સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વેડમી કચોરી

લે કર વાત! આ વળી શી નવી વાનગી?

વધારે નવાઈની વાત તો એ છે કે, આ ભારતીય કે ગુજરાતી વાનગી નથી!

આ ચીન/ વિયેટનામની વાનગી છે; અને તેનું વધારે સાચું નામ મગની દાળની કેક (Mung bean cake) છે. અને એકદમ સાચું નામ – બાન દો શાન!  (ઉચ્ચાર મને આવડ્યા એવા!)  

બનાવવી હોય તો – રેસિપી આ રહી. 

અમારા દિકરાએ શનિવારે આ વાનગી ચખાડી. અદ્દલ આપણી ગુજરાતી વેડમી જ. પણ તુવેરની દાળના પુરણમાંથી નહીં – મગની દાળના પુરણમાંથી બનાવેલી.

Banh dau xanh (mung bean cake)

અમે તો ગરમ કર્યા વગર જ ખાધી હતી. હવે આવતી વખતે ગરમાગરમ કઢીની સાથે, એને પણ ગરમ કરીને લિજ્જત માણીશું! 

Advertisements

5 responses to “વેડમી કચોરી

 1. pragnaju સપ્ટેમ્બર 19, 2011 પર 5:42 પી એમ(pm)

  દિકરાઓ પણ જાણે છે કે હ્રુદયમાં જવાનો રસ્તો પૅટમાંથી છે!

  બાન દો શાન આપણા ગીતમાં આવતો શબ્દ!

  બાન દો શાન ઓ પંખીડા, આ નથી પ્રીતની રીત,

  આમ જો કરવું હતું તો? શાને કીધી પ્રીત …?

  સમજતું કોઈ બાન દો શાન. ના થઈએ પ્રિય છેક જ આળા, .

  આ કંપે શાને ઉર રાંકડું, પ્રિય આવો ને! મારું મન ઝાલ્યું નવ જાય

 2. dhavalrajgeera સપ્ટેમ્બર 20, 2011 પર 3:59 પી એમ(pm)

  Bhai Suresh,
  Send in UPS, FED EX OR Bring your self with your son this વેડમી કચોરી.
  Rajendra
  http://www.bpaindia.org

 3. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) સપ્ટેમ્બર 23, 2011 પર 4:06 એ એમ (am)

  Nice one.. seems interesting… but the link cannot be opened…… can you please recheck…

 4. nabhakashdeep સપ્ટેમ્બર 25, 2011 પર 12:02 એ એમ (am)

  .
  શ્રી સુરેશભાઈ ..સુંદર મનગમતી વાનગી.
  વેઢમીના શોખીન આપણે ભાઈ. શ્રીમતીને તમારી પોષ્ટની જાણ કરી દીધી.
  હવે એક દિવસ આ ચીની વેઢમીનો વારો.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Pingback: » વેડમી કચોરી » GujaratiLinks.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: