સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સગડીની કાકડી

કરકસરની આ વાર્તા ડો. કનક રાવળે મોકલી છે.

મોટી સાઈઝમાં વાંચવા ‘ક્લિક’ કરો.

એમનો આભાર માનવાની સાથે ‘સાબુ પર સાબુ’ યાદ આવી ગયું.

આજે સાબુની બચેલી પતરી બચાવો.

એમ બને કે, કાલે નહાવા સાબુ જ ન હોય.

  • ખોરાકની અછત
  • પાણીની અછત
  • ઉર્જાની અછત

કારણ?

  • વધતી જતી વસ્તી
  • કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
  • અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
  • જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
  • દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

માનવજાતના માથા પર
તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના
કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો,
અચૂક અણસાર
.

પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો  ( કે બીજા ગમે તે રંગના માથાનો ), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડીયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે.

પણ ..

આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો.

એ અવલોકન વાંચવા અહીં ‘ક્લિક’ કરો

Advertisements

One response to “સગડીની કાકડી

  1. Pingback: » સગડીની કાકડી » GujaratiLinks.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: