારી તો ગૌણ છે પરંતુ નરેન્દ્ર મોદીના શબ્દોમા જીવન જીવવાની કળા કહો કે પ્રજ્ઞાબેનએ કહ્યું તેમ મૃત્યુની કળા કહો કે ભારતિય મનિષિઓની ભાષામા મુકતિનો માર્ગ કહો તે અંતિમ લક્ષ્ય છે અને જ્યાં આ જ્ઞાન અપાતું તેને ગુરુકુળ કહેવાતું. વિદ્યાગ્રહણ કરનાર વિદ્યાર્થી કહેવાતા અને જ્ઞાન આપનાર ગુરુઓ. હવે બધું વેસ્ટર્નાઈઝેશન થયા પછી શિક્ષણ સંસ્થાઓ છે, શિક્ષક છે, શિક્ષણ છે,શિક્ષણાર્થીઓ (સ્ટુડન્ટ) છે. તમે કદાચ તેમને નોક્રાર્થીઓ પણ કહી શકો.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 5. Ramesh Patel મે 30, 2011 પર 11:47 પી એમ(pm)

  ભણીશું તો જ ગણીશું ..જેમ જેમ સમજદારી કેળવાશે તેમ તેમ લાભશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. nilam doshi જૂન 2, 2011 પર 7:47 એ એમ (am)

  સાવ સાચી અને સુંદર વાત..પણ અમલ થાય તો..

  અર્થ સમજાય અને આચરણ થાય તો…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: