સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હોબીવિશ્વ – નવું સરનામું

       પુત્રવત્ નેટમિત્ર ચિરાગ પટેલની વેબ સાઈટ ‘ઋતમંડળ’ પર ૪ જુલાઈ- ૨૦૦૯થી ‘હોબીવિશ્વ’ પર નવરાશની પળોમાં રમેલી રમતો,  હોબીઓ, ક્રાફ્ટવર્ક વિ. સંઘરતો આવ્યો છું. આજથી ‘હોબીવિશ્વ’ સરનામું બદલે છે – નવી સજાવટ અને નવા મુખડા સાથે.

હોબીવિશ્વ - નવું સ્વરૂપ

નવા સરનામે પહોંચવા અહીં ‘ક્લિક’ કરો. 

આભાર ચિરાગનો અત્યાર સુધી આ સવલત પૂરી પાડવા માટે.

Comments are closed.

%d bloggers like this: