સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વડ તેવા ટેટા

જૂની અને જાણીતી ગુજરાતી કહેવત-

‘બાપ તેવા બેટા
અને
વડ તેવા ટેટા.’

        વડ તેવા ટેટા તો હોય જ. ઘોડા તેવા વછેરા, આખલા તેવા વાછડા, ઊંટ તેવાં બોતડાં, હાથી તેવાં મદનિયાં… આમ બધી જાતિઓમાં સંતતિ માબાપ જેવી જ હોય.

પણ માનવજાતમાં ‘ બાપ તેવા બેટા’ ન પણ હોય!

અનેક દાખલા મોજૂદ છે- ગાંધીજી અને મણિલાલ જેવા.

પણ એક અપવાદ હમણાં ધ્યાનમાં આવ્યો.

મારા મિત્ર અતુલ ભટ્ટનો અમેરિકામાં કામ કરતો પુત્ર ઉત્પલ.

અતુલનો પરિચય અગાઉ આપેલો છે.- અહીં……..

કેમ સાવ અજાણ્યા એવા, ઉત્પલને અહીં સ્થાન આપ્યું?

આ માટે…

ઉત્પલના કામનો ઉજાસ

અને ઉત્પલના કાર્યનો પરિચય વાંચો –  અહીં-

    અતુલ નિવૃત્ત થયા પછી સેવાનાં ઘણાં કામો કરે છે- તે જાણી એના મિત્ર હોવાનો મને ગર્વ થયો  હતો. પણ જીવનના મધ્યકાળમાં સંઘર્ષોના દરિયામાં નૌકા હંકારતો ઉત્પલ પણ બાપ જેવો જ સંવેદનશીલ છે; એટલું જ નહીં પણ સેવાનું એક નાનકડું કામ હાથ લીધું છે- તે ખબર પડી ત્યારે મસ્તક ઝૂકી ગયું.

      ચાલો આપણે ઉત્પલના કામને વધાવી લઈએ. જે કાંઈ ફાળો આપણાથી એમાં આપી શકાય , તે આપીને…

———————–

સમ્પર્ક-

ઉત્પલ ભટ્ટ

 bhatt.utpal@gmail.com

 (cell) + 91 97129  07779

6 responses to “વડ તેવા ટેટા

 1. dhavalrajgeera જાન્યુઆરી 26, 2012 પર 5:12 પી એમ(pm)

  Dear Bhai Suresh and Utpal Bhatt.

  Trivedi Parivar will Put this in Tulsidal on January 26th for Gujarati Surfers to come forward,
  Keep up the good work for our Motherland and Gujarat…
  Akal Vidyalay and Pratham can join in such noble work too.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 2. aataawaani જાન્યુઆરી 26, 2012 પર 11:18 પી એમ(pm)

  સુરેશભાઈ
  ઉત્પલ ખરો માબાપને ગોરવ અપાવે એવો છે .
  મારા બેટા બાપ તેવા નો થયા .બાપથી તો ક્યાય ને ક્યાય આગળ નીકળી ગયા .

 3. Dipak Dholakia જાન્યુઆરી 27, 2012 પર 2:41 એ એમ (am)

  સુરેશભાઇ,
  ખરૂં કામ આ છે. ખાલી વાતો નથી. આભાર.

 4. Chirag જાન્યુઆરી 27, 2012 પર 6:07 એ એમ (am)

  મુઠી ઉચેરા માનવીને સલામ

 5. nabhakashdeep જાન્યુઆરી 28, 2012 પર 12:49 એ એમ (am)

  nice message …congratulation for good services to our society.

  Ramesh Patel(Aakashdeep)

 6. pragnaju સપ્ટેમ્બર 4, 2017 પર 8:38 પી એમ(pm)

  સાંપ્રત સમયના સંતને સલામ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: