સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુજા ને સમર્પણ… ભજમન નાણાવટી

        અમદાવાદના શ્રી. ભજમન ભાઈ નાણાવટીએ બહુ પ્રેમથી મારા માટે આ રચના બનાવી. એને સંતાડીને બેસી રહેવાનું ઠીક ન લાગ્યું; એટલે અહીં કોપી કરી દીધી.

     એક જ કોમેન્ટ સાથે – આમાંની કશી પ્રશંસાને આ જણ લાયક નથી.

[  ભજમન ભાઈનો બ્લોગ – ‘વાર્તાલાપ’ ]

———————

દાદા સદા દિલનો દરિયો

બાળ રમાડે આપી ગરિયો

 

કવિતા મારી પા પા પગલી

દાદાની શીખ લાગે મખમલી 

દાદા વિશાળ વૃક્ષ આભમાં

ડાળે ચહકતી હું તો ચકલી.

 

દાદાની પેટી પર તાળું

ગદ્યસૂર ન માગે ટપલી.


દાદા તૃપ્ત. ના કશી કામના

શું અકળાવું? જ્યાં બાબત સફલી! 

————–

    કામનાથી મુક્ત થવાનું એટલું સહેલું ક્યાં છે?  હા! એટલું ખરું કે, સદા આનંદમાં રહેવાનું અને બીજાઓને રાખવાનું બહુ ગમે છે.

Advertisements

4 responses to “સુજા ને સમર્પણ… ભજમન નાણાવટી

  1. bhajman એપ્રિલ 9, 2012 પર 10:46 એ એમ (am)

    મારો પ્રેમ પત્ર જાહેરમાં મુકી દીધો!! હવે શ્રીમતિજીથી સંતાડવો પડશે.

  2. સુરેશ જાની એપ્રિલ 10, 2012 પર 6:36 એ એમ (am)

    ભોલકણાં લખનાર જણ કશું છાનું ન રાખે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: