સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ऊर्ध्वमूलं अधः शाखम् – એક અવલોકન!

   સંસારના આ રૂપનું દર્શન ગીતાકારે તો કર્યું જ છે. પણ તે આમ પણ હોઈ શકે.

   મૂળમાંથી છોડને ઊખાડીને, મારી મચેડીને, સવળાનું અવળું કરીને.. કેમેરામાં કંડારેલું દર્શન!

જો કે, વાત તો એક જ છે !

   પરમ તત્વ કે જેણે સ્થૂળ કણો સાથે પ્રતિક્રિયા કરીને શૂન્ય, જડ, ચેતન, શક્તિ, બળ બધાંનો શંભુમેળો કર્યો છે; અને બધા પ્રપંચોનું જે મૂળ છે – તે તો સાવ અધ્ધર, અથવા બધાંની ઠેઠ અંદર, ન દેખાય તેવી રીતે રહેલું છે.

અને લો!
આ કેમેરાની આંખે
એની ઝાંખી કરાવી દીધી !

   પણ માળું! બધાંની અંદર એ મૂળ છે, એ કેમેરા વડે શી રીતે જોવાય? 

Advertisements

Comments are closed.

%d bloggers like this: