સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તારી જો હાક સૂણી કોઈ ના આવે તો ?

 .. તો તું એકલો જાને રે.

 ‘જો મને ગાંધીજી મળી જાય તો હું તેમને શું કહું?’

આપણે બધાં જે કહીએ તે આ સાત વર્ષની બાળાએ બહુ બળૂકા શબ્દોમાં, ધારદાર રીતે કહ્યું છે.

કદાચ આ બાળા જે બોલે છે ; તે તેને કોઈકે લખી આપ્યું હશે;  અને તેણે આત્મસાત કર્યું હશે.

તો તે લખનારને વંદન.

કાશ .. આમ જ,  સૂતેલી પ્રજાનો આતમ જાગે; અને આતશ પ્રગટે.

અને એ આતશ આવાં બાળકો જ પ્રગટાવી શકશે. 

Comments are closed.

%d bloggers like this: