સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

યાદગાર દિવસ, Memorial Day

આજે મેમોરિયલ દિવસ છે. યુદ્ધમાં ખપી ગયેલા સૈનિકોની શહીદીને યાદ કરવાનો – માતમનો  દિવસ.

એનો ઈતિહાસ જાણવા અહીં ‘ક્લિક’ કરો

યુદ્ધ શહીદની સજાવેલી કબર

We cherish too, the Poppy red
That grows on fields where valor led,
It seems to signal to the skies
That blood of heroes never dies.

–  Moina Michael

બહુ લાંબો ઈતિહાસ છે – આ લશ્કરી મિજાજના દેશનો; એના જાન ફેસાન થયેલા શહીદોનો.

પણ આજે એક વિશેષ વાત કરવાની છે.

આજે આ દસ વર્ષમાં નહીં બનેલ ઘટના બની છે. મારી દિકરીના દિકરાઓ  નિશાળે ગયા છે; અને દિકરી અને જમાઈ ઓફિસમાં રજાના કારણે ઘેર છે!

આમ કેમ બન્યું તેની તપાસ કરતાં ખબર પડી કે, વચ્ચે એક દિવસ મોટા કરાનું વાવાઝોડું ( Hail storm) આવી પડવાને કારણે  અહીં નિશાળો બંધ રહી હતી; અભ્યાસ ખોરંભાયો હતો. એ ખોટ પૂરી કરવા આજે શાળાઓ ચાલુ છે.

અમેરિકાના આ લશ્કરી મિજાજને સલામ!

અમેરિકાના  શહીદોને સલામ.

2 responses to “યાદગાર દિવસ, Memorial Day

 1. pragnaju મે 30, 2011 પર 5:58 પી એમ(pm)

  પ્રસંગને અનુરૂપ વાત
  સામાન્ય રીતે મૅમોરિયલ દિનની રજા પહેલી લોંગ વીક એન્ડ હોવાથી રદ થતી નથી.
  આ કાવ્ય સુંદર છે
  Michelle Keim,
  As we stand here looking
  At the flags upon these graves
  Know these flags represent
  A few of the true American brave

  They fought for their Country
  As man has through all of time
  Except that these soldiers lying here
  Fought for your country and mine

  As we all are gathered here
  To pay them our respect
  Let’s pass this word to others
  It’s what they would expect

  I’m sure that they would do it
  If it were me or you
  To show we did not die in vein
  But for the red, white and blue.

  Let’s pass on to our children
  And to those who never knew
  What these soldiers died for
  It’s the least we can do

  Let’s not forget their families
  Great pain they had to bear
  Losing a son, father or husband
  They need to know we still care

  No matter which war was fought
  On the day that they died
  I stand here looking at these flags
  Filled with American pride.

  So as the bugler plays out Taps
  With its sweet and eerie sound
  Pray for these soldiers lying here
  In this sacred, hallowed ground.

  Take home with you a sense of pride
  You were here Memorial Day.
  Celebrating the way Americans should
  On this solemnest of days.

 2. Ramesh Patel મે 30, 2011 પર 11:37 પી એમ(pm)

  Let us salute the Real spirit.

  Thanks for sharing..Shri Sureshbhai.

  Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: