સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રામદેવ સ્વામી

આ બ્લોગ પર હું કોઈ રાજકારણીય વાત પ્રકાશિત કરતો નથી. પણ ભારતમાં જે ચાલી રહ્યું છે; તેનાથી ઘણા બધા લોકો કે, જેમને પેટમાં બળે છે; તે સૌ વ્યથિત છે.

રામલીલા મેદાન , દિલ્હીમાં રામદેવ સ્વામી સામે જે વ્યવહાર સ્થાનિક પોલિસ તંત્ર દ્વારા થયો, એનાથી સૌની આંતરડી કકળી ઊઠી છે.

એને વાચા આપતી આ વિડિયો જોવા સૌ વાચકોને આગ્રહ ભરી વિનંતી. 

– ફરીથી પુનરાવર્તન …  આ કોઈના પ્રચાર માટે નથી.
———————————
સાભારશ્રી. બી.જે. મિસ્ત્રી, હ્યુસ્ટન, ટેક્સાસ

Advertisements

2 responses to “રામદેવ સ્વામી

  1. Atul Jani (Agantuk) જૂન 11, 2011 પર 12:05 પી એમ(pm)

    સરકારનો વ્યવહાર અત્યંત અમાનુષી છે – સત્તા ટકાવી રાખવા ભ્રષ્ટ લોકોનો સમુહ ક્યાં સુધી જઈ શકે તેનું આ તાજેતરનું ઉદાહરણ છે.

    અલબત્ત સમગ્ર ઘટનામાં મને તો બધા દોષી લાગે છે તેથી કોઈની તરફેણ થઈ શકતી નથી.

  2. NALIN JARDOSH જૂન 27, 2011 પર 10:54 એ એમ (am)

    THE FIRST SYMPTOM OF KALIYUG IS “ASATYA MEV JAYATE” . AT PRESENT , INDIA IS PASSING THR’ KALIYUGSHAHI & NOT THR’ LOKSHAHI.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: