સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે તે નથી – ફ્લોરેન્સ જાની

દક્ષા જાની - જાની કુટુમ્બની ફ્લોરેન્સ

ગઈકાલે સવારે આઠ વાગે ખબર પડી કે તે સૂતી તે ઊઠી જ નહીં. આખા કુટુમ્બમાં સૌની સેવા કરનાર, અને સમાજમાં પણ સદા સેવાનું વ્રતધારી ડોક્ટર દક્ષા જાની સાચા અર્થમાં ફ્લોરેન્સ હતી.

‘તે હતી.’ એમ લખતાં કીબોર્ડ અને માઉસ પણ અમારાં દર્દનાં સહભાગી થયાં છે.

જન્મ – ૧ સપ્ટેમ્બર, ૧૯૪૭
અવસાન – ૧૮ જુલાઈ, ૨૦૧૧
વ્યવસાય – ગાયનેક સર્જન
જીવનમંત્ર – સેવા

શ્રી. શૈલેશ પારેખે મોકલેલ ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુરનું મૃત્યુ વિશે મનન વાંચવા અહીં ક્લીક કરો………..mrityushok

દક્ષા સાથે ડિસેમ્બર-૨૦૧૦માં બે ઝલક

અમારી સ્કુલના આંગણામાં

ડો. દક્ષા તેની હોસ્પિટલમાં

58 responses to “હવે તે નથી – ફ્લોરેન્સ જાની

 1. સુરેશ જુલાઇ 19, 2011 પર 9:20 એ એમ (am)

  ૨૦૧૦ના અતમાં અમદાવાદ ગયો, ત્યારે મેં તેને કહ્યું હતું-

  “તું નર્સ થવા જન્મી હતી, પણ ડોક્ટર બની ગઈ.”

 2. devikadhruva જુલાઇ 19, 2011 પર 9:21 એ એમ (am)

  ઇશ્વર સેવાભાવી આત્માને શાંતિ બક્ષે એ જ પ્રાર્થના.

 3. Chirag જુલાઇ 19, 2011 પર 9:22 એ એમ (am)

  મા તેમના આત્માને શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના.

 4. વિશ્વદીપ બારડ જુલાઇ 19, 2011 પર 9:31 એ એમ (am)

  દક્ષાબેનને મારી ભાવભીંની શ્રદ્ધાજંલી.

  માનવસેવાનું વૃત કર્યું.ફળ્યું,સૌને કર્યા ખુશ ને ખુદ સિધાવી ગયા સ્વર્ગભણી,
  માનવ આવા અહીં ક્યાં મળે છે? નિસ્વાર્થભાવે કરે સેવા સિધાવે સ્વર્ગભણી.
  આવી દેવી કદી વિદાય લેતી નથી! સદાયે સૌના હ્ર્દયમાં હંમેશ વસે છે,
  અમારી શ્રદ્ધાજંલી સ્વિકારજો બેના, જેણે માર્ગ સ્વિકારાયો છે સ્વર્ગભણી.

 5. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! જુલાઇ 19, 2011 પર 9:36 એ એમ (am)

  Deep condolences from the core of the Heart to whom who truly lived for others more…R I P….Doctor Dakshaben.

 6. Kamal Vyas જુલાઇ 19, 2011 પર 9:57 એ એમ (am)

  Dr.Daxaben dedicated her life to serve the human sufferings. I pray god for peace to her soul.

 7. DR. CHANDRAVADAN MISTRY જુલાઇ 19, 2011 પર 10:01 એ એમ (am)

  Sureshbhai,
  I know you.
  I did not know your whole Family.
  As I know of Dakshaben, I feel “Daksha” within me.
  The Service to the Mankind as a Doctor or just as a Human Being is what she was & will be always remembered as such a Person in this World.
  Her Atma was made free on 18th July 2011…and she remains Amar in her Memories.
  Ohm Shanti ! Shanti !! Shanti !!!
  My Condolences to the Jani Family
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  SJ, So sad to know of Daxaben. May God give you the “shakti” to bear her Loss !

 8. pragnaju જુલાઇ 19, 2011 પર 10:06 એ એમ (am)

  આપણા કરતા નાની ઊંમરનાને શ્રધ્ધાંજલી આપતા વધુ દુ:ખ-શોક થાય છે. આંખમાં ભીંનાશ સાથે સેવાદ્રતધારી ને શ્રદ્ધાજંલી કે તેમના આત્માને શાશ્વત શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના.

 9. Nalin Shah જુલાઇ 19, 2011 પર 10:10 એ એમ (am)

  કદાચ ઈશ્વરને પણ સારા માણસની જરૂર હશે. તેટલા માટે જ તે સારી વ્યક્તિયોને આપણી પાસેથી લઇ લે છે. દક્ષાબેનના આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબી જનોને આઘાત સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના. દક્ષાબેને જે પ્રમાણે સમાજ સેવાનો ભેખ લીધો હતો તે જ પ્રમાણે આપને પણ બની શકે તેટલી સમાજ સેવાનો આગ્રહ રાખીએ તે જ આપણી સાચી અંજલી….

  નલીન અને સુરભી શાહ

 10. Bhikhubhai Mistry જુલાઇ 19, 2011 પર 10:31 એ એમ (am)

  પ્રભુ સદગતના આત્માને ચિર શાંતિ આપે.

 11. Capt. Narendra જુલાઇ 19, 2011 પર 10:34 એ એમ (am)

  સુરેશભાઇ, દક્ષાબહેનના અવસાનની વાત સાંભળી અત્યંત દુ:ખ થયું. એક સ્હેહસભર, સેવામયી દેવીની તસ્વીર જોતાં આપોઆપ નતમસ્તક થઇ જવાયું. મને તેમનામાં નર્સનું dedication અને surgeonનું કૌશલ્ય બન્ને દેખાયા. પરમાત્માની તેમને આ અનન્ય ભેટ હતી અને તેમનું કામ પૂરૂં કરાવી તેમને પોતાની પાસે બોલાવી લીધા.
  અમારા સૌરાષ્ટ્રમાં આને મૃત્યુ નથી કહેતા. અમે કહીએ છીએ, દક્ષાબહેન દેવ થઇ ગયા.

 12. vijay Shah જુલાઇ 19, 2011 પર 10:35 એ એમ (am)

  temanaa aadarelaa kaaryo puraathaay ane sadgatane saachi shaaNti male tevaa shubha bhaav saathe….

 13. Atul Jani (Agantuk) જુલાઇ 19, 2011 પર 11:13 એ એમ (am)

  સ્વજનો અને સહ્રદયીઓ શ્રદ્ધાંજલી અર્પે પણ જેઓ સાથે રહ્યાં હોય તેને જ ખબર હોય છે કે વિયોગનું દુ:ખ શું છે. સેવાવ્રતધારી ડોક્ટરને ભાવાંજલી અને આપ સહુ કુટુંબીજનો આ દુ:ખદ પ્રસંગે સ્વસ્થતા ધારણ કરી શકો તેવી પ્રભુને પ્રાર્થના.

 14. deep જુલાઇ 19, 2011 પર 11:54 એ એમ (am)

  તેમના આત્માને શાશ્વત શાંતિ મળે એવી પ્રાર્થના.

 15. Arvind Adalja જુલાઇ 19, 2011 પર 11:59 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  મૃત્યુ આખરે અનિવાર્ય રીતે સ્વજનોને વિખુટા પાડે જ છે જે આપણે સૌ જાણતા હોવા છતાં એક અનોખી લાગણીના બંધનથી બંધાયેલા હોઈએ છીએ અને એટ્લે જ જ્યારે કોઈ સ્વજન અને તે જો પ્રિય જન હોય તો વધુ દુઃખ આપે છે છતાં તેનો વિયોગ સહન કરીને પણ જીવાય જતું હોય છે. તેમની સમધુર યાદ, તેમની સાથે વિતાવેલા દિવસોનો સહારો આ દુઃખ સહ્ય બનાવે છે. આપ સર્વે પરિવાર જનોને પરમકંપાળુ પરમાત્મા આ આવી પડેલ દક્ષા બહેનની વિદાય સહ્ય બનાવે તથા સદગતના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું. ઓમ ! શાંતિઃ શાંતિઃ શાંતિઃ !
  સ-સ્નેહ
  અરવિંદ

 16. ડૉ.મહેશ રાવલ જુલાઇ 19, 2011 પર 12:02 પી એમ(pm)

  ઈશ્વર, સદગતના પવિત્ર આત્માને પરમ મોક્ષ પ્રદાન કરે એજ અભ્યર્થના….

 17. Ramesh Patel જુલાઇ 19, 2011 પર 12:44 પી એમ(pm)

  સ્નેહ સ્વજનોના અને આત્મિયતા સભર વહેલા જીવનમાં આવતી આક્ષણો સાચે જ વેદના સભર છે.
  આ પ્રસંગે આપને તથા સર્વે કુટુમ્બીજનોને પ્રભુ આઘાત સહન કરવાની શક્તિ આપે એજ અભ્યર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 18. chetu જુલાઇ 19, 2011 પર 12:47 પી એમ(pm)

  પરમ કૃપાળુ પરમાત્મા સદગતના અત્માને શાંતી અને સદગતિ આપે એવી પ્રાર્થના..!!

 19. Jayanti Patel જુલાઇ 19, 2011 પર 1:38 પી એમ(pm)

  સુરેશભાઈ,
  વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય….
  જેવું ગીતા જ્ઞાન પણ બહેનના મૃત્યુ સમયે અપર્યાપ્ત લાગે
  એવે સમયે એમની અંતીમ ઈચ્છા પૂર્ણ કરવાનું મનોમન નક્કી કરવું એ જ એમનું સાચું તર્પણ. તમે એ કરશો જ એવી એમને શ્રધ્ધા હશે અને અમનેય છે. પ્રભુએ જે નિરમ્યું હોય છે એ જ થાય છે. એમ માની મન મનાવવું જ રહ્યું.

 20. સુરેશ જુલાઇ 19, 2011 પર 1:45 પી એમ(pm)

  ઈમેલથી મળેલ સંદેશા…
  JR Shukla / Anjana Shukla
  With heavy heart, I have to being you the sad news. The younger sister of our beloved and respected friend Mr. Sureshbhai Jani has suddenly passed away last night. On behalf of all of us, I pray to God to bless the departed soul, and pray to give strength and courage to dear Sureshbhai and his entire family to bear the loss.

  Please, convey your consolations to them. Sureshbhai, please, let us know if there is anything we can do to help.
  —————–
  he llo Sureshbhai Jani & familily
  Radhe Radhe.
  we heard about your sister Dr.Darksha Jani.Consolation to you and entire of your family
  . We pray to god for giving courages on part of that.
  Rasikbhai & Sarasvati Patel
  ————————————–
  Sureshbhai-Sorry to hear the sad demise of your dear sister-May God rest her soul in peace and give strength to family to bear the loss-
  Harnish and Hansa Jani.
  —–
  Rest in peace Dakshafoi.
  Rajiv Jani
  —–
  Sureshbhai:
  Very sorry to hear about your Sister – at a young age of 64. Our deepest condolences to your family. We will pray and remember her during our prayers on 23rd July at your place.
  Jai Shri Krishna.
  Bindi and Girish Kotecha.
  ———————
  Heartfelt condolances. May her soul rest in peace.
  kind regards
  jawahar baxi
  ——————-
  Shri Sureshbhai,
  We are extremely sad to hear tragic news of your sister. We pray to God to give strength to you and your family in such a difficult time and may departed soul rest in peace. If we can be of any help, please let us know. Jay Shri Krisna.
  Jayshree & Atul Pandit
  ——
  my sincere condolences.
  regards
  madhu rye thaker
  translation,interpretation in languages of india
  ——————-
  Dear Masa
  this is deeply saddening news 😦
  you have rightly called her “Florence Jani”
  She will always live forever in the smiling face in our memories and all the people she has helped.
  we pray for her eternal peace
  jsk
  bhairavi Vyas
  —–
  Namaste
  Very to hear sad news
  God bless peace to her sole and comfort to bear her loss to all family members.
  Jay Gajjar and family
  ——————
  We just in the evening got the news.It is hard to beleive,but it remains.Prabhu ni ichaa agal koi nu chaltu nathi.Prabhu amna atma ne shanti aape ane aap sarve ne dukh sahan karvani shakti aape aej prarthana.
  PARESH JYOTIN DEEPALI
  ——–
  Respected Sureshbhai,

  Very sorry to hear about your sister Dr. Dakshaben. You and your family are in our prayer. Please accept our deepest condolences. Please let us know if there is any thing we can do help you bear this loss.
  Regards.

  Nalini and Ravi Ved

 21. girishparikh જુલાઇ 19, 2011 પર 1:46 પી એમ(pm)

  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

 22. pami66 જુલાઇ 19, 2011 પર 5:23 પી એમ(pm)

  very sory to hear sad news about your loving sister.

  I have no words to console you.

  But god will give you strength. and peace to you sister.

  jay shree krishna

 23. ગાંડાભાઈ વલ્લભ જુલાઇ 19, 2011 પર 6:07 પી એમ(pm)

  નમસ્તે સુરેશભાઈ,
  આ કમનસીબ સમયે આપને મારું હૃદયપુર્વક આશ્વાસન.
  -ગાંડાભાઈ વલ્લભ

 24. Shashikant Soni જુલાઇ 19, 2011 પર 6:44 પી એમ(pm)

  Sureshbhai

  We are very sorry to here about loss of your sister
  We pray to god to give you and your family strength to bare this
  loss. If we can be any help let us know

  Jay Shree Krishna
  Shashikant Niru Soni

 25. sapana જુલાઇ 19, 2011 પર 8:19 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ આ આઘાતજનક સમાચાર સાંભળી ખરેખર હ્રદય ભરાઈ આવ્યું..જે આવ્યુ તે જવાનુ એ દસ્તૂર છે અલ્લાહ એમની રૂહને શાંતિ અને ઘરનાં સભ્યોને આઘાત સહન કરવાની તાકાત આપે..આમિન..
  સપના

 26. હેમંત અને ઉર્વી પન્ડ્યા જુલાઇ 19, 2011 પર 8:21 પી એમ(pm)

  એક શુધ્ધાત્મા મહાવિદેહ ક્ષેત્રે પ્રયાણ કરી ગયો.
  જય સત-ચિત આનન્દ.

 27. neetakotecha જુલાઇ 19, 2011 પર 8:29 પી એમ(pm)

  kharekhar dukh ni vat che dadaji..prabhu emna aatma ne shanti arpe ane jya janm male tya sarv sukh male..

 28. Chiman Patel "CHAMAN" જુલાઇ 19, 2011 પર 8:37 પી એમ(pm)

  Sureshbhai and family,

  I am very sorry to hear about the loss of your dear sister.
  Please accept my sincere condolences.

  Chiman Patel “CHAMAN”.

 29. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 19, 2011 પર 8:55 પી એમ(pm)

  ઈશ્વર સદગતના આત્માને શાંતી અર્પે અને આપ સૌને એમનો વિયોગ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે વંદના !

 30. dhavalrajgeera જુલાઇ 19, 2011 પર 9:45 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  We will all keep Daksha in our heart and Mind.
  You were lucky to see her in 2010.
  Trivedi Family is praying for the comfort the Jani Family.

  Geeta and Rajendra

 31. maitrikapadia જુલાઇ 20, 2011 પર 12:14 એ એમ (am)

  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને આપ સૌને એમની વસમી વિદાય સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

 32. Pingback: આજનો પ્રતિભાવઃ “હવે તે નથી – ફ્લોરેન્સ જાની” « Girishparikh's Blog

 33. Pingback: આજનો પ્રતિભાવઃ “હવે તે નથી – ફ્લોરેન્સ જાની” « Girishparikh's Blog

 34. girishparikh જુલાઇ 20, 2011 પર 7:25 એ એમ (am)

  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર “આજનો પ્રતિભાવઃ ‘હવે તે નથી – ફ્લોરેન્સ જાની’ ” વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

 35. Mitra જુલાઇ 20, 2011 પર 7:45 એ એમ (am)

  Very sorry to hear about Dakshamasi! I just could not believe it……she was truly a great and
  loving person! I have always respected her so much. May her soul rest in peace. She will always be in my prayers and memories! May God give all of us courage to cope with this loss.

 36. સુરેશ જુલાઇ 20, 2011 પર 7:51 એ એમ (am)

  આજે સવારે મળેલા ઈમેલો…

  Dear Sureshbhai,

  Grieved to learn about the demise of your sister.

  Departure of a dear soul – although predestined, is never easy to accept.

  Please accept my sincere condolences.

  The attached quote from Ravindranath Tagore may help soothe your soul.
  Sincerely,

  Shailesh Parekh
  ( Attachment added to post)
  ——————-
  We are very sorry to hear.Accept our condolances.
  Kadakias
  ૐ નમઃ શિવાય
  Neela Kadakia
  ——————
  Kindly accept our heartfelt condolences.
  Do take care.
  Warm regards
  Vipool Kalyani
  ————————–
  શ્રી સુરેશભાઈ,
  આપના દર્દમાં અમે સહભાગી છીએ.
  દિવ્યા પારેખ

 37. Pingback: દક્ષા જાનીને અંજલી ! « ચંદ્ર પુકાર

 38. chandravadan જુલાઇ 20, 2011 પર 8:40 એ એમ (am)

  Sureshbhai,
  I am back to the Blog to read the Post ..and ALL COMMENTS for the Post.
  After knowing of your Sister’s Death, I was saddened….and then saw her as the ETERNAL ATMA.
  These feelings were told in a Rachana which is a New Post on Chandrapukar. One can view that by the LINK below>>>
  http://chandrapukar.wordpress.com/2011/07/20/%e0%aa%a6%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a8%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%82%e0%aa%9c%e0%aa%b2%e0%ab%80/
  May Daxaben’s Suol rest in Peace !
  DR. CHANDRAVADAN MISTRY

 39. Valibhai Musa જુલાઇ 20, 2011 પર 8:42 એ એમ (am)

  Sureshbhai,
  My heartiest condolence to you, your family and Daxaben’s family. May the Lord of the worlds rest her soul in heaven,
  Valibhai
  P.S. My Cell Phone No. is 713 296 0269 and you may contact me in the evening today as I am going to get the Mobile in my possession then.

 40. nilam doshi જુલાઇ 20, 2011 પર 9:02 એ એમ (am)

  today only opend my pc and check the emails.. and got this sad news.. dont know what to write..what to tell…no words… salam to her and her work…
  what else can we do eક્ષ્cept prayer …

  dada, na puray evi a khot sahan karavani shakti ishvar ape e prarthana ..

  her sweet and loving memories will be always with you

 41. પરાર્થે સમર્પણ જુલાઇ 20, 2011 પર 10:34 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  દયાની દેવી એવા સ્વ. દક્ષા બહેનના આત્માને પ્રભુ શાંતિ આપે

  ફ્લોરેન્સ જાનીની સેવાઓને સમાજ હમેશા યાદ કરતો રહેશે.

  આદરણીય વડીલ અને ગુજરાતી બ્લોગ જગતના પિતામહ એવા

  આપને અને આપના કુટુંબને આ વસમી ક્ષણોમાં સાત્વના બળ

  મળે એવી પ્રભુને પ્રાર્થના. આપના દર્દમાં સહભાગી છું.

 42. અશોક મોઢવાડીયા જુલાઇ 20, 2011 પર 10:45 એ એમ (am)

  માન.શ્રી.સુરેશભાઇ તથા પરીવાર.
  આ દુઃખદ પળોમાં અમો આપના સહભાગી છીએ. માન.બહેનશ્રીના ચરણોમાં ભાવભરી શ્રદ્ધાંજલી.

 43. Dipak Dholakia જુલાઇ 20, 2011 પર 12:15 પી એમ(pm)

  જનની જણ તો ભક્ત જણ,
  કાં દાતા, કાં શૂર
  નહીં તો રહેજે વાંઝણી
  મત ગુમાવતી નૂર.

  સ્વ. દક્ષાબેનનો અંગત પરિચય ન હોવા છતાં આ લાગણી થઈ. આપ સૌના દુઃખમાં સહભાગી છીએ..

 44. Dilip Gajjar જુલાઇ 20, 2011 પર 1:36 પી એમ(pm)

  Dear Sureshbhai..aapna bahen Daxa have sadehe nathi…pan yaado rupe ane temna sat karyo ni seva mahekati raheshe..emana aatma ne bhaavanjali arpu chhu..

 45. Rajul Shah જુલાઇ 20, 2011 પર 2:18 પી એમ(pm)

  દક્ષાબેનના દેહાવસાનથી એમના સ્વજનો તો દુઃખ થાય એ અત્યંત સ્વભાવિક છે પણ દક્ષાબેન થકી માનસિક સધિયારો જેમને મળ્યો હશે એ ભલે એમના સ્વજન નહીં હોય પણ એ તમામ પણ એમના સ્વજનો જેટલી વ્યથા અનુભવતા હશે.
  કેટલીક એવી વ્યક્તિઓ છે જેમની ખોટ હંમેશા સાલવાની. દક્ષાબેન પણ આવું વ્યક્તિત્વ હશે જેમની ખોટ આ તમામને સદાય લાગશે .
  ઇશ્વર સૌને એ સહેવાની ક્ષમતા આપે એવી પ્રાર્થના.

 46. readsetu જુલાઇ 21, 2011 પર 1:46 એ એમ (am)

  સુરેશભાઇ, આત્મીયજનને ગુમાવવાનું દુખ શું છે એ મારા રુંવાડે રુંવાડા સમજે છે. સૌની ગતિ એના કર્મ પ્રમાણે જ થાય છે અને જેનું જીવન સુંદર એનો પરલોક પણ સુંદર જ… તમારી સાથે છું..
  લતા જ. હિરાણી

 47. Akbarali Musa જુલાઇ 21, 2011 પર 6:13 એ એમ (am)

  My dear sureshuncle and all Family members,
  Knew the news of sorrow……We feel a great loss to our family,too.
  Our deep condolences with the family and pray to almighty God to place her soul in the Heaven.
  Khudahafiz
  Akbarali-Shahin-Tabassum-Rameez-Hanna & Musa Family
  Ahmedabad-Kanodar

 48. સુરેશ જુલાઇ 21, 2011 પર 7:37 એ એમ (am)

  એક ખાસ સંદેશ….

  આદરણીય શ્રી. રતિલાલ ચન્દરયા તરફથી….
  ————————-
  Dear Sureshbhai

  We, the members of Chandaria Family
  Share your grief
  On the sad demise
  Of Dr. Daxa,
  Your Dear Sister
  May she remain immortal

  Please accept our heartfelt condolences
  To you and the family
  On her passing away

  Please take it philosophically
  She has embarked on the path
  We must all travel one day

  May God grant to you all the strength to bear her loss.

  We pray that the pain of your bereavement
  Will become bearable in time

  All of you, near and dear to her
  Have enjoyed her
  And her Generosity of Heart
  Take comfort from your good memories of her

  With Deepest Sympathy

  Ratilal Chandaria
  Members of Chandaria Family

  20th July 2011

 49. સુરેશ જુલાઇ 21, 2011 પર 7:47 એ એમ (am)

  આજે મળેલા સંદેશાઓ….
  It’s sad and shocking news for every one of us.
  Birth and death are not in the control of any one on the earth and we have to find ways and means to console our selves.
  May God rest her soul in peace and give you strength to bear the loss.
  Yatin and Shridevi Jani
  ———————
  Dearest Suresh,
  I am so sorry to hear about the passing of your sister. I will keep you and your family in my thoughts and prayers.
  Blessings,
  Mallie Townsend, AOL coordinator, Arlington
  ——
  My condolences ….
  -Hasmukh Baradi
  ——–
  My condolences on the demise of your beloved sister.
  Father Valles
  ———————
  jskrishna
  Sureshbhai sorry about your sister passing away, may god give you and your family to bear the pain of your soster’s loss and give peace to a blessed soul. We will see you soon . always wishing you the best from
  Uma Bhatt and friends.

 50. hemapatel જુલાઇ 21, 2011 પર 7:52 એ એમ (am)

  દક્ષાબેનને ભાવભરિ શ્રધ્ધાંજલિ.
  સદગત આત્માને શાંતિ મળે એજ પ્રભુને પ્રાર્થના.

 51. himanshupatel555 જુલાઇ 21, 2011 પર 8:46 એ એમ (am)

  i am sorry to hear about the death of your beloved sister,please accept my condolence and may god bless her soul.

 52. Pingback: આજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર ! « Girishparikh's Blog

 53. Pingback: આજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર ! « Girishparikh's Blog

 54. સુરેશ જુલાઇ 22, 2011 પર 9:30 એ એમ (am)

  આજે મળેલ સંદેશાઓ
  —————————-
  Dr.S’bhai, family,
  OUR SINCEREMOST -HEARTFELT CONDOLENCES &
  PEACE – COURAGE- PRAYERS.
  harihi ommm
  LOVE
  -rasbihari Desai -vibha
  ——————————
  I am truly saddened by the news. It is a great loss to all of us. -Jignasa
  ————————–
  Dear Shri Sureshbhai,
  I learned from Jignasa about the sad demise of your younger sister Dr. Dakshaben Jani. I know the feelings of losing a younger sibling since I lost my youngest brother before 7 months. May her soul rest in peace!
  -Padmanabh Bhatt
  —————————–
  Dear Sureshbhai,
  May Dakshaben’s soul rest in peace,
  Our full sympathy for you for the great loss you must be feeling.

  Sister is the greatest gift in life by parents,
  brother, I personally feel is the next.
  Sister does always care and feel greatly for her brothers and sisiters,
  even though she is away from them.
  For brothers and sisters she will do anything she can, when necessary.
  I am what I am thanks to my sisters.
  Balvant Patel
  —————————-
  વહાલા સુરેશભાઈ,
  દક્ષાબહેનના અવસાનના સમાચાર વાંચી દુ:ખ થયું…
  બહેન એટલે બહેન… એના જેટલો પવીત્ર અને ઉંચો રીશ્તો એકે નથી..
  ગમે તે ઉમ્મરે એવા પ્રીયજનની વીદાય વસમી જ હોય..
  એમના આત્માને ચીર શાંતી મળે અને એમની કાયમી જુદાઈ સહન કવાની
  આપ સૌને શક્તી મળો એ જ પ્રાર્થના..
  ..ઉ.મ..ગજ્જર
  —————–
  We are sorry to hear about your Sister. May God give you and your family to help cope with your loss. Remember that she is always with you through the memories. I am sure that she is in peace with God.
  -Harshad and Chandra Patel
  ————————-
  My consolation to you and your family, Bhagwan temne akshardham nu sukh ape, ane tamne badhane aa dukh sahan karvani himmat ape, te j prarthana.
  – Dipti Patel ‘Shama’
  Canada.

 55. સુરેશ જુલાઇ 24, 2011 પર 7:17 એ એમ (am)

  આજે મળેલા સંદેશાઓ….

  Sureshbhai & family,
  We are saddened by reading the news of passing away of your sister,
  Dr. Daxa Jani.We are praying God Shri Krishna to welcome her to
  his abode & to give eternal peace to her soul. Also we are praying God Shri Krishna to give you & your family strenght to bear the loss of Shri Daxaben.
  Jay Shri Krishna.
  Bipin & Anu Doshi
  ———
  Dear Sureshbhai !

  yesterday,i got the shockijng news from Meera about my dearest friend Dr Dakshaben, and I got an electric shock ! I could not believe, as I had called her on 3rd july only and she was fine !!!
  Please , send me yr tel no and i will call u , my cell no is – 731 – 612 – 7134.
  also i request u to send me the letter or information or blog etc about her with her photo, i would be very grateful.
  May god give her rest in his arms
  — Jyotsna Patel

 56. સુરેશ જુલાઇ 25, 2011 પર 8:40 એ એમ (am)

  Emails received today…..

  I am sorry to learn that your sister has passed away. My deep sympathy and hearty condolences to you and your family.

  Rashmikant Desai
  —————–
  Sureshbhai & family,
  We are saddened by reading the news of passing away of your sister,
  Dr. Daxa Jani.We are praying God Shri Krishna to welcome her to
  his abode & to give eternal peace to her soul. Also we are praying God Shri Krishna to give you & your family strenght to bear the loss of Shri Daxaben.
  Jay Shri Krishna.
  Dr. Bipin & Anu Doshi
  —————
  atul bhatt
  mamata ane snehni murti ben darshanano atma apana sarvama yapta che.hu to ene nirakhi rahyo chu.emane mate trbute maru git have khub dundar gavay che..darshanatmane salam namste vandan..
  sachu sukh te jivant jivya jivine sau ne jivadya…
  surjyot tamane pan amari suyad

 57. Dr. Dinesh O. Shah ઓગસ્ટ 2, 2011 પર 9:00 પી એમ(pm)

  Dear Sureshbhai,
  I am sorry to read the sad news as well as the condolence messages.
  On the other hand, Dakshaben lived life according to Kabir, who wrote,
  “Jab aaya tu jagat me jagat hase tu roy, ab karani esi kare
  Tu hase jag roy !! She earned the blessings of countless people. May God bless her soul. Dinesh O.Shah, Gainesville, FL, USA

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: