સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સહજ ભાવ

‘ગદ્યસૂર’ પર ઘણાં ‘અવલોકનો’ લખ્યાં. એ બધાંની વ્યર્થતા સમજાયા છતાં.

– વાણી વિલાસ – મનના ઊભરાનો નિકાલ.

એ માનસિક સમજથી  વ્યર્થ ‘હાલોકન’ પણ કર્યું.

પણ સહજ ભાવ ન આવ્યો તે ન જ આવ્યો!

એ કેવો હોય?

આવો…

        ” મારા હૃદયે આજ એના દ્વાર કોણ જાણે કેવી રીતે એકદમ ઉઘાડી નાખ્યા અને જગતના લોકને એકબીજા સાથે ભેટતા અંદર ઘસી જવા દીધા ! “    ત્યારે તે કંઈ કાવ્યની અતિશયોક્તિ ન હતી .ઉલટું મને થયેલી લાગણી સંપૂર્ણ રીતે દર્શાવવાને શબ્દો જ મને જડતા ન હતા

ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુર

આખો , મનનીય લેખ એમના જ શબ્દોમાં – ‘નીરવના બ્લોગ’ પર …

Advertisements

Comments are closed.

%d bloggers like this: