સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ગદ્યસુર’ નો નવો દેખાવ

‘ગદ્યસુર’ કાંચળી બદલે છે !

મને ગમતીલો મોર

અમેરિકામાં રહેતો હોવાથી અને ભૂતકાળમાં વિજેજનેર હોવાના સબબે બહુમાળી મકાનો વાળું ડાઉન ટાઉન અને ઝબૂકતી વિજળીથી ભરેલી ટોપી( Header ! )  એને પહેરાવી હતી !!

આજે એવો મુડ આવ્યો કે, વર્તમાનમાં જીવવાના મનોરથ સેવતા આ જણે ભૂતકાળને ફગાવી દેવો જોઈએ. માટે ‘નો વિજળી’ ; અને ૫૮.૦૦૦+ ની વસ્તીવાળા ગામડા ગામ જેવા, મેન્સફિલ્ડમાં ડાઉન ટાઉન વળી શેનું?

એટલે મારી મનગમતી હોબી – ‘ઓરિગામી’ ની રીતે બનાવેલી, મારી પોતાની રચના – ‘વાઈકિન્ગ હોડી’ થી આજે શિર્ષક સજાવ્યું. એ કદીક પીળી તો કદીક લીલી દેખાશે!

કેવું લાગ્યુ?

3 responses to “‘ગદ્યસુર’ નો નવો દેખાવ

 1. AKHIL sutaria જૂન 15, 2011 પર 8:37 પી એમ(pm)

  નવુ નવુ કરતાં રહેવામાં બે ફાયદા છે ,,, ગતિ કરતા રહેવાનો આનંદ અને નવું શીખવાની મજા … અખિલટીવી ડોટ કોમ પર પણ નવા (અ)ખતરા કરતો જ રહું છું
  તમારી કલાનો વીડીયો ત્યાં પણ પબ્લીશ કર્યો છે…. વાયા યુટયુબ !!!

 2. રશ્મિકાન્ત ચં દેસાઈ (તતૂડી) જૂન 16, 2011 પર 6:54 એ એમ (am)

  બહુ જ સરસ.

  क्षणे क्षणे यन्नवतामुपैति तदैव रूपं रमणीयता: ॥

  નવું નવું કરતા જ રહો.

 3. Arvind Adalja જૂન 16, 2011 પર 12:08 પી એમ(pm)

  નવું નવું કરતા અને શીખતા રહેવાની મઝા જ કંઈક ઓર હોય છે. ધન્યવાદ સુરેશભાઈ નવું નવું કરતા રહો અને અમારા જેવાને શીખવતા રહો !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: