સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ ; ભાગ- ૧૦ ; બે મહિના પછી

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

    ૮, જુલાઈ- ૨૦૧૧ના રોજ શરૂ કરેલ અભિયાન કોઈ પણ જાતની રૂકાવટ વિના, બે મહિનાના પડાવે પહોંચ્યું છે. ૬૮ વરસના આયખામાં આવી બિનરોક ઘટના જવલ્લે જ બની છે- ખાસ કરીને શરીર સ્વાસ્થ્યની બાબતમાં.

‘न भूतो न भविश्यति’જેવું જ કહો ને!

      વચ્ચે એક મહિનાના પડાવ પર અફલાતૂન તબીબોને યાદ કર્યા હતા; જેમના પ્રતાપે આ યાત્રા શરૂ થઈ હતી – અને એ મિત્રોને પણ, જેમણે આવા રસ્તા બતાવ્યા હતા. ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.)

    આજે આ અહેવાલથી એ તબીબીને અનુમોદન આપવાનું છે – કશો અર્થવિસ્તાર નહીં; કલ્પનાના રંગ કે અતિશયોક્તિ નહીં ; કોઈ કવિતા કે કથા નહીં; કોઈ અવલોકન કે ઉપદેશ પણ નહીં – માત્ર વિગતો જ.

     ગઈકાલે મારા જિમમાં ગયો હતો. રોજની  પ્રવૃત્તિઓની સરખામણી જોઈ લો –

કસરત

પહેલાં

હવે

ટ્રેડ મિલ
 • સમય
 • સરે. પલ્સ
 • મહત્તમ પલ્સ
 • ૧૦ મિનીટ
 • ૧૧૮
 • ૧૪૦
 • ૧૬ મિનીટ
 • ૧૧૦
 • ૧૨૦
પગથી વજન ઊંચકવાની કસરત
 • વજન
 • કેટલી વખત?
 • ૧૨૫ પાઉન્ડ
 • ૩૦
 • ૧૬૦
 • ૬૦
ખભા અને હાથથી વજન ઊંચકવાની કસરત
 • વજન
 • કેટલી વખત?
 • ૧૬૦ પાઉન્ડ
 • ૧૫
 • ૧૬૦ પાઉન્ડ
 • ૩૦
સ્વિમીંગ
 • લેપ
 • વચ્ચે આરામ
 • ૩ વાર
 • ૦  વાર

     ઘેર કરાતાં યોગાસનોમાં પણ ઘણો સુધારો થયો છે. અભિયાનના શરૂઆતમાં આસનો ૨૦ મિનીટ કરતો હતો; તે હવે ૪૫ મિનીટ કરી શકું છું.

       પણ દરેક સિક્કાને બે બાજુ હોય છે.અતિ ઉત્સાહમાં યોગાસન કરતાં જિમ્નાસ્ટોને યાદ કરીને વધારે પડતાં સ્ટ્રેચ કરતાં કમર લચકી ગઈ હતી. આરામ કરીને અને પેઈન કિલર લઈને સમારકામ કરવું પડ્યું હતું! પાંચ દિવસે લચકેલી કમર સીધી ઠીક થઈ હતી.

14 responses to “અફલાતૂન તબીબ ; ભાગ- ૧૦ ; બે મહિના પછી

 1. Arvind Adalja સપ્ટેમ્બર 8, 2011 પર 3:32 એ એમ (am)

  ઉત્સાહમાં આવી કમર લચકાવી અને પેઈન કીલરે સરખી કરી ! ખેર ! આપ તો જાણો જ છો કે અતિ સર્વત્ર વર્જ્યેત ! જુવાનીઓ કે જુવાનડીઓને જીંન્સમાં જોઈ આપણે તો આપણી વયને ધ્યાનમાં રાખી મર્યાદામાં જ જે થઈ શકે તે અને તેટલૂં કરાય !

 2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! સપ્ટેમ્બર 8, 2011 પર 5:00 એ એમ (am)

  “દદુ તુસી ઓલ્વેઝ ચુસ્ત હો..તંદુરસ્ત હો!”

 3. અક્ષયપાત્ર/Axaypatra સપ્ટેમ્બર 8, 2011 પર 7:24 એ એમ (am)

  લેખ વાંચી ઉત્સાહ વધ્યો પણ છેલ્લે મંદ પડી ગયો. (હાસ્ય)
  ફાયદા ઘણા છે ના તેની ના નહી.

 4. pragnaju સપ્ટેમ્બર 8, 2011 પર 7:33 એ એમ (am)

  ખૂબ સુંદર વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રયત્ન.
  જો આ રીતે ફોલોઅપ ચાર્ટ તૈયાર કરી તમારી પ્રગતિ જણાવો તો ઘણાને પ્રેરણાદાયી થાવ.

  * Detailed History- Medical history, Family history, Weight history
  * Review Medication list
  * Vital signs ———-
  * body temperature, pulse rate, blood pressure, and respiratory rate
  * “fifth vital sign” usually refers to pain some add. Pulse Oximetry and Blood Glucose Level
  * ( some proposals include:

  * Urinary continence
  * End-tidal CO2
  * Emotional distress
  * Spirometry
  * Glucose
  * Functional Status
  * Intracranial pressure
  * Skin signs (color)

  * Shortness of breath
  * Molecular Genetics, in Oncology
  * Gait Speed
  * Body Mass Index
  ………………………………………………..
  * Complete physical examination
  * Body composition analysis
  * Fitness level assessment
  * Initial diet analysis
  * Initial dietary modifications
  * Specific exercise prescription
  * *******************************************
  * Discussion of your expectations and realistic expectations.
  * Follow-up progress history
  હૉલીસ્ટીક પધ્ધતિ પ્રમાણે માનસિક સ્થિતી અને આધ્યાત્મિક પ્રગતિનો ફોલોઅપ ચાર્ટ તૈયાર કરશો.

 5. dhavalrajgeera સપ્ટેમ્બર 8, 2011 પર 8:36 એ એમ (am)

  You will keep improving by such plan.
  Thus, one may stay young until last breath.
  And No American doctor will get rich too neither Medical Business.

 6. સુરેશ સપ્ટેમ્બર 9, 2011 પર 6:43 એ એમ (am)

  મારા ભત્રીજા – રાજીવ જાનીનો ( ટોરોન્ટો) ઈમેલ …

  This is awesome! On the same note, Gayatri had diabetis for over 5 years and had to take 1 insulin tablet every day, which is now completely gone. How? Morning 6 glasses of water on empty stomach, pranayam and change in belief thanks to youtube as there are a number of videos that proves to you that curing any disease is only a matter of altering your beliefs!

  Rajiv Jani
  Life Coach and
  Certified corporate facilitator for
  Thinking into results program
  http://www.lifecoachformysuccess.com
  http://www.facebook.com/home.php#!/pages/Rajiv-Jani/106844609375078

 7. Pingback: પ્રાણાયમ « ગદ્યસુર

 8. readsetu ઓક્ટોબર 11, 2011 પર 7:49 એ એમ (am)

  હું પણ પ્રાણાયામ (30 મિનિટ) ધ્યાન (25 મિનિટ) કરું છું પણ મુશ્કેલી એ છે કે નિયમિત નથી રહેવાતું. એટલે એના ફાયદા એટલા નથી અનુભવાતા. નહીં કરી શકવાનાં કારણો હાજર જ હોય છે..પણ થશે.. નિયમિતતા પણ આવશે જ..
  લતા

 9. readsetu ઓક્ટોબર 11, 2011 પર 7:52 એ એમ (am)

  દરેક બાબતને ધર્મ સાથે જોડવાનું કારણ એક જ, એ સિવાય પ્રજાના માનસમાં ઠસાવવું મુશ્કેલ !! મને તો તમામ રિવાજો પરંપરાઓનાં મૂળ પણ શરીર અને મનના સ્વાસ્થ્યમાં દેખાય છે.
  લતા

 10. Pingback: તમારા કેટલા? | હાસ્ય દરબાર

 11. Pingback: આર્ટ ઓફ લિવિન્ગ આશ્રમ – વાસદ « ગદ્યસુર

 12. Pingback: બની આઝાદ – યોગાસન | ગદ્યસુર

 13. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 14. mhthaker ઓક્ટોબર 16, 2016 પર 11:39 એ એમ (am)

  slow and steady wins the race..you made it and motivated many…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: