સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – ‘રાત્રિ’

     ‘રાત્રિ’  ( ઓફિશિયલી – ડો. રાજેન્દ્ર ત્રિવેદી ) મને મળ્યો – એ ઘટનાને વર્ષો વીતી ગયા. પહેલી વાર, અમદાવાદની ગુજરાત કોલેજમાં સાથે હતો; ત્યારે એક વર્ષ જોડે રહ્યા છતાં, કદી એકમેકને જાણતા ન હતા. પણ નેટ ઉપર અમારું  પુનર્મિલન/  રિયુનિયન થયું; અને પછી તો એના ઘેર  દસ દહાડા મહેમાન બનીને રહ્યો. એ વખતે ‘ગદ્યસૂર’ પર ‘મિત્રો મળ્યા’ શ્રેણી શરૂ કરી ન હતી.

    પણ આજે એક સરસ ઈન્ટરવ્યુ વાંચવા મળ્યો; અને આ શ્રેણીમાં રાત્રિને સમાવી લેવાની લાલચ રોકી ન શકતાં – આ લેખ લખું છું.

    ‘રાત્રિ’ મારો ‘હાસ્ય દરબારી’ જોકર મિત્ર છે; એના કરતાં અંદરની યાત્રાનો સહપ્રવાસી વધારે છે. એક માત્ર, સમવયસ્ક મિત્ર જેને હું ‘ તું’ કારી શકું છું .( એ ટ્રેનિંગ પણ ‘રાત્રિ’એ જ મને આપેલી!)

     ‘ રાત્રિ’ માટે વધારે શું લખું?

આટલું બધું તો છે ….

હાસ્ય દરબાર

તુલસીદલ 

ગદ્યસૂર પર   સ્વાનુભવ ,   એક સાંજ

અને જે વાતે આ લેખ લખવા પ્રેરણા આપી તે…

      ……we are not just the body, brain or the mind. When one experiences the soul, one can find that center of peace and happiness. 

જે ઈન્ટરવ્યુનો આ વિચાર એક ભાગ છે – તે અહીં વાંચો.

     જે સ્વજન છે ; એને માટે હવે કશુંય શેં ઉમેરાય?

Advertisements

10 responses to “મિત્રો મળ્યા – ‘રાત્રિ’

 1. Pingback: મિત્રો મળ્યા – ‘રાત્રિ’ | હાસ્ય દરબાર

 2. chandravadan એપ્રિલ 28, 2012 પર 1:53 પી એમ(pm)

  SJ (Suresh),
  You are introducing your FRIENDS as “Mitro Malya”.
  The 1st is RATRI ( Dr. Rajendra Trivedi).
  After, starting my Blog in 2007 (Nov), SJ I came to know you….then came to know Rajendra.
  After knowing you & Rajendra, I communicated via Emails first & then via Phones.
  NOW…you both are my FRIENDS too.
  I feel proud to say that, as it is from “my heart”.
  It was my pleasure reading the Interview.
  Best of HEALTH to Ratri….May God gives the energy to continue the SEVA on this Earth.
  મિત્રતાનો હાર !

  સુરેશ “મિત્રો મળ્યા”કહી, એક પોસ્ટ પ્રગટ કરે,

  રાજેન્દ્રની પ્રથમ પોસ્ટ વાંચી, ખુશી ચંદ્ર વહે,

  જો, સુરેશ મારો, તો, રાજેન્દ્ર પણ થયો મિત્ર મારો,

  પણ, ખરેખર તો, રાજેન્દ્ર મિત્ર મારો, એથી બન્ને મિત્રો થયા મારા !

  મિત્રતાના આ હારમાં ફુલો અનેક, એમાં હું તો રહ્યો એક,

  પણ, પ્રભુ-દરબારમાં આ મિત્રતાના હાર તો હોય અનેક !

  હાસ્ય-દરબારમાંથી પ્રભુ-દરબાર જાવા એક બારી રહી,

  “ચંદ્રપૂકાર”ના હ્રદયપૂકારો દ્વારા ચંદ્રે પ્રભુ-દરબારની બારી ખુલ્લી કરી !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai & Rajendrabhai..Avjo Chandrapukar Par !

 3. સુરેશ એપ્રિલ 28, 2012 પર 4:56 પી એમ(pm)

  Captain Narendra said…
  Wow! I am so impressed by your humility, Rajendrabhai and Geetaben, and for the work you have done in the field of philanthropy. It is an honor to have you as a friend.

  And thank you, Sureshbhai, for giving me an acces to the interview.

  Naren

 4. સુરેશ એપ્રિલ 28, 2012 પર 4:57 પી એમ(pm)

  Vinod Patel said…
  પ્રિય સુરેશભાઈ,

  શ્રી રાજેન્દ્રભાઈ અંગે તમારા બ્લોગની “મિત્રો મળ્યા “શ્રેણીમાંનો તમારો લેખ વાંચીને ખુબ આનંદ

  થયો.આ લેખથી એમની સાથેની તમારી અતુટ મિત્રતાનો પરિચય મળે છે.ગુજરાત કોલેજમાં એક વર્ષ

  સાથે રહ્યા હોવા છતાં મિત્રતાનો તંતુ અહી અમેરિકામાં આવીને સંધાયો અને મજબુત થયો !આખાયે

  લેખમાં તમારો એમની સાથે એક ભાઈ જેવા સંબંધનો અહેસાસ થયો.

  શ્રી રાજેન્દ્ર ભાઈ સાથેનો મારો પરિચય તમારા જેટલો જુનો નથી પરંતુ ફોન ઉપર એમની સાથે થયેલ

  વાતચીતો ઉપરથી અને એમના બ્લોગ મારફતે એમને મેં એક સાલસ અને મૃદુ દિલ ધરાવતી વ્યક્તિ તરીકે

  ઓળખી લીધા છે.એક સફળ ડોક્ટર તરીકે નામ અને દામ કમાયા હોવા છતાં સમાજ સેવા માટે પણ કામ કરીને

  તેઓ એમના પિતાના આધ્યાત્મિક વારસાને સહ કુટુંબ સાચવી રહ્યા છે.તેઓ પોતાના મૂળને ભૂલ્યા નથી.

  આવું બહુ ઓછા કેસમાં આવું બનતું હોય છે.

  શ્રી રાજેન્દ્રભાઈ વિષેનો તમારો લેખ અને એમનો ઈન્ટરવ્યું વધુ વિગતે એમના પરિચયની પૂર્તિ કરે છે.

  સાથે સાથે તમારા બીજા મિત્રો વિષે પણ વધુ જાણવાનું મળ્યાનો આનંદ થાય છે.આ દેશના એકલતા ભર્યા

  વાતાવરણમાં આવા મિત્રો જ જીવન સભર અને સફળ બનાવવા માટેની પુંજી બનતા હોય છે.

  આ લેખ માટે આપનો આભાર.

  વિનોદભાઈ

 5. aataawaani એપ્રિલ 28, 2012 પર 7:01 પી એમ(pm)

  मुझे भी गद्य्सूर्वाला सुरेश जनि के जरिये डॉ. राजेंद्र त्रिवेदी मित्र मिला .वो मुझे और सब पढने वाले को जोक और यूट्यूब दिखाकर आनंद कराता है
  अगर मुझे अपना महमान बनानेका ब्लोगर मित्रो मेंसे आमंत्रण दिया हो तो डॉ. राजेन्द्र त्रिवेदिको मै पहला # दूंगा .
  सच्चा है दोस्त हरगिज़ जुटा हो नहीं सकता
  जल जाएगा सोना फिरभी कला हो नहीं सकता

 6. nabhakashdeep એપ્રિલ 28, 2012 પર 7:49 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ અને શ્રી રાજેન્દ્રભાઈ…આપની પાસેથી જે હૃદયમાં ભાવ જગાવતી પ્રસાદી મળેછે તે માટે અમે ભાગ્યશાળી છીએ. મોરનાં ઈંડાં ચીતરવા
  ન પડે એવી અમને ઓળખાણ જડી. લેખ વાંચી ખૂબ જ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Dipak Dholakia એપ્રિલ 29, 2012 પર 12:41 એ એમ (am)

  સુરેશભાઈ,
  આજના જમાનામાં માનવતા અને ડાક્ટરી વચ્ચે બાપે માર્યામ વેર જેવી સ્થિતિ છે, તે સંયોગોમાં રાજેન્દ્રભાઈ ને વંદન.

 8. Chirag એપ્રિલ 29, 2012 પર 5:28 એ એમ (am)

  I too have felt immense influence of Rajendra uncle’s great personality and inner soual.

 9. Pingback: One First year of birthday – May 23rd 2012. « તુલસીદલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: