સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અગિયારી


પાન ચૂંટતાં ઉપજ્યો
બળબળતો આક્રોશ.
ખાંડ ચામાં નાંખતાં
દેખાઈ નહીં શેરડી.

રેખાબેન સિંધલની અગિયારી 'તૂટ-ફૂટ' પરથી સૂઝેલ - પ્રતિ અગિયારી.


3 responses to “અગિયારી

 1. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 30, 2011 પર 7:29 એ એમ (am)

  આ પ્રતિ અગિયારી બહુ ગમી. મૂળ તત્વ સુધી પહોંચવાની ક્ષમતા કેટલાની?

 2. pragnaju ઓક્ટોબર 7, 2011 પર 7:23 એ એમ (am)

  ખાંડ ચામાં નાંખતાં
  દેખાઈ નહીં શેરડી.
  કારણ કે અહીં ખાંડ બને છે

  મૉલાઈસીસમાંથી….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: